મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
સાતમ-આઠમ માટે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટને ઘી-દૂધનો દાબો દેવો ત્યારબાદ લોટને ચાળી લેવો
- 2
ત્યારબાદ કડાઈમાં ઘી મૂકી લોટને શેકી લેવો ધીમી આંચ પર એક તપેલીમાં ખાંડ લેવી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરવું ત્યારબાદ તેને દોઢ તારની ચાસણી કરવી સાથણી થોડી ઠંડી થાય પછી તેમાં ચણાનો લોટ શેકેલો એડ કરવો ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ એડ કરવા મોહનને ભાવતો મોહનથાળ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiસાતમ આઠમ આવે અને મોહનથાળ ન હોય એવું તો ક્યારે ના બને. ગુજરાતીઓનું ટ્રેડિશનલ સ્વીટ સાતમ આઠમ સ્પેશિયલ મોહનથાળ બનાવ્યો છે.ગરમ ગરમ અને તેમાં પણ લચકો મોહનથાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
-
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
-
-
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીઆ વાનગી અમે છઠના દિવસે બનાવીએ છે સાતમના દિવસે સ્વીટ માં ખાવા માટે બનાવે છે સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય છે એના માટે આગલા દિવસે મોહનથાળ બનાવી લઈએ છે અમારા ઘરમાં આ મીઠાઈ બધાને બહુ ભાવે છે 😍❣️ Falguni Shah -
મોહનથાળ(Mohanthal recipe in Gujarati)
મારા સાસુએ મને શીખવાડી છે અને મારા કીડ્સ ને બહુ જ પસંદ છે. Avani Suba -
-
-
-
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
#GA4#week9#દિવાળી હોય એટલે મોહનથાળ તો પહેલો યાદ આવે અને બધાને ફેવરીટ હોય એટલે આપણે બનાવતા જ હોઈએ છીએ મારો મોહનથાળ એકદમ મસ્ત બન્યો છે તો આપ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
# કૂકબુક#પોસ્ટ1મેં મોહનથાળ પહેલી જ વાર બનાયો છે પણ ખરેખર સ્વાદમાં એકદમ બેસ્ટ બન્યોછે અને દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે તમે પણ મેં આપેલા માપ પ્રમાણે બનાવશો તો ખરેખર ખુબ જ સરસ બનશે. Davda Bhavana -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15442696
ટિપ્પણીઓ