મોહનથાળ(mohanthal recipe in gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

મોહનથાળ(mohanthal recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. વાટકો બેસન
  2. ધાબો દેવા ૧ ચમચી ઘી અને ૧/૨ વાટકી દૂધ
  3. ચમચો ઘી
  4. ૧/૨ વાડકીદૂધ
  5. કાજુ બદામ પિસ્તા
  6. ચાસણી માટે:
  7. ૧ વાડકીખાંડ
  8. ઇલાયચી પાઉડર
  9. પાણી ખાંડ ડૂબે એટલું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પેલા લોટ લો. અને એક વાટકી માં દૂધ ઘી ગરમ કરો.

  2. 2

    હવે ગરમ કરેલું ઘી દૂધ લોટ નાખો ધાબો નાખો.૩૦ મિનિટ રાખો.હવે લોટ ને મસળી લો.અને એક પ્લેટ મા ચારણી થી ચાળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને એમાં લોટ નાખી સેકો.અને શેકાય એટલે દૂધ નાખી સેકો.

  4. 4

    દૂધ નાખી હલાવી લો.હવે એક કડાઈમાં ખાંડ લો.એમાં પાણી નાખી ગરમ કરો અને ચાસણી બનાવો.

  5. 5

    ઇલાયચી પાઉડર નાખી હલાવો.ચાસણી એક તાર ની બનાવવી.બની જાય એટલે શેકેલા લોટ મા નાખી હલાવી લો.

  6. 6

    હવે એક પ્લેટ માં ઘી લગાવી મિશ્રણ પાથરી દો. ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ કરી ભભરાવો.૩૦ મિનિટ રાખી ઠંડું થવા દયો.અને કટ કરી પિસ બનાવી લો.

  7. 7

    તો રેડી છે મોહનથાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

Similar Recipes