મોહનથાળ(mohanthal inGujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીખાંડ
  4. 1/2 વાટકીદૂધ
  5. ઇલાયચી
  6. ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 પેન માં ઘી અને દૂધ લો.તને 1ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. પછી તેમાં ચાણ નો લોટ ઉમેરો.

  2. 2

    15 મિનિટ પછી ચણા લોટ 1ચારી લો. હવે 1 પેનમાં ઘી ઉમેરી ગરમ કરી તેમાં ધાબો દીધેલા ચણા નો લોટ ઉમેરી થોડી વાર હલાવવું થોડું ગોલ્ડન બ્રાઉન રંગના શેકો.

  3. 3

    2 પેનમાં ખાંડ લઈને બે તાર ની ચાસણી બનાવી પછી અગાઉ તૈયાર કરેલા ચણા લોટ ઉમેરી મીક્સ કરો.

  4. 4

    એક થાળીમાં પાથરી દેવું પછી થોડું ઠંડુ પડે એટલે કાપા પાડી લો તૈયાર છે મોહનથાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ

Similar Recipes