રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને એક તપેલીમાં લઈ અને ગેસ ઉપર મૂકો ઉકળવા મુકો પછી બે ચમચી મિલ્ક પાઉડર અને દૂધમાં ઉગાડી અને તેને દૂધની તપેલી માં નાખો પછી દૂધને ઉકાળો થોડું ઘટ્ટ થાય એટલે તેની અંદર બદામનો ભૂકો અને કેસર નાખવું
- 2
પછી તેને ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી તેમાં ઈલાયચીનો ભૂકો નાખો પછી તેને ઠરવા દો 30 મિનિટ હવે દૂધ ઠરે ત્યાં સુધીમાં આપણે બ્રેડ ના ગોળા તૈયાર કરશૂ
- 3
હવે એક બ્રેડ ને લઇ અને તેની ચારે સાઈડની કોર કાઢી લેવી આવી રીતના બધી બ્રેડ ની કોર કાઢી લેવી પછી બ્રેડને દૂધમાં બોળી અને હાથ વડે દબાવી અને તેમાંથી દૂધ કાઢી
- 4
પછી તેની અંદર સ્ટફિંગ કરો તેમાં થોડો કાજુનો ભૂકો અને થોડોક ચોકલેટનું નાખો પછી તે નો ગોળો વાળી લો એવી રીતના બધી બ્રેડના ગોળા વાળી લો પછી તેને એક બાઉલમાં મૂકો
- 5
હવે આ બાઉલને અંદર કાઢેલું દૂધ છે તે તેની માથે રેડ ગોળાની ઉપર નાખો પછી તેની ઉપર બદામનો ભૂકો કેસર અને ચોકલેટ નું છીણ ભભરાવો તૈયાર છે આપણી બ્રેડ વીથ ચોકલેટ રસ મલાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી આ બ્રેડ ની રસમલાઇ તમે ઘરે બનાવશો તો તમે બહારની પણ ભૂલી જશો એટલી ટેસ્ટમાં બને છે ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે
- 6
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ મલાઈ ગુલ્ફી
કેમ છો બધા આજે હું તમારા માટે બ્રેડ મલાઈ ગુલ્ફી ની વાનગી લઈને આવેલી છું જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે Nipa Parin Mehta -
-
-
-
-
ચોકલેટ સેન્ડવિચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSDમિત્રો આજ ના આ FOODIE યુગ માં જંક ફૂડ દિવસો દિવસ વધારે ખવાય છે જેમાં વધારે પડતી કેલોરી ના લીધે શરીર માં ઘણા પ્રોબ્લેમ થાય છે....આજે આપણે જોઈએ એવી એક સેન્ડવીચ જે એકદમ ઓછી કેલોરી વાળી અને પૌષ્ટિક છે...એમા નાખેલું બટર ઝીરો કેલોરી છે અને ડાર્ક ચોકલેટ કે જે કેલોરી રહિત તો છે જ અને હાર્ટ પ્રોબ્લેમ જેવી બીમારી થઈ બચાવે છે . અને સાથે સાથે બાળકો પણ ખૂબ આનંદ થી ખાય છે...🍫🍞🍫 Dimple Solanki -
"કેસર બદામ મલાઈ કુલ્ફી"(Kesar almond malay kulfi recipe in gujarati)
#મોમ🙏જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતા એ ત્યાગની મૂર્તિ, અને માતા નો પ્રેમ પૂનમના ચાંદ જેવો ઝળહળે છે, જગતમાં સર્વપ્રથમ જયારે બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે🙏..મધર ડે સ્પેશ્યલ હોવાથી મેં માંરા પરીવાર અને મારા બાળકો માટે એમની ફેવરેટ એવી "કેસર બદામ મલાઈ કુલ્ફી"બનાવી. Dhara Kiran Joshi -
-
-
-
-
હોટ ચોકલેટ વિથ વોલનટ (Hot Chocolate With Wallnut Recipe In Gujarati)
આવું સરસ મજાનું વરસાદી મોસમ અને હોટ ચોકલેટ બેસ્ટ કોમ્બિનેશન છે.ઠંડા વાતાવરણમાં ગરમ ચોકલેટ ને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ચાલુ થાય એટલે ઘરેથી ડિમાન્ડ આવે છે હોટ ચોકલેટ ક્યારે બનશે ! #August#weekend Chandni Kevin Bhavsar -
"કેસર બદામ મલાઈ કુલ્ફી"(Kesar almond malay kulfi recipe in gujarati)
#મોમ🙏જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતા એ ત્યાગની મૂર્તિ, અને માતા નો પ્રેમ પૂનમના ચાંદ જેવો ઝળહળે છે, જગતમાં સર્વપ્રથમ જયારે બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે🙏..મધર ડે સ્પેશ્યલહોવાથી મેં માંરા પરીવાર અને મારા બાળકો માટે એમની ફેવરેટ એવી "કેસર બદામ મલાઈ કુલ્ફી" બનાવી. Dhara Kiran Joshi -
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
મેં આ રેસિપી @Amit_cook_1410 ભાઈ પાસેથી શીખી. થોડા ઘણા ફેરફાર કરી મેં પણ રસ મલાઈ બનાવવી. ખુબ જ સરસ બની. પહેલી વાર ટ્રાય કરી હતી. થેન્ક્યુ સો મચ ભાઈ. thakkarmansi -
-
-
-
-
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋 Buddhadev Reena -
-
-
-
બ્રેડ મલાઈ રોલ (Bread Malai Roll Recipe In Gujarati)
આ એવી મીઠાઈ છે જે એકદમ જલ્દી બની જાય છે ને ખુબજ યમી લાગે છે #GA4 #MILK #Week8 bhavna M -
-
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
આ રેસિપી માં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી.ખુબજ જલ્દીથી બની જાય છે.#RC2#Week2વ્હાઈટ રેસિપી Dipika Suthar -
-
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
#GA4#Week26Key word: bread#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કોકોનટ ચોકલેટ (Coconut Chocolate Recipe In Gujarati)
#XSઆજે ટોપરાપાક નો ભૂકો વધેલો હતો તો તેનું સ્ટફિંગ બનાવીને મેં કોકોનટ ચોકલેટ બનાવી તો ખૂબ જ સરસ લાગે છે આપ પણ ટ્રાય કરો Shilpa Kikani 1 -
More Recipes
ટિપ્પણીઓ