રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નીચે દર્શાવ્યા મુજબ બધી જ સામગ્રી તૈયાર કરો
- 2
હવે એક જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ અને પાણી લઈ ચાસણી તૈયાર કરો. ચાસણી ઉકળવા માંડે એટલે તેમાં ચણાનો લોટ ઉમેરી દો. અને ધીમા તાપે શેકી લો
- 3
ત્યારે જ બીજા ગેસ ઉપર પણ ધીમા તાપ પર ઘી ગરમ કરવા મૂકી દો. જ્યારે લોટ સેકાઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાઉડર અને જો નાખવો હોય તો પીળો ફૂડ કલર ઉમેરી દો હવે તેમાં એક એક ચમચો કરીને ઘી મિક્સ કરતા રહો. જ્યારે આગળનું ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે બીજો ચમચો ઘી રેડો..
- 4
ત્યારબાદ મિશ્રણને એક ગ્રીસ કરેલા વાસણમાં પાથરી દો અને દસ મિનિટ માટે ઢાંકી દો. વાસણ ઊંચું હોય તેવું પસંદ કરવું. દસ મિનિટ બાદ તેમાં અડધા ઇંચ સુધીના કાપા પાડો. ચપ્પુ ને છેક નીચે સુધી લઈ જવાનું નથી.
- 5
આ મિશ્રણને બે કલાક ઠંડુ થવા દ્યો..ઠંડુ થાય એટલે તેને demold કરી લો... તો તૈયાર છે બાળકોને પસંદ અને વડીલોને મો મા મુકતાની સાથે જ પીઘલી જાય તેવો મેસુબ..
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#post 6#cookpadindia#cookpadgujratiHappy મકરસંક્રાંતિ to all 💐 Keshma Raichura -
-
બેસન મેસુબ (Besan Mesub Recipe In Gujarati)
#DFT#CB4#Diwali2021#Sweet#cookpadgujarati#cookpadindia Bhavna Odedra -
-
-
-
-
-
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
-
-
-
મેસુબ (Mesub Recipe In Gujarati)
#CB4મેશુબ્ એ પ્રસંગો માં બનતી વાનગી છે પરંપરાગત મીઠાઈ કહી શકાય.લગભગ બધાને ભાવતી આ સ્વીટ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
-
મેસુબ
#EB#Week16#cookpadindia#cookpadgujarati#mesubગુજરાતમાં લોકપ્રિય મેસુબ મુળ તો સાઉથ ઇન્ડિયન રેસીપી છે. જે બેસન, ખાંડ અને ઘી માંથી બને છે. સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ સ્વીટ મેસુબ મોઢા માં મુકતાની સાથે જ ઓગળવા લાગશે. અને આનંદદાયક સ્વાદ આપશે. Ranjan Kacha -
-
-
મગસ લાડુડી(magas ladudi recipe in gujarati)
#સાતમ. બધાના ઘરે સાતમ ની આઈટમ બનતી જ હોય છે મેં પણ એક નવી વાનગી શીખી છે મારા સાસુ પાસેથી જે આજે પહેલીવાર બનાવી છે મગસ ની લાડુડી. Kajal BadiAni -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)