ઘટકો

  1. ઢોસા નું ખીરું
  2. ૩-૪ ઝીણા સમારેલા મરચાં
  3. ૨-૩ ડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોસા ના ખીરા માં ઝીણા સમારેલા ડુંગળી ટામેટા અને મરચા નાખી ખીરા માં મિક્સ કરો.અને તેમાં મીઠું નાખી દેવું.ત્યારપછી નોનસ્ટિક માં ખીરું પાથરવું.અને ઉપર ડબ્બો ધાકવો.બીજી બાજુ ફેરવી ને દબાવી દો.કોપરા અને કોથમીર ની લીલી ચટણી સાથે પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mital Chag
Mital Chag @mitalchag68
પર

Similar Recipes