મેગી મસાલા પુલાવ રાઈસ(Meggi Masala Pulav Rice Recipe In Gujarati)

આપણે વેજીટેબલ રાઈસ ,સેજવાન રાઈસ, બિરયાની વગેરે બનાવીએ છીએ અને જો આપણે રાઈસ વધેલા હોય તો પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે બાળકો કે યુવાનો ને મેગી વધારે ભાવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો આપણે મેગી ની જગ્યાએ મેગીમસાલા પુલાવ રાઈસ બનાવી તો બાળકોને મેગી જેવો જ આનંદ મળે છે માટે હું કંઈક નવી જ રેસીપી તમારા સમક્ષ લાવી છું મેગી મસાલા પુલાવ રાઈસ
મેગી મસાલા પુલાવ રાઈસ(Meggi Masala Pulav Rice Recipe In Gujarati)
આપણે વેજીટેબલ રાઈસ ,સેજવાન રાઈસ, બિરયાની વગેરે બનાવીએ છીએ અને જો આપણે રાઈસ વધેલા હોય તો પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે બાળકો કે યુવાનો ને મેગી વધારે ભાવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો આપણે મેગી ની જગ્યાએ મેગીમસાલા પુલાવ રાઈસ બનાવી તો બાળકોને મેગી જેવો જ આનંદ મળે છે માટે હું કંઈક નવી જ રેસીપી તમારા સમક્ષ લાવી છું મેગી મસાલા પુલાવ રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ રાઈસ લો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખી તેને ચઢવા દો રાઈસ ચઢી જાય પછી તેને ઠંડા થવા દો ત્યાં સુધીમાં આપણે ડુંગળી, ટામેટાં,લીંબુ,લીલુ મરચું,મીઠો લીમડો, આદુ,મેગી મસાલો વગેરે તૈયાર કરીશું હવે એક ડીશમા ડુંગળી ને બારીક સુધારીશું તેમાં લીલા મરચા સમારી નાખીશું આદુ પીસીને નાખીશું અને ત્યારબાદ ટમેટાની પ્યૂરી બનાવશુ
- 2
એક લોયા માં બે ચમચી તેલ મૂકો અને તે ગરમ થઈ જાય પછી તેમાં રાઈ અને જીરૂ લીમડાના પાન ઉમેરી તેમાં હિંગ નાખી હળદર ઉમેરો તૈયાર કરેલ ડુંગળી, લીલા મરચાં, આદુ ઉમેરી ને સાંતળો. સંતડાઈ જાય પછી તેમાં ટમેટાની પ્યૂરી ઉમેરો ત્યાર પછી તેમાં લાલ મરચુ ઉમેરો અને જરૂરિયાત પ્રમાણે મીઠું ઉમેરો
- 3
હવે જે રાઈસ બનાવેલા છે તેને ગ્રેવીમાં ઉમેરો અને બરાબર રીતે મીક્ષ કરો પછી તેમાં લીંબુ, ખાંડ અને મેગી મસાલો ઉમેરી સરસ રીતે મીક્ષ કરી લો અને થોડી વાર ચઢવા દો. તૈયાર છે એકદમ ટેસ્ટી અને મજેદાર મેગી મસાલા પુલાવ રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી જીરા મસાલા રાઈસ(maggi jira masala rice recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ & રાઈસ મેગી જીરા મસાલા રાઈસ દાળ વગર એકલા ખાવાની પણ મજા આવે છે.... મુખ્યત્વે હું મેગી જીરા મસાલા રાઈસ ઘી માં જ બનાવું છું એટલે તેનો ટેસ્ટ સરસ આવે છે... અને ખૂબ મજા આવે છે.... તો જોઈ લો તમે પણ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulav Recipe In Gujarati)
#GA4#Week8બાળકો ને મેગી તો ભાવે જ છે તો મને વિચાર આવ્યો કે જો હું મેગી મસાલા પુલાવ કેમ નહીં ભાવે તો મે આ વિચારીને આ રેસિપિ બનાવી છે Kirtee Vadgama -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
ટોમેટો રાઈસ(tomato rice recipe in gujarati)
#સુપરશેફ4 સાદા રાઈસ તો આપણે ઘણા બધા ખાતા હોઈએ છીએ પરંતુ ટામેટા રાઈ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અને હાલની પરિસ્થિતિને જોતા બધી જ વસ્તુઓ ઘરે જ મળી રહે તે રીતે આ રાઈસ જલ્દી તૈયાર થઈ જાય છે. Nidhi Popat -
પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે. charmi jobanputra -
બિરયાની મેગી મસાલા
#લીલીપીળીઆજ ના સમય માં મેગી એ તો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને બધા લોકો બનાવતા જ હોઈ છે અને મે પણ આજે મેગી બનવાનું વિચાર કર્યો પણ આ એક નવી રીતે મેગી બનાવી છે મે જે એકદમ બિરયાની ટેસ્ટ આપશે અને બધા જ બિરયાની સામગ્રી નો યુઝ કરીને બનાવી છે જે લોકો ને બિરયાની ભાવે પણ રાઈસ હોવાથી ખાવાનું અમુક લોકો અવોઈડ કરે છે તે લોકો બિરયાની નો ટેસ્ટ મેગી માં લઇ ને પણ આનંદ માણી શકે છે. તો તમે પણ જરૂર થી બનાવજો બિરયાની મેગી મસાલા . મેહુલ પ્રજાપતી કાનુડો -
મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)
આપણે વધેલા ભાતમાં થી ઘણી બધી રેસિપી બનાવી એ છે આજે હુ નવી રેસિપી લઈને આવી છુ મસાલા રાઈસ બોલ્સ ખૂબ જ સરસ બનીયા છે તમે આ રીતે જરૂર બનાવજો#AM2#post2#ricerecipes chef Nidhi Bole -
વેજીટેબલ પુલાવ (Vegetable pulav recipe in Gujarati)
કાલે રાત્રે રાઈસ થોડો વધારે બની ગયો હતો.. એટલે આજે તેમાં વેજીટેબલ ઉમેરી અને પુલાવ તૈયાર કરી દીધો છે..?તમે શું બનાવો છો.. બચેલા રાઈસ નું? Sunita Vaghela -
લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
ચણા મસાલા પુલાવ(chana masala pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#goldenparon3#week25#સાત્વિકતમે ઘણાં પુલાવ બનાવ્યા હશે. વેજ પુલાવ પાલક પુલાવ, સેઝવાન રાઈસ, ફ્રાઈડ રાઈસ, વગેરે... મેં આ પહેલાં દાલ પુલાવ બનાવ્યો હતો. જે ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આજે પણ થોડું innovation કરી ચણા મસાલા પુલાવ બનાવ્યો છે. જરૂર પસંદ આવશે. Daxita Shah -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
આ રાઈસ અમારા ઘર માં બધા ને ભાવે છે જયારે એમ લાગે કે ભૂખ નથી ત્યારે અમારા ઘર માં આ રાઈસ બને છે. Hiral kariya -
બટર મસાલા રાઈસ (butter masala rice Recipe in Gujarati)
#ફટાફટ રાઈસ આપણે બઘા જુદીજુદી રીતે બનાવતા હોય છે મે. રાઈસ ફટાફટ બની જાય એટલે તેને કુકર માં બનાવ્યાં છે કે હુ તે સેર કરુ છુ Rinku Bhut -
સ્પીનેચ પુલાવ(Spinach Pulav Recipe in Gujarati)
#GA4 #Week2#પાલક સ્પેશ્યલ#Spinach specialભાત એ આપણા ઘરે રોજ બનતા હોય છે. ભાત માંથી ઘણી બધી જુદી જુદી વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. આપણે હોટેલ માં જમવા જઈએ ત્યારે પુલાવ મંગાવતા હોય છીએ.પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ ગી્ન પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું.જેમાં પાલકનો પણ ઉપયોગ થાય છે એટલે આ એક સારો ઓપ્શન છે બાળકો ને પાલક અને શાક ખવડાવાનો.જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનશે.ઝડપથી પણ બની જાય છે. Chhatbarshweta -
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
પનીર નૂડલ્સ ટોમેટો સૂપ વીથ મેગી મસાલા પુલાવ🍝🥘
#પનીરફ્રેન્ડ્સ, ટોમેટો સૂપ માં નૂડલ્સ અને પનીર એક હેલ્ધી કોમ્બિનેશન છે સાથે મેગી મસાલા પુલાવ ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
ઇન્સ્ટન્ટ વેજ મસાલા પુલાવ (Instant Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8 પુલાવ એ એવી વાનગી છે કે જે બધાને ભાવતી હોય છે ઓછા સમય માં અને ટેસ્ટી વાનગી માં પ્રખ્યાત એટલે પુલાવ .આજે મેં અહીંયા વેજ મસાલા પુલાવ બનાવ્યા છે જે બહુંજ ટેસ્ટી છે અને જલ્દી બની જાય તેવા છે.😋🍴 Dimple Solanki -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયામાં વધારે પડતાં રાઈસનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવતું હોય છે. તેઓ વિવિધ પ્રકારના રાઈસ બનાવે છે, તેમાં એક લેમન રાઈસ છે. જે સાઉથ ઇન્ડિયા માં ફેમસ છે. લેમન રાઈસ લંચ તેમજ ડિનરમાં લઈ શકાય છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને પચવામાં હલકા હોય છે. Ankita Tank Parmar -
પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)
આજે આપણે બનાવીશું પનીર મસાલા પુલાવ આ પુલાવ આપણે બ્રાઉન રાઈસ થી બનાવીશું. આ રેસિપી હેલ્ધી છે અને weight loss માં પણ મદદ કરે છે. આમાં પનીર છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્રાઉન રાઈસ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ બંને weight loss માં મદદ કરે છે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજે પનીર મસાલા પુલાવ ની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4 Nayana Pandya -
ટ્રાયો જીરા રાઈસ(tryo jira rice in Gujarati)
#માઇઇબુક#post15ફ્રેન્ડસ, જનરલી આપણે પ્લેઇન જીરા રાઈસ પ્લેટ દાલફ્રાય સાથે સર્વ કરીએ છીએ. મેં અહીં તેમાં ૩ ઇન્ગ્રીડિઅન્ટસ એડ કરીને પોષ્ટીક જીરા રાઈસ બનાવ્યા છે જેને તમે દહીં, રાઇતું , આચાર સાથે પણ સર્વ કરી શકો છો. રેસેપી નીચે મુજબ છે. asharamparia -
પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)
#સુપરશેફ૪આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઓનિયન રાઈસ (Onion Rice Recipe In Gujarati)
#MAઆ વાનગી નાનપણમાં મારી બા બનાવતા હતા અને ત્યારથી જ આ વાનગી મારી પ્રિય છે. એમની પાસેથી આ વાનગી બનાવતા શીખી હતી.રાઈસ એ આપણો મુખ્ય ખોરાક છે. જ્યારે પણ હળવું ખાવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ પસંદગી મુજબ આપણે રાઈસ ડીશ જ બનાવીએ છીએ.રાઈસ ડીશ પણ બધા પોતપોતાની આગવી રીતે અલગ-અલગ પ્રકારની બનાવતા હોય છે.જેમાં શાકભાજી, ચોખા તથા મસાલા ઉમેરીને સીધો પણ બનાવીએ છીએ. તેમજ અગાઉથી રાંધી લીધા પછી પણ બનાવીએ છીએ. Urmi Desai -
કાળા ચણા મસાલા રાઈસ (Black Chana Masala Rice Recipe In Gujarati)
#AM2Bangal_Gramચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે . Kshama Himesh Upadhyay -
બ્લેક રાઈસ પુલાવ (Black rice Pulav recipe in Gujarati)
#GA4#Week19 બ્લેક રાઈસ ને ફોરબીડન રાઈસ તરીકે પણ ઓળખાય છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. જે આયુષ્ય વધારે છે. બહુ હેલ્ધી માટે ચાઈના માં ઊંચી પોસ્ટ પર હોય તેનાં માટે રીઝર્વ રાખતા. કોમન પ્રજા માટે ફોરબીડન રાઈસ લેવા ની ખાવા ની છૂટ નહતી.તેમાં ઘણું બધું પાણી પીવે છે. સ્ટીકી રાઈસ પણ કહેવામાં આવે છે. અનેકવિધ વસ્તુઓ બનાવી શકાય છે. Bina Mithani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
-
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
#GA4#week1#potatoમસાલા રાઈસ એ ખુબ જ પ્રખ્યાત વાનગી છે અને જડપ થી બની જાઈ છે Hiral Shah -
મેગી પકોડા(Meggi Pakoda Recipe In Gujarati)
બાળકોના ફેવરિટ મેગી પકોડા ગરમાગરમ મેગી પકોડા ની મજા કંઇક અલગ હોય છે Kalyani Komal -
મસાલા રાઈસ(masala rice recipe in Gujarati)
બિરીયાની અને પુલાવ ને ટક્કર મારે તેવાં આ રાઈસ મળી જાય તો બીજું કંઈ પણ ન જોઈએ. જે દહીં કે રાઈતા સાથે ખૂબ જ સરસ લાગે છે.ગરમ મસાલા ને લીધે તેનો સ્વાદ એકદમ વધી જાય છે.લંચબોક્સ માં સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (2)