ટોમેટો રાઈસ(tomato rice recipe in gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#સુપરશેફ4 સાદા રાઈસ તો આપણે ઘણા બધા ખાતા હોઈએ છીએ પરંતુ ટામેટા રાઈ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અને હાલની પરિસ્થિતિને જોતા બધી જ વસ્તુઓ ઘરે જ મળી રહે તે રીતે આ રાઈસ જલ્દી તૈયાર થઈ જાય છે.

ટોમેટો રાઈસ(tomato rice recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ4 સાદા રાઈસ તો આપણે ઘણા બધા ખાતા હોઈએ છીએ પરંતુ ટામેટા રાઈ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અને હાલની પરિસ્થિતિને જોતા બધી જ વસ્તુઓ ઘરે જ મળી રહે તે રીતે આ રાઈસ જલ્દી તૈયાર થઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 3 ટેબલ સ્પૂનતેલ
  2. ૧ ટેબલ સ્પૂનરાઈ
  3. ૧ ટેબલ સ્પૂનજીરું
  4. ૧ ટેબલ સ્પૂનઅડદ ની દાળ
  5. ૧ ટેબલ સ્પૂનચણા ની દાળ
  6. ૧ ટેબલ સ્પૂનમેથી
  7. તજ
  8. લવિંગ
  9. થોડામીઠા લીમડા ના પાન
  10. થોડાકાજુ
  11. ૧ નંગસમારેલી ડુંગળી
  12. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  13. મોટા સમારેલા ટામેટાં
  14. ૧/૪ ટી સ્પૂનહળદર
  15. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  16. ૧ ટેબલ સ્પૂનધાણજીરુ
  17. સ્વાદ અનુસારમીઠું
  18. ૨ ટેબલ સ્પૂનઝીણા સમારેલા ફુદીના નાં પાન
  19. બાઉલ રાઈસ
  20. ૨ ટેબલ સ્પૂનઝીણા સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાત ને તૈયાર કરી લો ત્યાબાદ એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું અડદની દાળ ચણાની દાળ મેથી તજ લવિંગ મીઠા લીમડાના પાન કાજુ સમારેલી ડુંગળી આદુ મરચાની પેસ્ટ અને ટામેટાં ઉમેરી થોડી વાર હલાવો

  2. 2

    મિશ્રણ ચડી જાય એટલે તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ મીઠુ ઝીણા સમારેલા ફુદીનાના પાન ઉમેરી હલાવી એક મિનિટ માટે ચઢવા દો.

  3. 3

    મિશ્રણ બરાબર ચડી જાય એટલે તેમાં રાઈસ ઉમેરી તેને 5 મીનિટ સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દો. તૈયાર છે ટામેટાં રાઈસ માં ઉપર દાડમ ના દાણા અને કોથમીર ભભરાવી દો. તૈયાર છે ટામેટા રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes