પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)

#સુપરશેફ૪
આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.
પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)
#સુપરશેફ૪
આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો.તેમા મીઠું સ્વાદ અનુસાર નાખો.હવે તેમાં ગાજર, વટાણા અને બટાકા ઉમેરીને ભાત સાથે જ ચડવા દો.બાસમતી ચોખા ને ધોઈ લો અને ૨૦ મિનિટ સુધી પલાળી રાખો.અને ઉકળતા પાણીમાં નાખી બરાબર હલાવી ને ૮-૧૦ મિનિટ સુધી ચડવા દો.
- 2
ચડી જાય પછી તેને ચાળણીમાં કાઢીને ઠંડા કરી લો.હવે એક મિક્ષર જાર માં લીલા ધાણા અને ફુદીનાના પાન ધોઈને નાખી સાથે લીલા મરચા આદુ નાખી પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક બાઉલમાં ડુંગળી, ટામેટા, કેપ્સિકમ ચોરસ કાપી ને લો.પનીર પણ ટૂકડા કરી નાખો.હવે તેમાં દહીં, અને સુકાં મસાલા, લીંબુનો રસ, ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો કોર્ન ફ્લોર નાખી બરાબર હલાવી ૨૦ મિનિટ સુધી મેરીનેટ કરી ફ્રીજ માં મૂકી દો.
- 4
હવે એક પેનમાં તેલ અને બટર ગરમ કરો.તેમા લાંબી સમારેલી ડુંગળી અને ચાર પાંચ કાજુ,આખા લાલ મરચાં અને તજપતુ નાખી બરાબર હલાવી લો.બરાબર સંતળાઈ જાય પછી મેરીનેટ કરેલું પનીર નાખી બરાબર મિક્સ કરો.
- 5
ત્રણ થી ચાર મિનિટ સુધી સાંતળો પછી તેમાં ભાત ઉમેરો, બિરયાની મસાલા, લીંબુનો રસ અને પેરી પેરી મસાલો નાખી બરાબર મિક્સ કરો.
- 6
થોડા પનીર ના ટુકડા અને ડુંગળી ટામેટા કેપ્સિકમ ને સ્ટિક માં લગાવી ગ્રીલર પેન માં તેલ મૂકી ધીમા તાપે શેકી લો.હવે સર્વિંગ પ્લેટ માં મૂકી ગાર્નિશ કરો.
- 7
તૈયાર છે આપણા પહાડી પનીર ટિક્કા રાઈસ.... સાથે ડુંગળી ની સ્લાઈસ અને દહીં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
પનીર ટિક્કા બિરયાની(Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટિક્કા એ મૂળ દક્ષિણ ભારત ની વાનગી છે.મેં પનીર ટિક્કા ના મિશ્રણ ને બિરયાની માં મિક્સ કરી ને પનીર ટિક્કા બિરયાની બનાવી છે. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે. તમે પણ જરૂર થી બનાવજો!!#સુપરશેફ૪ Charmi Shah -
પાલક પનીર બિરયાની (palak paneer Biryani recipe in Gujarati)
#સુપરશેફ૪મારા ઘરમાં બધા ને બિરયાની ખૂબજ ભાવે છે.એટલા માટે હું અવનવી બિરયાની બનાવતી રહું છું એજ રીતે આજે હું પાલક પનીર બિરયાની બનાવી છે.આપણે પાલક પનીર નું શાક તો ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મેં બિરયાની બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર ટિક્કા મસાલા દમ બિરયાની (paneer tikka dum biriyani in guj)
બિરયાની એટલે રોયલ ફૂડ ની કેટેગરી માં આવે. હવે તો ઘણા જુદા જુદા પ્રકારની મળે છે. બહુ જ ફ્લેવર ફુલ લાગતી બિરયાની હોટલ માં જઈએ ત્યારે must હોય છે. આજે મેં આ નવા પ્રકાર ની બિરયાની બનાવી છે જે ખૂબજ ટેસ્ટી છે. તમે ચોક્કસ ટ્રાય કરજો. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
-
પનીર ટિક્કા
#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ -2પનીર ટિક્કા સ્ટાર્ટર માટે ખુબ જ સરસ રેસીપી છે અને આજકાલ સૌને પનીર ટીક્કા ખૂબ જ ભાવતા હોય છે આપણે હોટલમાં જઈએ કે રેસ્ટોરન્ટમાં જઈએ તો પનીર ટીકા ઓર્ડર કરતા હોય છે તો આ રહી પનીર ટીક્કા ની રેસિપી સ્ટાટર્ર માટે ... Kalpana Parmar -
લેમન કોરીએન્ડર રાઈસ વિથ પનીર ચીલી સોસ(Lemon Coriander Rice Paneer Chili Sauce Recipe In Gujarati)
#Famઆ ડીશ મારા ઘરના બધા સદસ્યો ની ફેવરિટ છે.લીંબુઅને ધાણા સાથે ભાત નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે'. Bhumika Parmar -
-
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મેં સન્ડે સ્પેશિયલ થાળી બનાવી છે. એમાં પૂરી બદામ કેડબરી શ્રીખંડ પનીર ટિક્કા મસાલા બટાકા વડા ગુજરાતી દાળ ભાત પાપડ સલાડ કેરી નો છુંદો અથાણું મરચાં કેચઅપ અને પાપડ... મોજ પડી ગઇ!!!#GA4#Week4#Gravy#Trend3#પનીર ટિક્કા મસાલા Charmi Shah -
પનીર ટિક્કા મસાલા (paneer tikka masala Recipe in Gujarati)
#trend#week3#પનીર ટિક્કા મસાલાપનીર એ પ્રોટીન no ખજાનો છે પનીર એ પંજાબી શાક નું અતિ મહત્વ નું તત્વ છે આ શાક ખાવા માં સ્વાદિષ્ટ અને હેલ્થી છે વળી બનાવવા માટે ખાસ સમય નથી લાગતો અને તૈયારી પણ ઝડપી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા પુલાવ(Paneer Tikka Pulao in Gujarati)
#trend3#paneertikkaપુલાવમાં આપણે તવા પુલાવ તો બનાવતા જ હોઈએ. મે તેમાં ફો્રફાર કરી ને પનીર ટિક્કા પુલાવ બનાવ્યો છે. જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
-
અંગારી પનીર ટિક્કા મસાલા (Angari Paneer Tikka Masala Recipe)
#trend3આજે મે સ્મોકી ફ્લેવર્ વાળા પનીર ટિક્કા ને ગ્રેવી સાથે સિઝલિંગ ઈફ્ફેકટ આપી મેઈન કોર્સ સાથે સર્વ કર્યું છે. Kunti Naik -
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
પનીર ટિક્કા મસાલા, એક મસાલેદાર પનીરની વાનગી છે. તેને બનાવવા માટે પહેલા પનીરને મસાલામાં મેરિનેટ કરીને ગ્રીલ કરવામાં આવે છે અને પછી પનીરને ટામેટાં, ડુંગળી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવેલી સ્વાદિષ્ટ ગ્રીલ કરેલા પનીરનો હલ્કો બળેલો સ્વાદ ચાર ચાંદ લગાવી દે છે. Urmi Desai -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week15#grill Niral Sindhavad -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
સ્મોકડ પનીર ટિક્કા સેન્ડવીચ(smoked paneer tikka sandwich recipe in Gujarati)
#માઇઇબુકસેન્ડવીચ એક એવી વાનગી છે કે જે ઘર માં બધા જ સભ્ય ને ભાવે છે. આપણે સિમ્પલ વેજિટેબલ સેન્ડવીચ તો બનાવતા જ હોઈએ પણ આ સેન્ડવીચ બનાવાનું કારણ કઈક અલગ પ્રકાર ની સેન્ડવીચ ખાવાની ઈચ્છા હતી એટલે પહેલી વાર બનાવી અને બધા ને જ પરિવાર માં ખુબ ભાવી. આપ સહુ પણ બનાવાનો પ્રયત્ન કરજો.ખુબ જ ભાવશે.🙂🙏 Chandni Modi -
સ્ટફ્ડ ઈડલી (stuffed idli recipe in Gujarati)
#વિકમીલ૩ઈડલી તો આપણે રોજિંદા આહારમાં ખાઈએ છીએ પરંતુ એમાં થોડા ફેરફાર સાથે મસાલા સ્ટફ્ડ ઈડલી ખૂબજ સરસ લાગે છે.બટાકા નું અથવા તો મનપસંદ સ્ટફીગ મૂકી તૈયાર કરી લો. Bhumika Parmar -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#Week2#paneer tikka masala Komal Hirpara -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati સ્ટાટૅરની જેમ પીરસાય એવું પનીર ટિક્કા ડ્રાય સૌથી સ્વાદિષ્ટ પનીર ની વાનગીઓ માં થી એક છે. આ રેસીપી તવા પર બનાવી છે. તવા પર પકાવેલું પનીર પણ સરસ ક્રીસ્પી બને છે. Bhavna Desai -
-
પીઝા બિરયાની (Pizza Biryani Recipe In Gujarati)
#GA4 #Weeક16 બાળકો ભાત, શાકભાજી ખાતા નથી.એટલે મે બાળકોને સરપ્રાઈઝ આપવા માટે પીઝા બિરયાની બનાવી છે પીઝામા બાસમતી રાઈસ,ચીઝ,બે જવાન સૉસ વેજીટેબલ,પનીર, બીજા મસાલા ઉમેરીને બનાવી છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (4)