ઢોસા (Dosa recipe in Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#GA4
#Week3
ઢોસા આમ તો સાઉથ ઈન્ડિયન ડિસ છે. પરંતુ બધી જ જગ્યા એ મળે છે અને બધા લોકો ના ફેવરિટ છે. ચોખા, અડદ દાલ, મિક્સ દાલ વિવિધ પ્રકાર થી બનાવી શકાય છે.

ઢોસા (Dosa recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week3
ઢોસા આમ તો સાઉથ ઈન્ડિયન ડિસ છે. પરંતુ બધી જ જગ્યા એ મળે છે અને બધા લોકો ના ફેવરિટ છે. ચોખા, અડદ દાલ, મિક્સ દાલ વિવિધ પ્રકાર થી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ
  1. ૨ કપજીરાસર ચોખા /કણકી
  2. અડધો કપ અડદ ની દાલ
  3. ૩ ચમચીચણા દાલ
  4. ૨ ચમચીજાડા પૌઆ
  5. 10થી ૧૫ દાણા મેથી ના
  6. ૨ ચમચીદહીં ગરમ કરી ને

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ દાલ, ચોકા, ચણા દાલ, મેથી દાણા મિક્સ કરી લો અને ધોઈ ને ૫ થી ૬ કલાક સુધી પલાડો.

  2. 2

    પછી મિક્સચૅર માં થોડું પાણી નાખી એકદમ ઝીણું ક્રશ કરવુ 2 ચમચી દહીં પણ ક્રશ કરવા મા નાંખવું પછી તેમાં મીઠું નાખી ૫ /૬ કલાક આથો લાવવા ગરમ જગ્યા પર રાખો.

  3. 3

    પછી નોનસ્ટિક કે લોખંડ ના તવા પર ઢોસા ઉતારો. ચટણી, સંભાળ સાથે ખાવા ની મઝા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Shah
Nisha Shah @cook_21848652
પર

Similar Recipes