ખજુર ડ્રાયફ્રુટ રોલ(Khajur Dryfruit Roll Recipe in Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૨૫૦ ગ્રામ ખજૂર
  2. ૧ વાટકીબદામ ના ટુકડા
  3. ૧ વાટકીકાજુ ના ટુકડા
  4. ૧ વાટકીપીસ્તા ના ટુકડા
  5. ૨ ચમચીખસખસ
  6. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ખજુર ના બીયા કાઢી લો અને તેને સમારી લો

  2. 2

    હવે એક કડાઈમાં ઘી લઈ ડ્રાયફ્રુટ ને થોડા સેકી લો ખસખસ ને પણ જરાક સેકી લેવી

  3. 3

    હવે પછી કઢાઈમાં ઘી લઈ ખજુર ને સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લો હવે તેમાં ડાયફુટ મિક્સ કરી લો

  4. 4

    હવે થોડુ થંડુ થાય એટલે ફોઈલ પેપર માં ખસખસ ઉપર નાખી રોલ કરી ફીજ મા ૩૦ મિનિટ માટે રહેવા દો ‌પછી તેને કટ કરી લો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes