મિક્ષ ડ્રાયફ્રુટ હલવો. (Mix dryfruit halvo Recipe in guj rati)

મિક્ષ ડ્રાયફ્રુટ હલવો. (Mix dryfruit halvo Recipe in guj rati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ,બદામ,પિસ્તા,અખરોટ ને ધીમા તાપે પેન માં શેકી ને ઠંડા કરો.ઠંડા થઈ જાય એટલે ચાકુ થી કટ કરો.અને મિક્સર જાર માં દાનેદાર ગ્રાઈન્ડ કરો.પછી એજ પેન માં ઘી મૂકી ને આ ડ્રાયફ્રુટ ના ભુકા નેઘી માં ધીમા તાપે શેકો.
- 2
1 બાજુ ના ગેસ પર દૂધ ગરમ કરો. અને આ શેકાઈ ગયા પાઉડર માં દૂધ નો મોળો માવો નાખીને તેને પણ ગુલાબી સેકો.
- 3
માવો પણ શેકાઈ અને ઘી છૂટે એટલે તેમાં એલાયચી ને વાટી ને તેમાં નાખો.જાયફળ ને પણ છીણી ને નાંખો.
- 4
હવે ગરમ દૂધ નાખી ને મલાઈ નાખી.
- 5
મલાઈ નાખી ને દૂધ બધું બળી ગયા પછી જરુર પ્રમાણે ખાંડ નાખો. હવે ખાંડ નાખ્યા બાદ સતત હલાવતા રહો.ખાંડ નું પાણી પણ બળી જાય સોસાઈ જાય એટલે ઘી છૂટે એટલે ગેસ બંધ કરો.
- 6
તો ખાંડ નાખવાથી હલવા નો કલર ચેન્જ થઇ બ્રાઉન થશે. તો ગરમાગરમ મિક્સ ડ્રાય ફ્રુટ હલવો રેડી છે.. ખૂબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો.સર્વ કરો ત્યારે પિસ્તા,બદામ ની કતરણ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ડ્રાયફ્રુટ બરફી (Mix Dryfruit Barfi Recipe In Gujarati)
દરરોજ થોડા કાજુ બદામ પિસ્તા બધી ટાઈપ ના ડ્રાય ફ્રુટ ખાવા જ જોઈએ ડ્રાય ફ્રુટ ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . છોકરાઓ જલ્દી થી ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આવી રીતે મિક્સ ડ્રાય ફ્રુટ ની બરફી બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6 Rasmita Finaviya -
રિચ વોલ નટ હલવો
#એનિવેર્સરી#વીક -4 #સ્વીટ/ડેઝર્ટ ..............આજે સ્વીટ માં એનિવર્સરી માટે વોલનટ હલવો બનાવ્યો છે. જે બહાર પ્રસંગ માં ખાતા હોય એવો જ ટેસ્ટ નો બન્યો છે. અને દૂધ નો માવો,દૂધ,અને ડ્રાયફ્રુટ છે તેથી ખૂબ રિચ બન્યો છે. અને ઘી પણ છે. પણ ઘી નું પ્રમાણ માપ છે. હવે અખરોટ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ મગજ માટે.. અને તેનો આકાર પણ મગજ જેવો જ છે. એન્ટી ઑક્સડીએન્ટ રહેલું છે,ઓમેગા3 થી ભરપૂર છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફાઇબર,પ્રોટીન, આયર્ન પણ રહેલું છે. તો ખાસ જરુરી છે. Krishna Kholiya -
ડ્રાયફ્રુટ હલવો(Dryfruit halwo recipe in Gujarati)
#CookpadTurns4#dryfruit#post2કાજુ અને બદામ માંથી તૈયાર થતો આં હલવો ખુબ જ ટેસ્ટી રહે છે. અને બનવામાં પણ ખુબ જ easy છે તમે પણ તેને જરૂર બનાવો.. Uma Buch -
ડ્રાય ફ્રુટ ચીક્કી (Dryfruit chikki recipe in Gujarati)
#KSકાજુ,બદામ, પિસ્તા અને ગોળ લઇ ને મેં સરળ,સરસ ચીક્કી બનાવી છે માત્ર 15 મિનિટ માં બની જાય છે.તમને જે ડ્રા ય ફ્રુટ ભાવતા હોય એ નાંખી શકાય. Krishna Kholiya -
ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati
#GA4#Week3#Carrot ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય Krishna Vaghela -
અંજીર ડ્રાયફ્રુટ ગોળ પાપડી(Fig dryfruit chikki recipe in Gujarati)
શિયાળા ની સીઝન એટલે નવું બનાવવાની અને ખાવાની સીઝન મોટા ભાગે બાળકો ને દરેક ડ્રાય ફુટ ખાતા નથી તો મેં વિચાર્યું કઈ અલગ બનાવતો મેં બનાવી અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી આ વાનગી અંજીર કાજુ બદામ પિસ્તા અખરોટ થી બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ અંજીર ડ્રાય ફ્રુટ ગોળ પાપડી#CookpadTurns4 Tejal Vashi -
-
બદામ નો હલવો.(Almond Halva Recipe in Gujarati.)
#GC બદામ ના હલવા નો તહેવારો માં પ્રસાદ તરીકે અને સ્વીટ ડીશ તરીકે ઉપયોગ થાય.બદામ ખૂબ જ હેલ્ધી અને પોષક તત્ત્વો થી ભરપૂર છે.આ હલવો ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
મિક્સ ડ્રાયફ્રુટ પાક(Mix DryFruit Pak Recipe in Gujarati)
#MW1 આજે મેં ઘરમાં રહેલા બધા જ ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને પાક બનાવ્યો છે. દરેક ડ્રાયફ્રુટ શરીર માટે ખૂબ સારા છે. ડ્રાયફ્રુટ પાક મે મારા મમ્મી પાસેથી શીખ્યો છે.અમે જ્યારે ડ્રાય ફ્રુટ નખાતા ત્યારે મારા મમ્મી અમને પાક બનાવીને ખવડાવતી.... Kiran Solanki -
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit સ્વીટ Recipe in Gujarati)
આ મીઠાઈ માં ખાંડ બિલકુલ આવતી નથી.શિયાળા માટે પોસ્ટિકતા થી ભરપૂર આ મીઠાઈ તમે મન ભરી ને ખાઈ શકો.#GA4#week9 Jayshree Chotalia -
-
કાજુ અખરોટ હલવો (Cashew-Walnut halwa recipe in Gujarati)
#GA4#Week6#Halwa હેલો ફ્રેન્ડ્સ કેમ છો!!!આજે અહીંયા મેં ગોલ્ડન apron 4 માટે હલવાનો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. હાલમાં નવરાત્રિ ચાલી રહી છે એને ધ્યાનમાં રાખીને, અખરોટ અને કાજૂ નો ઉપયોગ કરીને હલવો બનાવ્યો છે. આ હલવો ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. અને શિયાળો પણ નજીક આવી રહ્યો છે તો શિયાળા માટે બેસ્ટ છે. Dhruti Ankur Naik -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
શિયાળા માં ગરમ અખરોટ નો હલવો ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. લગ્ન પ્રસંગે લાઈવ અખરોટ નો હલવો ખાવા માટે ભીડ જામે છે#શિયાળા# Kunti Naik -
-
ચોકો ડ્રાયફ્રુટ પુડિંગ (Choco Dryfruit Pudding Recipe In Gujarati)
બાળકો નું ફેવરિટ.. હેલ્થી અને ન્યુટ્રીશિયસ.. Sangita Vyas -
કાજુ કતલી(kaju katli Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiકાજુ કતલી લગભગ બધા ને ભાવતી જ હોય છે મેં એમા થોડુ વેરિયેશન કરી ડ્રાય ફ્રુટ કાજુ કતલી બનાવી. Disha vayeda -
ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)
હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો Megha Bhupta -
ડ્રાયફ્રુટ હાર્ટ
ફ્રેન્ડ્સ આ sweet જે દેખાવમાં તો સરસ લાગે છે પણ ટેસ્ટ માં પણ એટલી જ ટેસ્ટી છે અને હેલ્ધી તો છે કેમકે તે ડ્રાય ફ્રુટ માંથી બનાવવામાં આવેલી છે#cookwellchef#ebook#RB5 Nidhi Jay Vinda -
ડ્રાયફ્રૂટ હલવો (Dryfruit Halwa Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiડ્રાય ફ્રૂટ હલવો Ketki Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
ગાજર ડ્રાયફ્રુટ ખીર (Carrot dryfruit Kheer Recipe in Gujarati)
ફરાળ માં ખાઈ શકાય તેવી રેસીપી. જલ્દી બની પણ જાય છે અને ટેસ્ટ પણ સરસ. શિયાળા માં ગાજર ભરપૂર મળે ત્યારે ચોક્કસ ટ્રાય કરવા જેવી વાનગી. Disha Prashant Chavda -
શાહી બદામ હલવો (Shahi Badam Halwa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MDC શાહી બદામ હલવો (મધર સ્પેશિયલ) Sneha Patel -
અખરોટ અને ખારેક ની બરફી (Walnut Kharek Barfi Recipe In Gujarati)
#Walnutsઅખરોટ અને ખારેક (ડ્રાય ખજૂર) ની બરફીઆ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે અખરોટ માં મહત્વપૂર્ણ ઓમેગા -3 ફેટી એસિડ્સથી ભરેલા છે.ખારેક માં ભરપૂર માત્રા માં આયર્ન એન્ડ કેલ્શિયમ હોય છે બાળકો ડ્રાય ફ્રુટ એમ નથી ખાતા અને વડીલો ડ્રાય ફ્રુટ ચાવી શકતા નથી તે માટે આવી રીતે બનાવી બાળકો એન્ડ વડીલો ને ખવડાવો ..... Payal Sachanandani (payal's kitchen) -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ