છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
2 લોકો
  1. 1 વાટકીએક રાત પલાળી ને મીઠુ નાખી બાફેલ છોલે ચણા
  2. 1/2 વાટકી મેંદો અને એટલો જ ઘઉં નો લોટ
  3. 1/2 ચમચીછોલે મસાલો
  4. મીઠુ
  5. 1 ચમચી મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીઆદુ મરચું અને લસણ ની પેસ્ટ
  8. 1ડુંગળી ઝીણી સમારેલી
  9. 2ટામેટાં ઝીણા સમારેલા
  10. 1 વાટકીદહીં
  11. 1/2 ચમચીતેલ
  12. 1 તજ
  13. 2લવિંગ
  14. 1 તમાલપત્ર
  15. 1/2 ચમચીરાઇ
  16. 1/2 ચમચીજીરું
  17. હિંગ
  18. આખુ લાલ મરચું
  19. ચુટકીસોડા અને ખાંડ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    બે લોટ ભેગા કરી સોડા ખાંડ અને મોણ નાખી દહીં થી લોટ બાંધો

  2. 2

    તેલ માં ખડા મસાલા, આદુ મરચું લસણ ની પેસ્ટ અને ડુંગળી નાખી પાંચ મિનિટ પછી ટામેટાં નાખો

  3. 3

    છોલે વઘારી બધા મસાલા નાખો દસ મિનિટ બાદ ગેસ પરથી ઉતારો

  4. 4

    બાંધેલ લોટ ની મોટી પૂરી કરી તળી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

ટિપ્પણીઓ

Similar Recipes