છોલે પૂરી(Chole Puri Recipe In Gujarati)

Archana99 Punjani @cook_25957495
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલે ને છ થી સાત કલાક પાણીમાં પલાળી રાખો ત્યારબાદ કુકરમા સીટી મારો જ્યાં સુધી બફાઈ નહિ ત્યાં સુધી
- 2
મિક્સરમાં આદુ મરચા લસણ ડુંગળી તજ લવિંગ મરી એલચા ક્રશ કરી લો ટમેટાંની પ્યુરી કરો
- 3
ગેસ પર એક પેનમાં તેલ કે ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલી ડુંગળી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળો તેલ કે ઘી છૂટું પડે ત્યારે તેમાં મીઠું હળદર મરચું ધાણાજીરું અને છોલે મસાલો નાખીને સાંતળો ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો ફરી થોડું ચડવા દો
- 4
ત્યારબાદ બાફેલા છોલે માંથી પાણી કાઢી અને તેમાં તેને મિક્સ કરો
- 5
ગરમાગરમ છોલે ને કોથમીરથી સજાવો અને સર્વ કરો
- 6
મેં અહીંયા છોલે પૂરી સાથે અને છોલે ચાટ ગરમા ગરમ ભાત અને સ્વીટ ચોકલેટ લસી એન્ડ મીઠું લસ્સી સાથે સર્વ કર્યા છે તમે તમારી પસંદગી મુજબ પીરસી શકો
Similar Recipes
-
છોલે પૂરી(chole puri in Gujarati)
#goldenapron3#week23(પાપડ)#માઇઇબુક#post 10#વિકમીલ1 Shyama Mohit Pandya -
-
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
છોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે.હોટેલ જેવા જ ટેસ્ટી છોલે હવે ઘરે પણ બનાવી શકાય છે.#GA4#Week6 Nidhi Sanghvi -
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi Chole Recipe in Gujarati)
#MW2 આજે હુ તમારી સાથે છોલે ની રેસિપી શેર કરવા જઈ રહી છું છોલે એ પંજાબ ની હોટ ફેવરિટ રેસીપી છે જે નાના મોટા સૌ ને ભાવે તો ચાલો ...... Hemali Rindani -
-
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
-
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
છોલે(Chole Recipe in Gujarati)
#MW2આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. Vidhi V Popat -
-
-
-
-
-
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
#MW2પંજાબી વાનગીઓમાં છોલે એવી વાનગી છે જે લગભગ બધાને બનાવતાં આવડતી હોય છે અને અને સરળ પણ છે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ.મેં આજે પંજાબી વાનગી માં છોલે મસાલા બનાવ્યા છે જેને ગરમા-ગરમ બટર રોટી અને મસાલા મીન્ટ છાશ સાથે સર્વ કર્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
-
-
-
-
-
છોલે પૂરી (Chole Puri Recipe In Gujarati)
#trend3 #ગુજરાતીથાલી #છોલેપુરી ...ગુજરાતી થાલી તો પૂરી વિના અધૂરી જા લાગે ને જો સાથે છોલે હૉય તો પૂછવું જ શુ 😋 bhavna M -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559337
ટિપ્પણીઓ