મઠ્ઠી લોલી(methhi loli recipe in Gujarati)

Jigna Vaghela @Jigna_RV12
મઠ્ઠી લોલી(methhi loli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળમાં પાણી એડ કરી ગોળ પીગળે ત્યાં સુધી હલાવવું. ઘઉંનાં લોટમાં મુઠ્ઠી પડતું તેલનું મોણ એડ કરવું
- 2
ગોળનું પાણી એડ કરતા જઈ લોટ બાંધવું.
- 3
હવે તૈયાર કરેલા લોટમાંથી રોટલી માટેના લુવાની સાઈઝના અથવા એથી થોડા નાની સાઈઝના એકદમ ગોળ લુવા બનાવવા
- 4
ફોટોમાં બતાવ્યા મુજબ બન્ને બાજુએ છાપ પાડવી. 3-4 કલાક માટે ઘરમાં જ પંખા નીચે સુકાવા મુકવા.
- 5
હવે કડાઈમાં તેલ ગરમ કરી ધીમા તાપે બ્રાઉન રંગની તળી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#HRઆ એક ગુજરાતી મીઠાઈ છે,જે લોટ,ઘી,ગોળ માંથી બનાવવામાં આવે છે. Stuti Vaishnav -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
ઘઉંના લોટની રોટલી ખૂબ જ નરમ અને પોચી થાય છે. ઘઉંના લોટ ની રોટલી ગુજરાત મા દૈનીક આહારમાં સમાવેશ થાય છે. Valu Pani -
રાજસ્થાની મુઠીયા (Rajasthani Muthia Recipe In Gujarati)
રાજસ્થાની ખરમા ઘઉંના ઝીણા લોટ અથવા તો કરકરા લોટ માંથી બનતી વાનગી છે રાજસ્થાની ખરમા (મુઠીયા)#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
-
-
ચૂરમાં ના લાડવા
#goldenapron2#week1ગુજરાત માં આવેલ કાઠિયાવાડ ના ખુબજ પ્રખ્યાત લાડવા એટલે ચૂરમાં ના લાડવા. ઘઉંના કરકરા લોટ ના મુઠીયા તળી ને એમા જે ગોળ ની મીઠાશ ઉમેરવામાં આવે છે તે અદભુત સ્વાદ જગાડે છે.ગણેશ ચોથ જેવા તહેવારો માં ખાસ આ કાઠિયા વાડી લાડવા બનાવવા માં આવે છે,જે ગુજરાત ની શાન છે. Parul Bhimani -
સ્પાઈસી નાચોઝ (Spicy Nachos Recipe In Gujarati)
#XSઆ રેસિપીમાં મકાઈના લોટ સાથે ઘઉં તથા ચણાનો લોટ નાખ્યો છે જે બાળકો માટે ફાયદાકારક છે. Hina Raj Maria -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
ઢેખરા (Dhekhra recipe in Gujarati)
ઢેખરા દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી છે જે અનાવિલ બ્રાહ્મણ સમુદાયના લોકો દ્વારા વધારે બનાવવામાં આવે છે. ઢેખરા તુવેરના દાણા, ચોખાનો લોટ, બીજા લોટ અને મસાલાઓ સાથે બનાવવામાં આવે છે. આ એકદમ અલગ પ્રકારની વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. ઢેખરાને ચા અને કોફી સાથે નાસ્તા તરીકે પીરસવામાં આવે છે.#GA4#Week4 spicequeen -
મિક્ષ લોટની પૂરી(Mix lot ni Puri Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 7 મિક્ષ લોટની પૂરીઆજે મેં જાતે જ બધા લોટ થોડા-થોડા મિક્ષ કરીને પૂરી બનાવી છે.પુરીમાં થોડો ચટાકો આપવા તેમાં પાવભાજી તથા સંભાર મસાલો નાખ્યો છે. Mital Bhavsar -
-
પંકુચા(pankucha recipe in gujarati)
ઘઉંના લોટમાંથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે જે દક્ષિણ ગુજરાતમાં સાતમ-આઠમમાં બનાવવામાં આવે છે વરસાદની સિઝનમાં દહીં સાથે ખુબ સરસ લાગે છ અને ખૂબ જલ્દી બની જાય છે#સાતમ##August# Chandni Kevin Bhavsar -
ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujratiઘઉંના લોટ ની રૂમાલી રોટલી Ketki Dave -
ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે. Jyoti Joshi -
માલપુવા (Malpua Recipe In Gujarati)
#EBweek12માલપુવા એટલે ગળ્યા પુડલા જે ઘઉં નો લોટ તથા ખાંડ અથવા ગોળ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. અહીં મેં ગોળનાં ઉપયોગ થી માલપુવા બનાવ્યાં છે. Jyoti Joshi -
-
મુઠીયાધર લાડુ (muthiyadhar laddu recipe in Gujarati)
ગુજરાતની પરંપરાગત મિઠાઈઓમાં વિવિધ પ્રકારના લાડુ બનાવવામાં આવે છે.ઘઉં-ચણાના ગોળવાળા લાડુ તેમાના એક છે. આમા પણ અલગ અલગ રીતે બને છે ખાંડના, ગોળના, શેકેલા ચુરમાના, ભાખરીના, મુઠીયાધર, વગેરે.... આજે તમારી સાથે મુઠીયાધર લાડુની રેસીપી શેર કરું છું. આ લાડુ અમારે ત્યાં શિતલા સાતમ અને દિવાળીના તહેવારમાં અવશ્ય બને જ. આમાં ગોળ, ઘી, સૂકામેવા તથા ઇલાયચી છે જે તેના સ્વાદમાં વધારો કરે છે...#સાતમ#વેસ્ટ#ગુજરાત#વિસરાતી વાનગી#India2020 Jigna Vaghela -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટઇન્ડિયા ના વેસ્ટ માં ગુજરાત અને ગુજરાતી ના ફેવરેટ બાજરીના વડાશ્રાવણ મહિના ની સાતમ એટલે ઠંડુ ખાવા માટે છઠ્ઠ ના દિવસે વડા બનાવીએ તો નાસ્તામાં ખાવાની મજા આવે... બાજરી ના લોટ ના વડા મેં મેથી ની ભાજી નાખીને બનાવ્યા છે... મેથી એ સ્વાસ્થ માટે ગુણકારી છે.. અને બાજરી પણ અનેક ગુણોથી ભરેલી છે..તો રેગ્યુલર નાસ્તા માં પણ ખાઈ શકાય એવા મેથી બાજરી ના વડા.. Kshama Himesh Upadhyay -
સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર)
મેં આજે આ રીતે એક જ વખત લોટ બાંધી ને સેવ તથા ગાંઠીયા બનાવ્યા છે. ગાંઠીયા ના લોટ માં થોડો ફેરફાર કરવા થઈ સરસ રીતે બની જાય છે. Buddhadev Reena -
ગળ્યા સકકરપારા (sweet sakkarpara recipe in gujarati)
આ સકકરપારા મેં અહિ ઘઉં નાં લોટ માં થોડી સોજી ઉમેરી બનાવ્યાં છે..જે ખૂબ જ healthy છે..😊 Hetal Gandhi -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
પરંપરાગત ગુજરાતી મીઠાઇ જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળ, ઘી અને ઘઉંના લોટમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે.#trend4#sukhadi#week4 Palak Sheth -
પરાઠા (Paratha Recipe In Gujarati)
#GA4#WEEK1#POST 2પરાઠાસાંજે શું બનાવું જમવાનું થે ખૂબ જ મુશ્કેલ ભર્યો સવાલ છે તો તૈયાર છે તેનો ઉકેલ ઑલ ટાઇમ ફેવરીટ ઘઉંના લોટ ના સ્વાદિષ્ટ પરાઠા Hemisha Nathvani Vithlani -
-
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe in Gujarati)
ગણેશ ચતુર્થી હોય કે પછી કોઈ સારો તેહવાર ઘર માં ચુરમા નાં લાડુ ચોક્કસ બને જ. ગુજરાતી મિષ્ટાન્ન માં લાડવા નું સ્થાન સૌથી ઉપર જ હોય છે. લાડવા બે પ્રકાર ના બને છે ખાંડવાળા અને ગોળવાલા. અહીંયા મેં ગોળ નો ઉપયોગ કરી ને લાડુ બનાવ્યા છે. Disha Prashant Chavda -
ગોળ પાપડી (સુખડી) (Gol papdi recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતશીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી ને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ઘઉંના લોટમાંથી બનાવી છે. સુખડી જાડા લોટમાંથી પણ બનાવવામાં આવે છે. ગુજરાતમાં સુખડી લોકો પ્રેમથી ખાય છે અને બનાવે છે. આ વાનગી ઝડપથી બની જાય છે. Parul Patel -
મીઠી ચટણી (Mithi chutney recipe in gujarati)
દહીંપુરી,સેવપુરી,ભેળ,રગડા પેટીસ,સેવ ઉસળ,છોલે ચાટ,આલુ ટીક્કી,દિલ્હી ચાટ,બાસ્કેટ ચાટ તથા અલગ-અલગ પ્રકારની ચાટ માટેની ખાસ મીઠી ચટણી. Payal Mehta -
-
ઘઉં નાં લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DFTદિવાળી નાં નાસ્તા જાણે ચકરી વગર અધૂરા...ચકરી ધણી જુદી-જુદી રીતે બને પણ મે મારા મમ્મી બનાવતાં એમ જ ઘઉંનો લોટ બાફીને બનાવી છે. ચકરીમાં તમે વેરિયેશન લાવી શકો..ચોખાનો લોટ, મેંદો, જુવારનો લોટ અથવા બે લોટ સરખા ભાગે પણ લેવાય..બટર, ચીઝ, લસણ, ટામેટા, ચાટ-મસાલો,પાલક વગેરે ફ્લેવરની ચકરી બનાવી શકાય. લોટ બાફીને બનાવીએ તો થોડી મહેનત પડે પણ ખૂબ જ પોચી તથા ખાવામાં ખૂબ જ ટેસ્ટી ચકરી બને છે. Dr. Pushpa Dixit -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#પકવાન કચ્છી વાનગી છે જો મૈદા ના લોટ થી બને છે પણ મે થોડા વેરીયેશન કરી ને ઘઉં ના લોટ, મેંદા ના લોટ, પીળી મકઈ ના લોટ ,જુવાર ના લોટ મીકસ કરી ને બનાવયુ છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13435644
ટિપ્પણીઓ