બટાકા ની ચીપ્સ(bataka chips recipe in gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#વેસ્ટ

શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કિલોબટાકા
  2. જરૂર મુજબ મીઠું
  3. 2 ચમચીમરચું
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા ને છોલી ને તેની ચીપ્સ તૈયાર કરો.

  2. 2

    હવે તેલ ગરમ મૂકી તેમાં થોડી ચીપ્સ ઉમેરી થોડું મીઠું ઉમેરો.

  3. 3

    હવે મધ્યમ આચ પર ગોલ્ડન બ્રાઉન તળી બહાર કાઢી લો.

  4. 4

    હવે તેમાં મીઠું,મરચું ઉમેરી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes