રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ તેમાં 3 ચમચા ઘી નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં નવશેકો પાણી ઉમેરી કડક ભાખરી બને એવું લોટ બાંધવું.. હવે તે લોટ ના મુઠીયા બનાવી તે મુઠીયા ને ઘી માં તળી લો.
- 2
તળેલા મુઠીયા ઠંડા પડે તયારે તેને મિક્સર માં પીસી લેવું. પીસેલા મુઠીયા માં ખાંડ,ઇલાયચી પાઉડર, જામફર પાઉડર. કાજુ ના ટુકડા ને કિસમિસ મિક્સ કરો.
- 3
એક કડાઈ માં 250 ગ્રામ ઘી ગરમ કરવા મૂકવું. ગોળ સમારી લેવું. ઘી ગરમ થાય તયારે તેમાં ગોળ ઉમેરી,2 મિનિટ ગરમ કરવું. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા પીસેલા મુઠીયા નો મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરવું.
- 4
હવે મિશ્રણ 2 મિનિટ ઠંડુ થવા દો.
- 5
હવે હથેળી માં થોડું ઘી લગાવી લાડવા બનાવવા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
લાડવા (Ladva Recipe In Gujarati)
#USઊતરાણ પર અમે લાડવા બનાવીએ છીએ.લગભગ મારા સાસુ જ બનાવે.લાડવા મેં પહેલી જ વાર બનાવ્યા છે લાડવા નું નામ સાંભળીને મને ટેન્શન આવી જાય કે આ કેવી રીતે બનાવવા પણ આજે હિંમત કરી જ નાખી અને લાગ્યું કે ખરેખર હું જેટલો ડર અનુભવતી હતી તેવું અઘરું છે નહીં લાડવા ખૂબ જ મસ્ત બન્યા છે તો મને થયું કે મારા જેવા કેટલાય બહેનો હશે જે લાડવાનું નામ સાંભળીને ડરી જતા હશે તો આ રેસિપી પોસ્ટ કરીને તેમનો ડર પણ ભગાડી દઉં!લાડવા મેં મારા સાસુ પાસેથી શીખ્યા છે થેંક્યુ સાસુમા! Davda Bhavana -
-
લાડવા
#RB13#Week13ભારતીય સંસ્કૃતિ માં બ્રામ્હણ ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે અને જન્મે બ્રામ્હણ એટલે લાડુ પ્રિય. લાડવા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. એમાંય ગોળ ના લાડવા તો સ્વાસ્થ્ય માટે પણ સારા કેવાય. પેલા ના બ્રામ્હણો ૨૦ ૨૫ લાડવા ખાઈ જતા એક જ આસન પર બેસી ને પણ હવે આતો ૨૧ મી સદી આવી ગયી એટલે હવે આવા બ્રામ્હણો ખાલી વાર્તા ઓ માં જ સાંભળવા મળે. મેં પણ મારા સસરા ની પુણ્યતિથિ હતી જેમાં બનાવ્યા આ લાડવા. અને સતતં મોદકપ્રિય ગણપતિ ભગવાન ને ધરાવ્યા કેમકે ભગવાન ને ભોગ ધરાવ્યા વિના ખવાય નહિ એ આપડી સંસ્કૃતિ છે જે અપને આપણી આવનારી પેઢી ને આપવાની છે, જાળવવાની છે. Bansi Thaker -
-
મોતિયા લાડવા (motiya ladva Recipe in Gujarati)
#સાતમ હેલ્લો ફ્રેંડસ ગુજરાત ....સૌરાષ્ટ્ર એટલે ...ગુજરાતી લોકો,અને સૌરાષ્ટ્ર ના લોકો ની સાતમ એન્ડ આઠમ એ ખૂબ જ મોટો તહેવાર ગણાય છે. આ શ્રાવણ મહિના માં આવતા તહેવાર છે. આમતો,દીવાસા થી દિવાળી સુધી તહેવારો ચાલુ રહે છે. પણ ખાસ સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો ત્યાં આ તહેવાર ખૂબ જોરશોર થી ઉજવામાં આવે છે.રાજકોટ જેવા શહેરો માં અને ઘણા નાના મોટા ગામડા માંપણ મેળા યોજાઇ છે. પણ આવખતે કોરોના મહામારી ને કારણે ઘણા મેળાઓ રદ કર્યા છે. તો સાતમ એટલે ઠંડુ ખાવા માં આવે છે. શીતળા માતાજી ની પુજા કરવામાં આવેછે.અને આઠમ વદ આઠમ શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મદિન એટલે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ત્યારે મોટા ભાગે લોકો ફરાળ કરે છે. તો સાતમ ના તહેવાર માટે મેં અહીં અમારા ગ્રામ,અને અમારી cast ના પ્રખ્યાત મોતિયા લાડુ બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે.અને ઘર માં પણ સૌ ના ફેવરેટ છે. તો આશા છે તમને બધા ને આ રેસીપી ગમશે.ચોક્કસ try કરો. Krishna Kholiya -
-
-
રોટલી ના લાડવા(rotli na ladva recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #લાડવા Shilpa's kitchen Recipes -
-
લાડવા ગણપતિ માટે (Ladva Recipe In Gujarati)
હિન્દુ ધર્મની માન્યતા મુજબ લાડવા શુભ પ્રસંગે બનાવવામાં આવે છે. આ લાડું ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. જ્યારે અપડે ગણેશ ચતુર્થી માટે બનાવીશું તો આજે હુ તમારા માટે લાડવાની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઘરે જ લાડવા. Vidhi V Popat -
ચુરમા ના લાડવા ગણપતી સ્પેશ્યલ (Churma Ladva Ganpati Special Recipe In Gujarati)
#SGCગણપતી બાપ્પા મોરિયા. બાપ્પા નો તહેવાર અને લાડવા નો પ્રસાદ તો હોય, હોય ને હોય જ .બાપ્પા ના મનભાવન લાડવા મેં આજે બનાવ્યા છે.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
-
-
-
ચુરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14#લાડવાચુરમા ના લાડવા ને ગોળ ના લાડવા પણ કેવાય છે ગુજરાત મા બ્રાહ્મણ ને જમાડવા ના હોય ત્યારે ચુરમાં ના લાડુ જ બને. સાથે ભજિયા દાલ, ભાત ને શાક પીરસવા મા આવે છેસારા નરસા પ્રસંગો મા અવાર નવાર બનતી સ્વીટ રેસિપી છેઘણા લોકો ને ત્યા દેવી,દેવતા ને નેવેધ ધરવા માટે પણ બને છે Kiran Patelia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15437553
ટિપ્પણીઓ