પનીર ચીલી વિથ બટર નાન(Paneer Chilli With Butter Naan Recipe In Gujarati)

Vidya
Vidya @cook_25651934

#નોર્થ

પનીર ચીલી વિથ બટર નાન(Paneer Chilli With Butter Naan Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧૫૦ ગ્રામ પનીર
  3. ૧૦ ગ્રામ કેપ્સીકમ
  4. ૧ પેકેટ ચીલી પનીર મસાલા
  5. ૧૫૦ ગ્રામ ખાંડ
  6. ૨ કપદહીં
  7. ૨ નંગમીડીયમ ડુંગળી
  8. ૨ નંગટામેટાં
  9. ૨ નંગતીખા મરચા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    નાન માટે: સૌપ્રથમ મેંદાના લોટમાં દહીં અને ખાંડ ઉમેરી લોટ તૈયાર કરવો તેને ત્રણથી ચાર કલાક ઢાંકી અને રાખો. ત્રણથી ચાર કલાક રેસ્ટ આપ્યા બાદ તેમાં તેલનું મોણ દહીં લોટને સરખો કરવો. ત્યારબાદ તેમાંથી રોટલી તૈયાર કરવી ત્યારબાદ તેની ઉપર પાણી જ લગાવી નોનસ્ટિક તવીમાં શેકવી. નાન પર બટર લગાવી પીરસવી.

  2. 2

    સૌપ્રથમ પેનમાં તેલ મૂકવું તેમાં જીરાનો વઘાર કરવો. તેમાં ડુંગળી મરચા ટામેટાની કરેલી ગ્રેવી નાખી તેને સાચવવું. થોડીવાર ધીમા તાપે સાંતળો ત્યારબાદ તેમાં ચીલી પનીર મસાલો નાખી દેવો અને જરૂરિયાત મુજબનો મસાલા ઉમેરવા. થોડીવાર ઢાંકણ બંધ કરી અને ચડવા દેવું.

  3. 3

    કોથમીર થી ગાર્નિશિંગ કરી અને ડુંગળી ટામેટાં નું સલાડ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidya
Vidya @cook_25651934
પર

Similar Recipes