પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)

આ રેસિપી માં લીલી ડુંગળી લીલુ લસણ મરી પાઉડર નો ઉપયોગ પણ કરી શકાય #WCR
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી લીલુ લસણ મરી પાઉડર નો ઉપયોગ પણ કરી શકાય #WCR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીર ના એક ઈચના પાતળા પીસ કરી લઈને તેમાં ફોકૅ થી સહેજ ટચીગ કરવુ
- 2
ત્યારબાદ એક બાઉલમાં મેંદો કોનૅફ્લોર મરચું પાઉડર મીઠું લઈને મીક્સ કરી લેવું
- 3
ત્યારબાદ તેમાં પનીર ના પીસીને સહેજ પાણી નાખીને હલાવી કોટિંગ કરી મેરીનેટ કરવા માટે 10 થી15 રાખવુ
- 4
ત્યારબાદ કડાઈમાં તેલ મુકી મીડીયમ તાપમાં પનીર તળી લેવા
- 5
ત્યારબાદ એક કડાઈમાં તેલ મુકી તેમાં ડુંગળી,આદું અને કેપ્સીકમ સાતળી તેમાં 1/2 ચમચી રેડ,ગ્રીન,સોયાસોસ નાખીને હલાવી તેમાં પનીર નાખીને મીક્સ કરવુ
- 6
ત્યારબાદ ઉપરથી ફરી બધા ચાઈનીઝ સોસ વિનેગર અને કેચઅપ નાખી પનીર મસાલા મીક્સ નાખીને મીક્સ કરી સરવીગ બાઉલમાં લઈને સહેજ તલ છાટી સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી અને લીલા લસણ નો ટેસ્ટ પણ સારો લાગે છે #SN1#Vasantmasala#aaynacookeryclub Kirtida Buch -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1 Ami Gajjar -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 આ સ્ટાર્ટર બનાવવા મા એકદમ સહેલું છે અને ઝડપ થી બની પણ જાય છે.મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે.આજે આ રેસિપી મારી દીકરી એ પહેલી વાર બનાવી છે .ખરે ખૂબ જ સરસ બની છે. ટેસ્ટ પણ રેસ્ટોરન્ટ જેવો જ આવ્યો છે. Vaishali Vora -
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chili Recipe In Gujarati)
#WCR#ચાઇનીઝ રેસીપી ચેલેન્જ. પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7 હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ઘરે જ બનાવી શકાય છે.હેલ્ધી અને ડિલીશીયસ સ્ટાર્ટર જે બનાવવું એકદમ ઈઝી અને ઝડપ થી બને છે.જે નાના મોટાં ને પસંદ આવશે. Bina Mithani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7#પનીર ચીલી ડ્રાય#paneer chilly dry Vaishali Thaker -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 1 પનીર ચીલી ડ્રાય એ એક ચાઇનીઝ સ્ટાર્ટર છે.જે ઘરે પણ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Varsha Dave -
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly Dry Recipe in Gujarati)
#GA4#Week6# પઝલ-વર્ડ-પનીર પનીર અને ચીઝ એ આજકાલ ના બાળકો ની પહેલી પસંદ હોય છે. પનીર ની કોઈ પણ વાનગી બનાવવામાં આવે તો ખાઈ લે છે. પનીર ની પંજાબી સબ્જી હોઈ કે ચાઈનીઝ હોઈ કે પનીર સ્ટાર્ટર હોઈ બધા ને ભાવે જ .. અને પ્રોટીન માટે મુખ્ય છે . માટે કેલ્શિયમ અને પ્રોટીન થી ભરપૂર પનીર ખાવું જોઈએ. તો આજે મેં પનીર ચીલી ડ્રાય બનાવ્યું છે.. Krishna Kholiya -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe In Gujarati)
#GA4#week13પનીર નો ઉપયોગ કરી ઘણી વાનગીઓ બનાવીને ટ્રાય કરીએ છીએ જેમ કે સબ્જી માં,સ્ટાર્ટર રેસિપી માં,તો આજે મે પણ ચીલી ને ધ્યાન માં લઈ મે પનીર ચીલી ડ્રાય રેસિપી બનાવી છે.હમણાં થોડો ઠંડી નો મોસમ છે તો ગરમ ગરમ વાનગી ખાવા ની ઘણીજ મજા આવે છે. khyati rughani -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Paneer chilli dray#mr#Coopadgujrati#CookpadIndia પનીર ચીલી ડ્રાય એ એક ચાઈનીઝ સ્ટાટર છે. તે સ્ટ્રીટ ફૂડ છે. તેમાં પનીર ની સાથે કેપ્સીકમ અને ડૂંગળી નો ઉપયોગ કરીને બનાવા માં આવે છે અને સાથે ચાઈનીઝ સોસ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ડિશ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે નાના મોટા બધા ને ભાવે તેવી છે. Janki K Mer -
પંજાબી દુધી ના કોફતા નુ શાક (Punjabi Dudhi Kofta Shak Recipe In Gujarati)
આ રેસિપી મા લીલાં લસણ લીલી ડુંગળી નો ઉપયોગ કરી શકાય, કાજુ,મગજતરી ના બી તેમજ બટર અને ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકાય #SN2#Vasantmasala#aaynacookeryclub Kirtida Buch -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3Post 4#mrPost 12#cookpad_Guj#coopadindiaO DILRUBA... O PANEER CHILLITerri Dish ke Swad Me Hai Meri Manzile Makshud... Ketki Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
વરસાદમાં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાનું મન થાય ત્યારે મજા પડી જાય એવી રેસિપી.. #TT3 Dr. Pushpa Dixit -
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
મેથી કેળા નુ શાક (Methi Kela Shak Recipe In Gujarati)
આ રેસિપી માં પસંદ હોય તો લસણ ડુંગળી નો ઉપયોગ કરી શકાય છે Kirtida Buch -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે લઈ શકાય છે. Ankita Tank Parmar -
પનીર ચીલી ડ્રાય(Paneer Chili Dry Recipe In Gujarati)
સાંજે ડિનર પેલાની છોટી ભૂખમાં આવી જ ફરમાઈશ હોય.. આજે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વગર ડિમાન્ડે બનાવી દીધા.. આનંદો💃 Dr. Pushpa Dixit -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
પનીર ચીલી ડ્રાય રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ ફૂડ માં ખવાતી વાનગી છે તેને સ્ટાર્ટર કે મેન કોર્સ મા લઈ શકાય છે. Dhaval Chauhan -
More Recipes
ટિપ્પણીઓ