તિરુપાગમ (tirupagam Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#south recipy #tamilnadu na tirunelveli ની દિવાળી સ્પેશિયલ વાનગી છે.ખૂબ જ સરળ અને ખૂબ જ યમ્મી છે.

તિરુપાગમ (tirupagam Recipe In Gujarati)

#south recipy #tamilnadu na tirunelveli ની દિવાળી સ્પેશિયલ વાનગી છે.ખૂબ જ સરળ અને ખૂબ જ યમ્મી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકાચું દૂધ
  2. ૯ - ૧૦ નંગકેસર ની કળી
  3. ૧ કપચણા નો લોટ
  4. ૧/૨ કપકાજુ બદામ નું ક્રશ
  5. ૨/૧-૨ કપ ઘી
  6. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા કાચું દૂધ લ્યો.તેમાં કેસર ની કળી નાખી હલાવો હવે તેમાં ચણા નો લોટ નાખો.એટલું હલાવો કે તેમાં લંગ્સ ના રહે.

  2. 2

    હવે એક બાઉલ મા આ મિક્સર માં નાખો.અને તેને હળવોજ્યા સુધી તે ઘટ્ટ ના થાય.હવે તેમાં ખાંડ નાખી હલાવો.

  3. 3

    થોડી વાર પછી તેમાં કાજુ બદામ નો કરકરો કરેલો ભુક્કો નાખો.અને ૧૦મિનિટ સુધી...એક રસ ના થાય ત્યાં સુધી હલાવો.

  4. 4

    આપડા યમ્મી અને ગરમ ગરમ થીરૂપગમ તૈયાર છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes