બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwo Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwo Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીમેંદો
  2. ૧ વાટકીકેસર નાખેલું દૂધ
  3. ૧ વાટકીખાંડ
  4. ૧ વાટકીઘી
  5. ૪-૫ નંગબદામ
  6. ૫-૬ નંગકાજુ ના ટુકડા
  7. ૪-૫ કેસર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન ની અંદર મેંદો ખાંડ દૂધ અને ઘી બરાબર મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ગેસ પર ગરમ કરવા મૂકો. અને તેને સતત હલાવતા રહેવું

  3. 3

    ૧૦ મિનિટ બાદ તે એક સરખા પ્રમાણમાં જોવા મળશે. અને તેનો ગોળો વળે ત્યાં સુધી હલાવતા રહેવું.

  4. 4

    ત્યારબાદ આ મિશ્રણ પેન છોડે ત્યાં સુધી હલાવો. અને ગેસ બંધ કરી ને. તેને ૧૫ મિનિટ ઠારવા દો.

  5. 5

    ત્યારબાદ એક પ્લાસ્ટિક પર આં મિશ્રણ નો લુવો મૂકી તેને વણી લો. પછી તેના પર કાજુ બદામ ની કતરણ મૂકી ફરી વણી લો

  6. 6

    ત્યારબાદ તેના ચોરસ ટુકડા કરો અને તેને સર્વ કરો.

  7. 7

    નોધ :- ૫ કલાક તેને ઠરતા થાય છે. જેથી તેને પૂરતો સમય આપવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

Similar Recipes