ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં લીંબડો આદુ મરચાની પેસ્ટ અને ડુંગળી નાખી સાંતળી લો પછી તેમાં લીલું મરચું અને અડદની દાલ નાખી સાંતળી લો પછી ટામેટું નાખી સાંતળી લો બધું સંતળાઈ જાય એટલે તેમાં સેકેલો સોજી મીઠુ અને હળદર નાખી મિક્સ કરી લો અને ગરમ કરેલું પાણી રેડી મિક્સ કરી લો અને 5-7મિનિટ રહેવા દો પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દો અને ઉપમાને સર્વિંગ બાઉલમાં લઇ ધાણા નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ ઉપમા(Mix Veg Upma Recipe in Gujarati)
#trend3#Week4#ગુજરાતી#બેલપેપર#ટ્રેન્ડિંગ Arpita Kushal Thakkar -
-
-
-
-
વેજ.મસાલા ઉપમા (Veg. Masala Upma Recipe In Gujarati)
#GA4#Week5 આ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે.પણ બધા જ બનાવે છે અને નાના મોટા સૌ ને ભાવે છે.જનરલી નાસ્તા માં ઉપમા બનતી હોય છે મેં આમ થોડા ફેરફાર કરી ને બનાવી ટેસ્ટ બહુજ સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો.વેજીટેબલ્સ સાથે મેં સંભાર ના મસાલા નો ઉપયોગ કર્યો છે.આવી જાવ ટેસ્ટી ઉપમા ના નાસ્તા માં........ Alpa Pandya -
ઉસળ(usal recipe in gujarati)
આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Arpita Kushal Thakkar -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel -
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
-
બેસન સોજી ઢોકળા (besan soji dhokala recipe in Gujarati,)
#સુપરસેફ 2ફ્લોર /લોટ#માઇઇબુક#બેસન સોજીના ઢોકળા Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13446854
ટિપ્પણીઓ (2)