ફરાળી પેટીસ (Ferrari patties Recipe In Gujarati)

Heena Boda
Heena Boda @cook_25021074
Khambhalia

ફરાળી પેટીસ (Ferrari patties Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૩ લોકો
  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૧૦૦ ગ્રામ ટોપરાનું ખમણ
  3. ૫૦ ગ્રામ સીંગદાણા
  4. ૨ નંગલીલા મરચાં
  5. ૧ ટુકડોઆદું
  6. ૧ ચમચીલીંબુ નો રસ
  7. સ્વાદાનુસારમીઠું
  8. ૧ ચમચીમરચા પાઉડર
  9. ૧ ચમચીખાંડ
  10. સ્વાદ અનુસારગરમ મસાલો
  11. સ્વાદાનુસાર તપકીર
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સો પ્રથમ બટેકા લેવાના તેને કુકરમા ચારથી પાંચ સીટી કરવાની પછી તેનો માવો બનાવવાનો

  2. 2

    ત્યારબાદ ટોપરાનું ખમણ સીંગદાણાનો ભૂકો આદુ મરચાની પેસ્ટ ગરમ મસાલા મસાલા પાઉડર મીઠું ખાંડ લીંબુનો રસ બધું મિક્સ કરીને ની ગોળી વાળવાની

  3. 3

    ત્યારબાદ બટેકાનો માવો તૈયાર કરવાનું

  4. 4

    તૈયાર છે આપણે ફરાળી પેટીસ તેને ખજૂર આમલીની ચટણી તથા ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકાય ખૂબ જ ટેસ્ટી એવી એવી આપણી આ ફરાળી પેટીસ ઉપવાસમાં પણ ખાઈ શકાય

  5. 5

    પેટીસ વળી ગયા પછી તેને ધીમા તાપે તળી લેવી

  6. 6

    ત્યારબાદ આપણે પેટીસ વાળવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Boda
Heena Boda @cook_25021074
પર
Khambhalia

Similar Recipes