લીલા વટાણા ની પેટીસ (Peas patties Recipe in Gujarati)

Kajal dedania @cook_28211450
લીલા વટાણા ની પેટીસ (Peas patties Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૫૦૦ ગ્રામ બટાકા ને બાફી લો
- 2
મિક્સર ના બાઉલમાં લીલા વટાણા લસણ લીલા મરચાં આદુ નો ટુકડો બધું મિક્સ કરી અધકચરુ પીસી લેવું
- 3
પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં હિંગ નાખી વટાણાની પેસ્ટ સાંતળવી અને મીઠું નાખવું
- 4
પછી તેમાં કોથમીર અને ટોપરાનું ખમણ નાંખી થોડીવાર સાંતળો
- 5
ઠરી જાય પછી તેના ગોળા વાળવા
- 6
બટેટાનો માવો કરી તેમાં ૨ ચમચી ચણાનો લોટ લીંબુ અને મીઠું નાખી લોટ બાંધવો
- 7
બાફેલા બટાકા ના ગોળા વાળવા
- 8
પછી બટાકાનો માવો લઇ તેની થેપલી કરવી
- 9
પછી તેમાં વટાણા નો બોલ મૂકો
- 10
પછી તેને બટેટાના પુરાણ થી આખો કવર કરવો
- 11
તળવા માટે તેલ મૂકો તેલ ને ફૂલ ગરમ કરવું પછી તેમાં પેટીસ નાખવી
- 12
બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવી
- 13
લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા વટાણા ની કચોરી(Lila Vatana Kachori Recipe In Gujarati)
#MA#cookpad_gu#cokmpadindiaમાં જેના વિશે ના તો આપણે કાંઈ વાત કરી શકીએ કે ના કોઈ વ્યાખ્યાન આપી શકાય....એના વિશે જેટલું કહી શકાય એ પણ ઓછું છે. તો આજ હું મારી માં ની પાસેથી શીખેલ અને માં ને ભાવતી વાનગી બનાવી રહી હું.....આજ ની આ વાનગી મારી માં ને હું સમર્પિત કરું છું." માઁ તે માઁ , બીજા વનવગડાના વા" Shivani Bhatt -
-
લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori recipe in Gujarati)
#greenpeas#FFC4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
લીલા વટાણા ની કચોરી
#લીલી અહી લીલા વટાણા ની કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી Varsha Karia I M Crazy About Cooking -
-
-
લીલા નાળીયેર ની પેટીસ (Green Coconut Patties Recipe in Gujarati)
#myfirstrecipe#સપ્ટેમ્બર#GA4#week1સુરત ની પ્રખ્યાત લીલા નાળીયેર ની પેટીસ. મેં સેલો ફ્રાય કરી છે. હેલ્થી & ટેસ્ટી. Priyanshi savani Savani Priyanshi -
-
-
-
-
-
-
વટાણા ની પેટીસ (Vatana Pattice Recipe In Gujarati)
શિયાળા નું ફેવરેટ ફરસાણ. આ સિઝન માં વટાણા પુષ્કળ અને એકદમ મીઠા મળે છે.તો બને એટલો એનો ઉપયોગ કરી જ લેવો જોઈએ. Bina Samir Telivala -
-
લીલા નાળિયેરની પેટીસ
#ટ્રેડિશનલહેલો કેમ છો બધા......??આપણી ગુજરાતી થાળી ફરસાણ વિના અધૂરી ગણાય... એટલા માટે હું અહીંયા સાઉથ ગુજરાતની સ્પેશિયલ એવી લીલા નાળિયેરની પેટીસ ની રેસીપી કરી રહી છું. Dhruti Ankur Naik -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
હમણાં ઘણા સમય થી લોક ડાઉન ચાલે છે.બધા મોટા ભાગે કામ વગર બહાર જવાનું ટાળતા હોય છે અને ઘર માં જ સમય પસાર કરે છે.આવા સમયે પાણીપુરી,વડાપાઉં હોય કે પછી રગડા પેટીસ નામ પડતા જ મોમાં પાણી આવી જાય છે .પણ આવા સમયે બહારનું કંઈ પણ ખાવું આપણા અરોગ્ય માટે સારું નથી.એટલે આપણે રગડા પેટીસ ઘરે જ બનાવી ને તેનો આંનદ માણીશું. તેના માટે જોઈશે #trend3: Jayshree Chotalia -
-
-
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
-
-
-
-
-
-
(રગડા પેટીસ)(Ragda patties recipe inGujarati)
કલકતા મા ધુધની નુ નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવે. ત્યા નુ સ્ટી્ટ ફુડ છે.#trend2 Bindi Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14507475
ટિપ્પણીઓ (2)