ફરાળી પેટીસ (farali petis recipe in gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

ફરાળી પેટીસ (farali petis recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬-૭બાફેલા બટેટા
  2. ૧ વાટકીતપકીર
  3. ૧૦૦ ગ્રામ ટોપરા નું ખમણ
  4. ૧ વાટકીશીંગ નો ભૂકો
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. ૨ ચમચીદળેલી ખાંડ
  8. ૧/૨લીંબુ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ તળવા માટે
  11. સર્વ કરવા માટે ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટાં બાફી તેને છીણી લો. તેમાં મીઠું તેમજ તપકીર ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    એક બાઉલ માં ટોપરા નું ખમણ, શીંગદાણા નો ભૂકો, મરચું, મીઠું, ગરમ મસાલો તેમજ દરેલી ખાંડ નાખી બધું મિક્સ કરી લો. ત્યારબાદ તેના નાના બોલ વાળી લો.

  3. 3

    બટેટા ના માવા માંથી ગોળ પૂરી જેવું કરી તેમાં મિશ્રણ ભરી પેટીસ વારી લો. તેને ટપકીર માં રગદોળી લો.

  4. 4

    પેટીસ ને લાઈટ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લો. પેટીસ તૈયાર... તેને ચટણી સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes