મકાઈનો ચેવડો

Mita Mer
Mita Mer @Mita_Mer

#પીળી
બાફેલી મકાઈ તો સૌ કોઈએ ખાધી હશે પણ બાફેલી મકાઈ માંથી બનાવો ચેવડો

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1 વાટકીબાફેલી મકાઈ
  2. 1 વાટકી સેવ
  3. 1 ચમચીતેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1 સમારેલું ટમેટું
  8. 2સમારેલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં સમારેલા મરચાં અને ટમેટા નાંખી બરાબર સાંતળી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં મકાઈ નાખી લાલ મરચાનો પાવડર મીઠું હળદર નાખી. અને સેવ નાખી ને વધુ બરાબર હલાવી લો

  3. 3

    તૈયાર છે મકાઈનો ચેવડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Mita Mer
Mita Mer @Mita_Mer
પર

Similar Recipes