કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25057464
Ahmedabad

pazham Pori
Traditional kerelas evening snack
Iftar dish.
#South

કેળા ના ભજીયા(kela na bhajiya recipe in gujarati)

pazham Pori
Traditional kerelas evening snack
Iftar dish.
#South

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ મેંદો
  2. સ્વાદ મુજબ મીઠું
  3. 1/2 ચમચીહળદર
  4. ૨ ચમચીખાંડ
  5. 1/2 ચમચીસોડા
  6. તળવા માટે તેલ
  7. 2કેળા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં બધા ઘટકો મિક્સ કરો.

  2. 2

    પાણી થી ખીરું રેડી કરો.

  3. 3

    પછી કેળા ની સ્લાઇસ ને ખીરા માં ડુબાડી ને ભજીયા તળો ભજીયા ગોલ્ડન કલર ના તળવા.

  4. 4

    રેડી છે કેળા ના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25057464
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes