ઇદડા (idada recipe in gujarati)

Bhavini Naik @cook_20529071
#સાઉથ
ઇદળા બધા ને પસંદ હોય છે, બધા અલગ અલગ રીતે ઇદળા બનાવતા હોય છે, કોઈ સાદા,કોઈ સેન્ડવિચ,કોઈ ત્રિરંગી ઇદળા બનાવે છે.
ઇદડા (idada recipe in gujarati)
#સાઉથ
ઇદળા બધા ને પસંદ હોય છે, બધા અલગ અલગ રીતે ઇદળા બનાવતા હોય છે, કોઈ સાદા,કોઈ સેન્ડવિચ,કોઈ ત્રિરંગી ઇદળા બનાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ ખીરા ને એક બાઉલ માં કાઢી પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ,મીઠું નાખી મિક્સ કરવું પછી તેમાં ઇનો નાખી મિક્સ કરવું.
- 2
પછી ઈડલી ના કુકર માં પાણી મૂકી પાણી ગરમ થાય એટલે તેમાં ડિશ ને તેલ લગાવી ગ્રીસ કરી લેવી હવે તેમાં ખીરું રેડી તેની ઉપર મરી પાઉડર ભભરાવો ને કુકર મા મૂકી ૧૦ મિનિટ થવા દેવું.
- 3
૧૦ મિનિટ પછી છરી કે તુથપિક ની મદદ થી ચેક કરી લેવું જો છરી કોરી નીકળે તો ઇદળા તૈયાર છે તેને નારિયેળ ની ચટણી કે સોસ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોંસા,ઈડલી નું ખીરુ વધ્યું હોય તો ઇદડા બનાવી લેવા..બહું સરસ થાય છે .. Sangita Vyas -
ઇદડા (Idada Recipe In Gujarati)
#Treand#week4ઇદડા એક એવું ફરસાણ છે જે નાનાં મોટાં બધાંને ભાવે છે ને જલ્દી બની પણ જાય છે Rina Raiyani -
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
મસાલા ઇદડા (Masala Idada Recipe In Gujarati)
#FFC3ઇદરા સાદા પણ તેલ સાથે ખવાય છે અને ઇદરા ઉપર બધા મસાલા એડ કરીને પણ ખાવાની મજા આવે છે. Hinal Dattani -
ત્રિરંગી ઇડદા (Trirangi Idada Recipe In Gujarati)
આજે હું શેર કરીશ સાઉથ ગુજરાત માં બનતી ઢોકળા ની રેસિપી પણ થોડુ ફયુઝન સાથે બનાવી છે... Monal Mohit Vashi -
સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)
#EBઇદડા ને આમ તો ઇડલી નું ગુજરાતી વર્ઝન કહી શકાય, ઇદડા એકદમ નરમ હોય છે, મો માં મુક્તા જ ગાયબ થઇ જાય. Bhavisha Hirapara -
રવા ઇદડા (Rava Idada Recipe In Gujarati)
#Trend4#Week4આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોસા ના ખીરા માથી એનેક વાનગી બને છે.આજ મેં ઈદડા બનાવિયા. Harsha Gohil -
પીઝા (Pizza Recipe In Gujarati)
બાળકો ને ઓલ ટાઈમ પસંદ પીઝા એ ઇટાલિયન વાનગી છે જે નાના મોટા સહુ ને ભાવે છે.જે બધા પોતાની રીતે પોતાના સ્વાદ મુજબ બનાવે છે. Nita Dave -
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3 ઇદ ડા એક સુરત નું ફેમસ ફરસાણ છે.તેના ઉપર મરી અને શેકેલા જીરું નો ભૂકો છાંટવા મા આવે છે.પણ મે અહીં લાલ મરચું છાંટ્યું છે.કારણ કે મારા ઘરે કોઈ ને મરી જીરું નો સ્વાદ નથી ભાવતો . Vaishali Vora -
રવા ના ઇદડા (Semolina Idada Recipe In Gujarati)
#Trend4 #Week4 આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
-
ઇદડા(Idada Recipe in Gujarati)
#GA4 #week4# Gujarati ગુજરાતી ઇદડા ગુજરાત ની ફેવરીટ રેસીપી છે નાના બાળકો થી લઇને મોટા લોકો ને પણ પસંદ હોય એટલા માટે ઘરે જ આ ઇદડા બનાવ્યા છે Bhagat Urvashi -
સેવ ખમણી
સેવ ખમણી, સુરત ની સેવ ખમણી, મઢી ની ખમણી, અમીરી સેવ ખમણ, ઘણા નામ છતાં બનાવવાની રીત પણ થોડી થોડી અલગ.સેવ ખમણી બધા અલગ અલગ રીતે બનાવતા હોય, કોઈ બધું પેહલા બાફી લઈ ને બનાવે, તો કોઈ ખમણ બનાવી એનો ભૂકો કરી બનાવે, તો કોઈ દાળ ને વાટી ને ડાયરેક્ટ બનાવે.અમારે બીલીમોરા માં બાબુભાઈ વોલ્ગા ની સેવ ખમણી જોરદાર હોય છે, અને મને એ સિવાય કસે ની ખમણી હજી સુધી નહિ ભાવી. Viraj Naik -
-
-
-
ઇદડા (Idada recipe in Gujarati)
#trend4#week4ઇદડા એ સુરત ની પ્રખ્યાત વાનગી છે તેને કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરવા માં આવે છે અને કેરી ની સીઝન માં તેને કેરી ના રસ સાથે સર્વ કરવા માં આવે છે તો હું તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#સાઉથ આ રેસિપી સાઉથમા સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતો છે તે બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ સાઉથમાં તો અલગ જ રીતે બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ સહેજ અલગ જ અને ટેસ્ટી હોય છે અને તે મજેદાર પણ લાગે છે Varsha Monani -
ઇદડા (Idada Recipe In Gujarati)
સવાર મા નાસ્તા મા ખાવાલાયક ....બ્રેક ફાસ્ટ....મા તેલ સાથે કોપરાની ચટણી ને સોસ સાથે ખાઇ શકાય... Jayshree Soni -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#Bateta vada#cookpadindia#cookpadgujrati આજે મેં બટાકા વડા બનાવ્યા છે, બટાકા વડા તો બધા જ બનાવતા હોય છે, પણ મેં થોડીક અલગ રીતે કર્યા છે ખુબ જ સરસ થયા છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ડિબ્બા રોટી (Dibba Rotti Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયા નો એક ઝડપ થી બનતો નાસ્તો... ખીરું વધ્યું હોય તો તો ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકો ને લંચ બોક્સ મા આપી શકાય છે.... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13449490
ટિપ્પણીઓ (2)