કેળા મેથી ના ભજીયા (Kela methi Na Bhajiya Recipe In Gujarati)

આ એક ગુજરાતી ઓની પરંપરાગત વાનગી અને ખાસ અનાવિલો ના ઘરે અને લગ્ન પ્રસંગે બનતી વાનગી છે.
આ વાનગી ગરમ તેમજ ઠડી પણ સારી લાગે છે આ વાગની 2-3 દિવસ સુધી સારી રહેતી હોવાથી તમે એને પ્રવાસમાં પણ લઈ જય શકો છો.
કેળા મેથી ના ભજીયા (Kela methi Na Bhajiya Recipe In Gujarati)
આ એક ગુજરાતી ઓની પરંપરાગત વાનગી અને ખાસ અનાવિલો ના ઘરે અને લગ્ન પ્રસંગે બનતી વાનગી છે.
આ વાનગી ગરમ તેમજ ઠડી પણ સારી લાગે છે આ વાગની 2-3 દિવસ સુધી સારી રહેતી હોવાથી તમે એને પ્રવાસમાં પણ લઈ જય શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઉપર જણાવ્યા મુજબના લોટ લઈ બરાબર મીક્ષ કરો.
- 2
ત્યાર બાદ એમાં ઉપર જણાવ્યા મુજબ ના મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
ત્યાર બાદ તેમાં મેથીની ભાજી ઝીણી સમારેલી અને મસળેલું કેળું ઉમેરો ત્યાર બાદ લોટ મિક્ષ કરો જરૂર લાગે તો પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 5 મિનીટ રહેવ દો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ હુંફાળું ગરમ થાય પછી એમાંથી 2 નાની ચમચી તેલ અને સોડા બાય કાર્બ ઉમેરી એકજ બાજુ હલાવવું. તેલ ગરમ થાય પછી તેમાં ભજિયાં મૂકી ગુલાબી રંગના થાય ત્યાં સુધી તરવું. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ભજીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના લચ્છા ભજીયા (Methi Lachcha Bhajiya Recipe In Gujarati)
કંઈક જુદુ લાગ્યું ને? મેથીના ગોટા જ છે પણ શેપ માં ના હોય અને uneven હોય, કેમ કે ડુંગળી ના લચ્છા એડ કર્યા છે અને ખીરું પણ ઢીલું રાખ્યું છે ..તમે પણ બનાવવાનો ટ્રાય કરજો.. Sangita Vyas -
કેળા-મેથીના ભજીયા (kela methi na bhajiya recipe in gujarati)
આમ તો ભજીયા ઘણી વસ્તુના બનાવી શકાય. પરંતુ ગુજરાતી ના લગ્ન આ ભજીયા વગર સૂના લાગે.ને એમાંય વળી વરસાદી માહોલ તો ભજીયા ખાવામાં ચાર ચાંદ લગાવી દે. આજે વરસાદ માં મેં તો બનાવી દીધા.તમે ક્યારે બનાવશો?મારા ઘરમાં તો બધાનાં ફેવરીટ છે.ટ્રાય કરી જણાવજો. Payal Prit Naik -
કેળા મેથી ના ખલવા(ભજીયા) (banana n fenugreek na khalva(bhajiya) recipe in Gujarati)
#GA4#week2પઝલ-કી-બનાના , ફેંનુંગ્રીક દ. ગુજરાત ના ફેમોસ અને નાના મોટા પ્રસંગો માં ખાસ બનતા કેળા મેથી ના ખલવા બનાવ્યા છે. જે મારા ઘર માં ખૂબ જ ભાવે છે. શ્રીખંડ પૂરી સાથે તે બેસ્ટ ફરસાણ છે. કેળા માંથી પુષ્કળ કેલ્શિયમ ,અને મે થી માંથી વિટામિન,તથા ઘણા પોષક તત્વ મળે છે... તો એકદમ જલ્દી થી બની જતા ખલવા .. તમે ચોક્કસ થી બનાવાની ટ્રાય કરજો. Krishna Kholiya -
કેળા મેથી ના ભજીયા (Kela Methi na Bhajiya Recipe in Gujarati)
#GA4 #Week4ગુજરાતી post1 સાઉથ ગુજરાતનાં શુભપ્રસંગ માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી નરમ લાગે છે.સ્વાદિષ્ટ વાનગી છે. Bhavna Desai -
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
#MRCઆ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે. Urmi Desai -
કેળા મેથી નાં ભજીયા (Banana Methi Pakora Recipe In Gujarati)
#સ્નેંકસ#માઇઇબુકઆ ભજીયા ને કોઈ પણ સિઝન માં ખાવાની મઝા આવે છે. લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા બનતા કેળા મેથી ના ભજીયા નો સ્વાદ તો ક્યારેય ભૂલાતો નથી. એ ઠંડા ગરમ બેવ સરસ લાગે છે.આ ભજીયા બનતા હોય છે ત્યારે એની સુગંધ દૂર દૂર સુધી ફેલાઈ જાય છે.લાપસી,શીરો, રીંગણ બટાકા નું શાક,મહારાજ ના દાળ ભાત અને રાઇતું સાથે આ ભજિયાં નું કોમ્બિનેશન ખૂબ જાણીતું છે. Kunti Naik -
મેથી કેળા ના ભજીયા (Methi Kela Bhajiya Recipe In Gujarati)
શિયાળા દરમિયાન તાજી મેથી ખૂબ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંથી ઘણી બધી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેથીના ભજીયા બધાને ખૂબ જ પ્રિય હોય છે. સામાન્ય રીતે આપણે મેથીના ગોટા બનાવતા હોઈએ છીએ પણ કેળા અને મેથીના ભજીયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેળા ભજીયા ને એક અલગ ફ્લેવર આપે છે. પહેલાના સમયમાં જમણવારમાં આ પ્રકારના ભજીયા નું ચલણ હતું. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ ભજિયાને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ આપે છે.#GA4#Week19#cookpadindia#cookpad_gu spicequeen -
કેળા મેથી ના ભજીયા (Banana Methi Bhajiya Recipe In Gujarati)
#GA4#Week2ગુજરાતી લગ્ન દાળ ,ભાત, શાક ,લાપસી અને કેળા મેથી ના ભજીયા વગર અધૂરા છે. આ ભજીયા વાશી પણ એટલા જ ટેસ્ટી લાગે છે. Nilam patel -
મેથી અને કાંદા ના ભજીયા (Methi Kanda Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદની સિઝનમાં ભજીયા ખાવાની મજા અલગ છે એમાં પણ મેથી અને કાંદા ના ભજીયા હોય તો મજા પડી જાય Kalpana Mavani -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
મેથી ના ભજીયા અને કઢી ચટણી (Methi Bhajiya Kadhi Chutney Recipe In Gujarati)
#supersગુજરાતી પરંપરાગત મેથી ના ભજીયા સાથે કઢી ચટણી અને મસાલા ચાPinal Patel
-
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
આ સબજી ખૂબ જ ટેસ્ટી છે. અને ઝટપટ બની જાય એવી છે. Zarna Jariwala -
મેથી મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
મેથીના મુઠીયા બધાંને ચા સાથે બહુ ભાવે છે વળી આ મુઠીયા ક્રિસ્પી હોવાથી પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને તેનો આનંદ લઈ શકાય,#GA4#Week1 Rajni Sanghavi -
કેળા મેથી ના ભજીયા
#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)
#ફટાફટપોસ્ટ૭ વરસાદ આવે ને મેથી ના ભજીયા ખાવા ની મજા આવી જાય.મને તો બહૂ જ ભાવે. Smita Barot -
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
કોથમીર વડી(kothmir vadi recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની વાનગી છે આ વાનગી ખુબ ઝડપ થી અને ઓછા સમય માં બની જાય છે. આ વાનગી ને તમે બનાવી ને 2-3 દિવસ સુધી ફીઝ માં સાચવી શકો છો. આ વાનગી તમે મહેમાન માટે તેમજ કિટી પાટી માં એક નવા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો આ વાનગી ઉપરથી ક્રિસ્પિ અને અંદર થી નરમ હોય છે આ વાનગી ગરમ ચા કોફી સાથે વરસાદની મોસમમાં ગરમ ગરમ ભજીયા સિવાય આ એક નવું વિકલ્પ તમારી પાસે છે. Tejal Vashi -
મેથીના ભજીયા (methi na bhajiya recipe in gujarati)
#ફટાફટ મેથી ના ભજીયા ઇન્સ્ટન્ટ રેસીપી છે તે ઝડપથી બની પણ જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#MBR6#methi#methibhajiya#cookpadgujarati Mamta Pandya -
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
મેથી ના ભજીયા હું મારી મમ્મી પાસે થી શીખી, વરસતા વરસાદમાં ગરમ ગરમ મજા આવે... Jalpa Darshan Thakkar -
-
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar
More Recipes
ટિપ્પણીઓ