ફ્રૂટ ઉત્તપમ(Fruit uttpam Recipe in Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
શેર કરો

ઘટકો

  1. 2વાટકા ઢોસા/ઉત્તપમ નુ ખીરું
  2. 1/4 ચમચીમીઠું
  3. 1 ચમચીઘી
  4. 1/2કેળુ
  5. 1/2સફરજન
  6. 1/2 વાટકીદાડમ દાણા
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. 1ચીઝ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખીરા મા મીઠું ઉમેરી ફીણી લો.

  2. 2

    હવે દાડમ ના દાણા કાઢી તેમાં બાકી ના ફ્રૂટ્સ ખમણી લો.તેમાં ચાટ મસાલો ઉમેરો.

  3. 3

    હવે ગેસ પર ફ્રાયપેન ગરમ કરી ઘી લગાવી લો.હવે તેમાં ઉત્તપમ(ખીરું) પાથરો.એકસાઈડ થઈ જાય એટલે ફેરવી બીજી બાજુ સહેજ ચડે એટલે ફેરવીને ફ્રૂટ્સ પાથરી ચીઝ ખમણી લો.

  4. 4

    હવે ઢાંકી દો.ચીઝ મેલ્ટ થાય એટલે સહેજ ચાટ મસાલો છાટી ઉતારી લો.

  5. 5

    આ રીતે બીજા પણ ઉતારી લો.તૈયાર છે ફ્રૂટ્સ ઉત્તપમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
કંઈક અલગ કરવા નો વિચાર આવ્યો એટલે ટ્રાય કરી પણ સ્વાદ મા સરસ થયા છે.👌👍

Similar Recipes