મીકસ સ્પ્રાઉડસ ઉત્તપમ Mix Sprout uttpam Recipe In Gujarati)

Kankshu Mehta Bhatt
Kankshu Mehta Bhatt @cook_21652845

#GA4
#week1
આપણે આજે ઉત્તપમ ની રેસીપી અહીંયા જોઈ રહ્યા છે ફણગાવેલા કઠોળની ઉત્તપમ બનાવી રહ્યા છે તો આ નવીનતમ રેસિપીનો આજે આપણે માણીશું

મીકસ સ્પ્રાઉડસ ઉત્તપમ Mix Sprout uttpam Recipe In Gujarati)

#GA4
#week1
આપણે આજે ઉત્તપમ ની રેસીપી અહીંયા જોઈ રહ્યા છે ફણગાવેલા કઠોળની ઉત્તપમ બનાવી રહ્યા છે તો આ નવીનતમ રેસિપીનો આજે આપણે માણીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. રવા સપ્રાઊડ ઉત્તપમ
  2. 250 ગ્રામરવો
  3. 100 ગ્રામપાણી
  4. 1/2 ચમચીઅડદ દાળ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 નંગડુંગળી
  7. 1 નંગગાજર
  8. ૧ નંગકેપ્સિકમ
  9. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 100 ગ્રામમગ, મઠ, મસૂર ફણગાવેલા
  11. ઢોસા સપ્રાઊડ ઉત્તપમ
  12. 250 ગ્રામઅડદની દાળ
  13. 500 ગ્રામચોખા બંનેને આઠથી દસ કલાક પલાળવા
  14. સ્વાદાનુસારમીઠું
  15. જરૂર મુજબપાણી
  16. 100 ગ્રામઉપર મુજબ વેજીટેબલ અને મગ, મઠ, મસૂર ફણગાવેલા
  17. 1 ચમચી ઓરેગાનો
  18. 1 ચમચી ચીલી ફ્લેક્સ
  19. 1 ચમચી પેરી પેરી
  20. 1 ચમચી ચાટ મસાલો
  21. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  22. જરૂર મુજબ ચીઝ સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ આપને ઢોસાના બેટર ના ઉત્તપમ કરીશું તો ચાલો આજે આપને બે જાતના ઉત્તપમ બનાવશું તો શરૂઆત કરે આજના પહેલા ઢોસાના ઉત્તપમ થી બધી સામગ્રી રેડી છે એક કાચના બાઉલમાં બધા વેજિટેબલ્સ લઈ લેવા અને તેમાં બધા મસાલા ઉમેરો

  2. 2

    ત્યારબાદ અહીં આપણે બંને બેટર કેવી રીતે રેડી કરીશું એ સમજી લઈએ આઠથી દસ કલાક પલાળેલા ચોખા અને અડદની દાળને પીસી લેવા આજે ઢોસા બેટર આવી રીતે તૈયાર કરવામાં આવે છે અને રવો થોડીવાર પહેલાં પલાડી એક ચમચી અડદની દાળ નાખવામાં આવે છે

  3. 3

    પહેલા આપણે ઢોસા વાડા બેટર ના ઉત્તપમ કરીશું હવે ફણગાવેલું કઠોળ અને બધા વેજીટેબલ ઉમેરી બેટર તૈયાર કરીશું હવે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પેરી પેરી મસાલો એ બધા જ મસાલા આપણે એડ કરીશું

  4. 4

    હવે આપણે નોનસ્ટિક પર તેલ લગાવી બેટર પાથરી દેવું હવે ઉત્તપમ ને પાંચ મિનિટ સુધી થવા દેવો એવી જ રીતે બીજી બાજુ શેકવું

  5. 5

    આપણા ઉત્તપમ રેડી છે અને ઉત્તમ રેડી થયા પછી ઉપર ચીઝ લગાડી એની ઉપર આ બધા જ મસાલો બધું જ ઉપર નાખવું

  6. 6

    હવે કેચપ સાથે ખાવા કા પછી કોપરાની ચટણી સાથે આરોગવો

  7. 7

    હવે રવા ઉત્તપા માં બધા વેજિટેબલ્સ અને ફણગાવેલા કઠોળ એડ કરી મીઠું સ્વાદ અનુસાર નાખો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવી અને બધા વેજીટેબલ અને કઠોળ ને પણ ઉપર પાથરવા હશે તો પણ ખુબ જ સરસ લાગશે

  8. 8

    હવે તૈયાર છે આપણું બન્નેનું કોમ્બિનેશન તો ચાલો ફટાફટ આપણે પણ રેસિપી બનાવીઅે. ગુડ લક ફોર યુ આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kankshu Mehta Bhatt
Kankshu Mehta Bhatt @cook_21652845
પર

Similar Recipes