હરીયાળી ઉત્તપમ (Hariyali Uttpam Recipe In Gujarati)

Mayuri Doshi @doshimayuri
હરીયાળી ઉત્તપમ (Hariyali Uttpam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા દાળ ને બરાબર ધોઈ ને અલગ અલગ સાત /આઠ કલાક પલાળી રાખવા, હવે એને મિક્ષ્ચર માં નાખી ને પીસી લેવું, ત્રણ/ચાર કલાક રેસ્ટ આપવો.
- 2
મિક્ષ્ચર માં ટામેટાં, બ્રોકલી, કેપ્સીકમ, કોપરા ના કટકા, કોથમીર, પાલક, આદુ, મરચાં નાખી દળદાર પીસી લેવું
- 3
ઉત્તપમ ખીરા માં સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું હવે એમાં હરીયાળી પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરવું હવે તવા ઉપર બટર લગાવી હરીયાળી બેટર પાથરી ને ઉપર ઝીણા સમારેલા ગ્રીન ટામેટા,, કેપ્સીકમ, કોથમીર, બ્રોકલી પાથરવા એની ઉપર મરી પાઉડર,ચાટ મસાલો ભભરાવી ચીઝ ખમણી ને નાંખવું બટર નાખીને શેકી લેવું ઢાંકી દેવું,આ ઉત્તપમ માં ચટણી ની જરૂર ત નથી પડતી એટલે દહીં ની ચટણી બનાવવી,પીસ કરી પ્લેટ માં મૂકી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ઇન્સ્ટન્ટ પૌવા મીની ઉત્તપમ (Instant Paua Mini Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 11st Dish for 26 week cookpad competition Amita Shah -
ગ્રીન ઓનીયન ઉત્તપમ(Green onion Uttapam recipe in Gujarati)
#GA4 #week11#ગ્રીન_onionપોસ્ટ - 15 શિયાળા ની મોસમ પૂરબહારમાં ખીલી છે...અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી ભરપૂર આવી રહી છે...સલાડમાં...શાક માં....પુલાવ માં દરેક રીતે વપરાતી હોય છે પરંતુ મેં ઉત્તપમ બનાવવામાં વાપરીને તેનો સ્વાદ અને ફ્લેવર આપીને ડીનર બનાવ્યું છે....અને સાંભાર તેમજ ચટણી સાથે સર્વ કર્યું છે.... Sudha Banjara Vasani -
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉત્તપમસાઉથ ઇન્ડિયન ડીશ વેજીટેબલ ઉત્તપમ નાસ્તામાં અથવા તો ડીનર મા સર્વ કરી શકાય છે.ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. Sonal Modha -
મસાલા વેજ ઉત્તપમ (Masala Veg Uttapam Recipe In Gujarati)
#ChooseToCook#30minsસાઉથ ઇન્ડિયન બધા ની ફેવરિટ હોય છેમારા દીકરા ની ખુબ ફેવરિટ ડિશ છેદર પંદર દિવસે સાઉથ ઇન્ડિયન બને મારા ઘરેવેજ ઉત્તપમ મસાલા ઢોસા ઈડલી સંભારઆજે મેં મસાલા વેજ ઉત્તપમ બનાવ્યા છે chef Nidhi Bole -
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફ્રાઇડ બેબીકોર્ન ઉત્તપમ (Fried Baby corn Uttpam recipe in Gujarati)
#GA4#Week1#Uttapamઉત્તપમ ઘણી બધી વેરાયટીમાં બનતા હોય છે. મેં આજે બેબીકોર્ન નો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે ઘણા ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. Asmita Rupani -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
ઉત્તપમ અને ક્વિક સંભાર (Uttapam with quick sambar Recipe In Gujarati)
અમારે ઘરે સાઉથ ઇંડિયન બધા નું બહુ favourite છે. તો લિસ્ટ માં ઉત્તપમ હોય અને ના બને આવું ના બને. આજે મેં આ ઉત્તપમ જોડે સંભાર બનાવ્યો છે જે 1 ક્વિક સંભાર ની રેસિપિ છે.#GA4 #Week1 Nidhi Desai -
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
#GA4#week1#post1#ઉત્તપમ ફીશ+ ઓકટોપસ= ફીશટોપસ😃😂 તમને લોકો ને નામ વાંચીને નવાઈ લાગશે કે આ કેવા ઉત્તપમ છે🤔...આપણે હંમેશાં ગોળ આકાર માં જ બનાવીએ તો આ વખતે મને કંઈક અલગ આકાર માં બનાવાનો વિચાર આવ્યો..😋 તો બનાવી દીધાં મે તો ફીશ અને ઓકટોપસ આકાર માં ઉત્તપમ..બાળકો પણ ખુશ..😜😍જો તમે પણ ટ્રાય કરજો.. bijal muniwala -
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
મલ્ટી ફ્લેવર ઉત્તપમ (Multi Flavor Uttpam Recipe In Gujarati)
#GA4#1stweek#post2આમ તો મારા બાળકોને સૌથી વધારે સાઉથ ઇન્ડિયન ભાવે છે એટલે હું અવારનવાર ઘરે બનાવતી જ હોઉ છું પણ આ વખતે કુકપેડ ના લીધે મને એમ લાગે છે કે મારા અંદરની એક નવી જ ક્રિએટિવિટી બહાર આવી કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનો હોય એટલે હું વિચારતી હતી કે કયા પ્રકારે કંઈક અલગ બનાવીએ અને એમાંથી જ વિચાર આવ્યો અને કલરફૂલ અને ટેસ્ટી ઉત્તપમ બનાવ્યા. થેન્ક્યુ કુકપેડ. Manisha Parmar -
મીકસ સ્પ્રાઉડસ ઉત્તપમ Mix Sprout uttpam Recipe In Gujarati)
#GA4#week1 આપણે આજે ઉત્તપમ ની રેસીપી અહીંયા જોઈ રહ્યા છે ફણગાવેલા કઠોળની ઉત્તપમ બનાવી રહ્યા છે તો આ નવીનતમ રેસિપીનો આજે આપણે માણીશું Kankshu Mehta Bhatt -
મીની સ્વીટ ઉત્તપમ(mini sweet uttpam recipe in gujarati)
#ફટાફટ#બુધવાર(રેસિપી 1)(પોસ્ટઃ29)આ ઉત્તપમ એકદમ જલ્દીથી બની જાય છે અને એકદમ હેલ્ધી બને છે. Isha panera -
ઉત્તપમ (uttpam recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને જ પ્રિય હોય એમાં સ્વાદિષ્ટ અને સરસ વાનગી એટલે ઉત્તપમ. ઉત્તપમ ખાવાની બહુ મજા આવે પણ એને એને જયારે ખાવાની ઈચ્છા થાય અને ખીરું ના હોય તો ઈચ્છા ને મારવી પડે. પણ હવે એવું કરવાની જરૂર નથી કેમકે રવા માંથી પણ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઉત્તપમ બને છે. વળી તેમાં આથો લાવવાની જરૂર પડતી નથી અને ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે. એટલે આ રવા ઉત્તપમ એ હેલ્થી પણ હોય જ છે. બાળકો માટે પણ જયારે કંઈક ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનો હોય ત્યારે આ રવા ઉત્તપમ એ બેસ્ટ ઓપ્શન છે. તો ફટાફટ જાણી લો આ રવા ઉત્તપમ બનાવાની રીત. Vidhi V Popat -
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
મસાલા ઉત્તપમ(Masala Uttapam Recipe iN Gujarati)
#GA4#week1#post1#Uttapamમૈસુર મસાલા ઉત્તપમ એટલે સ્વાદ અને પૌષ્ટિકતા નું મિલન..મે અમાં થોડું મારું ઈનોવેશન પણ કર્યું છે. Vaishali -
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani -
નોટ જસ્ટ ખાખરા
#ઇબુક-૨૩ખાખરા સાથે ઘી કે બટર તો આપણે ખાઈએ જ છીએ,પણ આજે મેં ખાખરામાં વેરિએશન કર્યું છે. સાથે ફ્રૂટસનું shots આપ્યું છે જે વિટામિન થી ભરપુર છે . તરબૂચ માંથી વિટામીન A , Cમળે છે. કાળી દ્રાક્ષમાંથી વિટામીન બ 6,c અને k મળે છે. પાઈનેપલ માંથી વિટામિન A, C અને B 6 મળે છે. લીંબુમાંથી પણ વિટામીન A અને Cમળે છે. Sonal Karia -
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
મીની ઈન્સ્ટન્ટ ઉત્તપમ લંચ બોકસ રેસિપી (Mini Instant Uttapam Lunch Box Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4મીની ઈન્સ્ટન્ટ ઉત્તપમ (લંચ બોકસ રેસિપીઝ) ઈન્સ્ટન્ટ રેસિપીઝ Sneha Patel -
સ્પ્રાઉટેડ મગ ઉત્તપમ (Sprouted moong Uttapam Recipe in Gujarati)
#goldenapron3 #week_20 #Moongફણગાવેલા મગ વડે મેં પનીર ચિલ્લા ઘણી વખત બનાવ્યા છે. આજે ફણગાવેલા મગ,ચણાની દાળ અને ઉત્તપમ ખીરૂ લઈ ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવ્યા છે જેમાં ખીરામાં આથો લાવ્યા વગર બનાવ્યા છે. Urmi Desai -
ફરાળી ઉત્તપમ (Farali Uttpam Recipe In Gujarati)
#GA4#WEEK 1જ્યારે ફરાળ બનાવવાની બહુ જલ્દી હોય ત્યારે આ ઉત્તપમ બનાવવા બહુ સહેલા પડે છે Preity Dodia -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
મિની ઉત્તપમ પીઝા (Mini Uttapam Pizza Recipe in Gujarati)
#GA4#Week1હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો......આજે મેં અહીંયા વીક-૧ માટે રેસીપી બાકી રહી ગયેલ હતી ,જેના માટે મેં ઉત્તપમ ની રેસીપી પસંદ કરી છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઈઝીલી અવેલેબલ હોય એવી સામગ્રીઓ વડે બની જાય છે. તેમજ બનતા પણ વાર નથી લાગતી. જનરલી કેવું હોય છે કે બાળકોને પીઝા ખૂબ જ પ્રિય હોય છે. પીઝા બેઝ મેંદાનો બનેલ હોય છે અને થોડો હેલ્થ માટે નુકસાનકારક છે. જેથી મેં અહીંયા ઉત્તપમ નો બેઝ બનાવી પીઝા નું ટોપિંગ કર્યું છે. આને એક હેલ્ધી વર્ઝન ની રેસીપી પણ કહેવામાં આવે છે. Dhruti Ankur Naik -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથઉત્તપમ એક ટાઈપ ના ઢોસા છે જે થોડા જાડા હોય છે અને એની ઉપર અલગ અલગ ટોપિંગ પાથરવા માં આવે છે. ઉત્તપમ breakfast અને dinner બંને માં ખાઈ શકાય છે. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13658883
ટિપ્પણીઓ (4)