ઓલપર્પઝ ગાર્લિક ડ્રાય ચટણી (Allpurpose Garlic Dry Chutney Recipe In Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
#RC3
આ ડ્રાય ચટણી નો Multipurpose ઉપયોગ થાય છે .
ઓલપર્પઝ ગાર્લિક ડ્રાય ચટણી (Allpurpose Garlic Dry Chutney Recipe In Gujarati)
#RC3
આ ડ્રાય ચટણી નો Multipurpose ઉપયોગ થાય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
- 3
સૌ પ્રથમ લસણ ને સાફ કરી મીઠું એડ કરી તેને અધકચરું ક્રશ કરી લો.
- 4
હવે તેમાં લાલ મરચું પાઉડર નાંખી સરખું મિશ્ર કરો.
- 5
તૈયાર છે આપણી લસણની ડ્રાઈ ચટણી...
Similar Recipes
-
ડ્રાય લસણ ચટણી (Dry Garlic chutney recipe in Gujarati)
#સાઈડઆ કાઠીયાવાડ ની ફેમસ ચટણી છે. જેનો ઉપયોગ અત્યારે બધાજ લોકો કરતાં હોય છે હવે તો માર્કેટ માં ઈઝીલી અવેલેબલ હોય છે. પણ પહેલા ના સમય માં ખેડૂત અને મજૂર લોકો શાક ની અવેજી માં આ ચટણી નો ઉપયોગ કરતા હતા. આ ચટણી નો ઉપયોગ ઘણી બધી ડીશ માં કરી શકાય છે. Harita Mendha -
ગાર્લિક ડ્રાય વડા પાવ ચટણી (Garlic Dry Vada Pav Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FDS ગાર્લિક ડ્રાય ચટણી (વડા પાવ ચટણી) Sneha Patel -
દાળીયા ની ડ્રાય ચટણી (Daliya Dry Chutney Recipe In Gujarati)
પર્યુષણ ની પૂરજોશ તૈયારી માં આ ચટણી નું આગવું સ્થાન છે.આ ચટણી ખાખરા, થેપલા અને ભાખરી સાથે ખાવા માં બહુજ સરસ લાગે છે. આ ચટણી ધણા લોકો બહાર થી લાવતા હોય છે પણ ઘરે બહુજ સરળ રીતે બની શકે છે. દાળીયા ની ડ્રાય ચટણી ધણો લાંબો સમય સુધી સારી રહે છે અને ફીઝ માં રાખવાની બિલકુલ જરુર નથી. તો ચાલો બનાવીયે દાળીયા ની ડ્રાય ચટણી .#CR#PR Bina Samir Telivala -
ગાર્લિક ચટણી (Garlic Chutney recipe in Gujarati)
#GA4#Week 13#Chillyઆ ચટણી બનાવવામાં ખુબજ સરળ છે આ ચટણી ને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પાવભાજી , બિરયાની,પંજાબી કે પછી કોઈપણ જાતના ચાટ માં આ ચટણી નો ઉપયોગ કરી શકાય છે. અમા આખા કાશ્મીરી મરચાં ના લીધે તેનો રંગ પણ બઉજ સરસ આવે છે જેથી આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર પડતી નથી.... Dimple Solanki -
-
લસણ કોપરાની ચટણી (Lasan Kopra Chutney Recipe In Gujarati)
#RC3#Redઅહીં લાલ સૂકા મરચાં નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે,આ ચટણી વડાપાઉં, દાબેલી,ઢેબરા સાથે પણ સારી લાગે છે. Tejal Hitesh Gandhi -
તલ અને લસણની ડ્રાય ચટણી (Tal Garlic Ni Dry Chutney Recipe In Gujarati)
#GA4 #WEEK4તલ અને લસણની આ ડ્રાય ચટણી ખાનદાની છે મારા સાસુ પાસેથી મને શીખવા મળી છે મારા સાસુ ને તેમની બા દ્વારા શીખવા મળે લી અમારા કુટુંબમાં આ ચટણી અબાલ-વૃદ્ધ સૌ ને ખૂબ જ ભાવે છે સુકી હોવાથી એને ઘણો લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે પ્રવાસમાં લઇ જવામાં પણ ખૂબ કમ્ફર્ટ રહે છે... હેલ્દી યમ્મી અને કુરકુરી તલ અને લસણની ચટણી Meera Pandya -
ડ્રાય ચટણી(Dry Chutney Recipe in Gujarati)
#GA4#week12Peanutsજો આ ડ્રાય ભેળ ચટણી તમે બનાવીને રાખો છો તો તે ભેળ બનાવીએ ત્યારે તો કામ સરળ થઈ જાય છે.પણ એ ઉપરાંત વઘારેલા મમરા, પૌંઆ, પોપકોર્ન, ભરેલા શાક માં પણ ઉપયોગી થઈ પડે છે. Neeru Thakkar -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
સૂકા લસણની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને બેત્રણ મહિના સુધી સાચવી શકાય છે Kalpana Mavani -
ડા્ય પીનટ ચટણી (dry peanut chutney in Gujarati)
આ ચટણી સાઉથની ખુબ ફેમસ છે.ઈડલી સાથે ખુબ સરસ લાગે છે.તેનો ઉપયોગ વડા સાથે ખાવામા કે વડાંપાંઉ મા પણ થાય છે.#સાઉથ Mosmi Desai -
સૂકી લાલ ચટણી (Dry Red Chutney Recipe In Gujarati)
#RC3 Weekredમેં આજે સૂકી લાલ વડાપાવ ની ચટણી બનાવી છે,તેને ફ્રીઝ માં એક મહિનો સુધી સ્ટોર કરી શકાય છે,એકદમ ઝટપટ બની જાય છે,હાલ મોનસુન સીઝન ચાલુ છે તો આ ચટણી બહુ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો બનાવીએ ચટણી, Sunita Ved -
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24ગાર્લિક (પુંડું) ચટણી Kajal Mankad Gandhi -
વડાપાવ ની ડ્રાય ચટણી (vadapav ni dry chatni recipe in gujrati)
#GA4#week4આ ચટણી વિના વડાપાવ ખાવાની મજા ન આવે તો ચાલો તીખા નો તડકો શીખી લઈએ.આ ચટણી નો ઉપયોગ મિસલ પાવ બનાવમાં પણ કરી સકો છો.ફ્રીઝ માં 6 મહિના સુંધી સ્ટોર પન કરી શકાય છે. Rekha Rathod -
-
કોકોનટ ચટણી(Coconut Chutney recipe in Gujarati)
#GA4 #Week4 #chutneyમેં કોકોનટ અને લસણની ડ્રાય ચટણી બનાવી છે. આ ચટણી પંદર દિવસ સુધી સારી રહે છે. Nita Mavani -
વડા પાવ ચટણી (Dry garlic chutney recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ3રસોડા માં જો આપણે અમુક તૈયારી અગાવ થી કરી લઈ એ તો આપણું રસોઈ નું કામ અને જલ્દી અને આસાન પણ થઈ જાય છે.વડા પાવ નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય ને? મુંબઈ / મહારાષ્ટ્ર ના વડા પાવ એ પોતાની પ્રખ્યાતી રાજ્ય ની બહાર પણ એટલી ફેલાવી છે. વડા પાવ માં વપરાતી સૂકી લસણ ની ચટણી એ વડા પાવ માટે જરૂરી છે. આ જ ચટણી વડા પાવ સિવાય પણ વાપરી શકાય છે. Deepa Rupani -
લસણની સૂકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ચટણીનુ નામ પડતા જ મોમાંથી પાણી છૂટે છે. ભલે પછી તે ખાટી, મીઠી, તીખી હોય,સૂકી, હોય, કે લીલી. ચટણી થી થાળી ની શોભા વધે છે વાનગી મા સોડમ વધી જાય છે. આ ચટણી સૂકી હોવાથી લાબા સમય સુધી રાખી શકાય છે. #GA4#week4 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
#30minsસાઉથ ઇન્ડિયન રેસિપી નું quick version છે..મહેમાન આવ્યા હોય અને ઢોકળા કે કોઈ ઝટપટ ફરસાણ બનાવ્યા ની સાથે આવી ચટણી બનાવી ને પીરસી શકાય છે Sangita Vyas -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.#RC3 Vibha Mahendra Champaneri -
ગાર્લિક ટોમેટો ચટણી(Garlic Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week24#cookpadindia પાકેલા ટામેટાં, મરચાં અને લસણથી બનેલી રેસીપી. , તેને ચપાતી અને રોટલી સાથે પણ પીરસી શકાય છે. અન્ય પરંપરાગત ચટણીની વાનગીઓથી વિપરીત, આ ચટણીમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટામેટા નો શેકીને ઉપયોગ કરવામાં આવે છે....ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સાઇડ ડિશ તરીકે ઉપયોગ માં આવી શકે છે...લસણ ખાવામાં ખુબ ગુણકારી છે તે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે....તો આપને a ટેસ્ટી ચટણી ની રેસિપી જોઈએ.. Twinkal Kalpesh Kabrawala -
-
-
કોરી લસણ ની ચટણી (Dry Garlic Chutney Recipe in Gujarati)
કોઈ પણ ડિશ માં થોડી ચટણી નાખો અને ડિશ નો સ્વાદ ઉત્તમ બનાવી દેશે Meena Oza -
ડ્રાય ગ્રીન ચટણી (Dry Green Chutney Recipe In Gujarati)
#Mypost48મેં હેમાબેન કામદારની રેસીપી ફોલો કરી અને આ ચટણી બનાવેલી છે. જેમાં મેં થોડા ઘણા ફેરફાર મારી રીતે કરેલા છે. Hetal Chirag Buch -
ગાર્લિક ચટણી(Garlic Chantay recipe in Gujarati)
#GA4#Week4#gujaratઆ ચટણી કોઇપણ પકોડા કે ભજીયા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. Kala Ramoliya -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#સાઈડઆ ચટણી ભાખરી પરાઠા ઢેબરા હાંડવો ઢોકળા મુઠીયા બધા સાથે ખાઈ શકાય છે Nayna Nayak -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red colourચટણી એ ભોજન ના સ્વાદ ને વધારવાનું કામ કરે છે. વડી એમાં વપરાતા મસાલા અને તેલીબિયાં સ્વાસ્થ્ય માટે પણ સારા છે. અહીં મેં લસણ ની ચટણી બનાવી છે જે જલ્દી થી બની જાય છે. Jyoti Joshi -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red recipe.ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે. mrunali thaker vayeda -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14894010
ટિપ્પણીઓ (4)