તલની ચટણી(Tal ni Chutney Recipe in Gujarati)

Manisha Parmar
Manisha Parmar @cook_25976255

#GA4
#week4
#post2
આ ચટણી મારી ખૂબ જ ફેવરિટ છે નાની હતી ત્યારે મને કોઈ ન ભાવતું શાક હોય તો આ ચટણીમાં તેલ નાખીને રોટલી સાથે આ ચટણી ખાતી હતી અને કોઈ શાક નો ટેસ્ટ થોડો સારો ના હોય અને તમે શાક સાથે ચટણી ખાઓ તો પણ તારે તમારા જમવાનું સ્વાદ ખૂબ જ વધી જાય છે.વળી આ ઝાડની ખૂબ હેલ્ધી પણ છે કારણ કે તલમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે જે મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે.

તલની ચટણી(Tal ni Chutney Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week4
#post2
આ ચટણી મારી ખૂબ જ ફેવરિટ છે નાની હતી ત્યારે મને કોઈ ન ભાવતું શાક હોય તો આ ચટણીમાં તેલ નાખીને રોટલી સાથે આ ચટણી ખાતી હતી અને કોઈ શાક નો ટેસ્ટ થોડો સારો ના હોય અને તમે શાક સાથે ચટણી ખાઓ તો પણ તારે તમારા જમવાનું સ્વાદ ખૂબ જ વધી જાય છે.વળી આ ઝાડની ખૂબ હેલ્ધી પણ છે કારણ કે તલમાંથી આપણને ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ મળે છે જે મહિલાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. 50 ગ્રામસફેદ તલ
  2. આઠ-દસ કળી લસણ
  3. 2-3લાલ સૂકા મરચાં અથવા તો લાલ મરચા પાઉડર બે ચમચી
  4. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    પ્રથમ તમે સફેદ તમને થોડા શેકી લો ત્યારબાદ તેમાં લસણ અને સુકા મરચા ની જાતો લાલ મરચા પાઉડર નાખો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સરમાં ક્રશ કરી લો તૈયાર છે તમારી તલની ચટણી

  2. 2

    અને તમે અઠવાડિયા થી પંદર દિવસ માટે એર ટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Parmar
Manisha Parmar @cook_25976255
પર

Similar Recipes