ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)

Roshani patel @cook_24955002
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘવ નો લોટ મેંદા નો લોટ. નમક નાખી મુઠી પડતું તેલ નુ મોણ આપી પાણી થી લોટ બાંધી લેવો
- 2
ત્યારબાદ ગાંઠિયા ના ભુકા મા ટોપરાનું ખમણ. સીંગદાણા નો ભૂકો. તલ નાખી લાલ મરચું નમક. દાણાંજીરૂં લીંબુ. ખાંડ નાખી મસાલો ત્યાર કરવો
- 3
કચોરી નો લોટ બંધાયો તેની રોટી વની ને ત્યાર કરેલ મસાલો ભરી ને કચોરી નો સેપ આપવો ત્યાર બાદ તેલ મા ધીમા ગેસે તળી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય કચોરી
#RB8#cookpadindia#cookpadgujaratiડ્રાય કચોરી એક લાજવાબ સુકો નાસ્તો છે. કોઇપણ મીઠાઇ સાથે કે લીલી ચટણી સાથે મસ્ત લાગે છે તેમજ લાંબો સમય સુધી સારી રહે છે માટે કોઈ પણ સમયે ખાવાની મજા લઇ શકાય. Ranjan Kacha -
કચોરી (Kachori Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સગુજરાતીઓ તો નાસ્તા ખાવા અને બનાવવા માટે પ્રખ્યાત છે .અલગ અલગ હળવા અને હેવી નાસ્તા એ ગુજરાતી ઓ ની આગવી ઓળખ છે .હું આજે લાવી છું કચોરી ની રેસિપી . Keshma Raichura -
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ1#જુલાઈ#મોન્સૂન Vandna bosamiya -
રાજ કચોરી (Raj Kachori Recipe In Gujarati)
#સુપરશેફ3 રાજ કચોરી ખસ્તા કચોરી કરતાં થોડી મોટી હોય છે ખસ્તા કચોરી મેંદાની બને છે અને મોણ નાખવામાં આવે છે પણ રાજ કચોરી સોજી ની બને છે અને મોણ પણ નાખવામાં આવે છે એટલે એ હેલ્ધી પણ છે અને ખાવા માં ચટાકેદાર લાગે છે Pragna Shoumil Shah -
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#BW#cookpad_gujarati#cookpadindiaકચોરી એ ભારત નું એક પ્રચલિત તળેલું ફરસાણ છે, જેમાં મેંદા ની પૂરી માં વિવિધ પુરણ ભરી ને કચોરી બને છે. ભારત માં રાજ્ય અને પ્રાંત પ્રમાણે અનેક પ્રકાર ની કચોરી બને છે. લીલવા ની કચોરી એ ગુજરાત ની ,ખાસ કરી ને શિયાળા માં બનતી કચોરી છે. જે લીલવા એટલે કે તુવેર ના દાણા થી બને છે. શિયાળા માં જ્યારે તાજા, કુણા લીલવા મળતા હોય ત્યારે તેની કચોરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળા માં ઊંધિયું, જલેબી અને કચોરી નું જમણ અવારનવાર થાય છે. Deepa Rupani -
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
પીળી મગની દાળ ની કચોરી સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. અમે દર રવિવારે જલેબી ગાંઠિયા સાથે કચોરી અચૂક ખાઈએ જ..જાણે એકબીજાના પૂરક છે અને રિવાજ હોય એવું લાગે..આજે હું કચોરી ની રેસિપી મૂકું છું એ પ્રમાણે બનાવશો તો તમે કાયમ આ જ બનાવશો.. Sangita Vyas -
મીની ખસ્તા કચોરી (જૈન)(Mini khasta kachori recipe in Gujarati)
#MW3#Khastakachori#CookpadGujarati#cookpadindia ખસતા કચોરી જુદા જુદા સ્ટફિંગ ની બનાવી શકાય છે મેં અહીં શું કામ મસાલાનો અને ચણાના લોટનો ઉપયોગ કરીને મીની ખસતા કચોરી તૈયાર કરી છે, જે તમે એર ટાઈટ કન્ટેનરમાં ૨૦થી ૨૫ દિવસ સાચવી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમાં દહીં ચટણી સેવ દાડમ વગેરે ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. મેં એ નાની સાઇઝની એક જ બાઈટ માં કહી શકાય તેવી મીની કચોરી તૈયાર કરી છે જેથી ખાવામાં પણ સારી રહે. Shweta Shah -
ડ્રાય ખસતા કચોરી
#મૈંદા મૈંદા માંથી ઘણી બધી વાનગી બને છે . એમાંની હું ડ્રાય ખસ્ત કચોરી બનાવી છે. તેને ચાટ તરીકે પણ ખાવામાં આવે છે. સૌ કોઈ ને ભાવે છે. Krishna Kholiya -
મગ દાળ કચોરી (Moongdal Kachori recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#magdal_kachori#khastakachori#rajsthani#CookpadIndia#COOKPADGUJRATI રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કચોરી.... ત્યાં કોઈ પણ નાના મોટા શહેર માં જાવ તો ત્યાં કચોરી ની દુકાન અથવા રેકડી અવશ્ય જોવા મળે છે. કચોરી પણ વિવિધ પ્રકારની તૈયાર કરવામાં આવે છે. એમાં ની એક છે મગ ની દાળ ની કચોરી... જેમાં સ્ટફિંગ એકદમ મસાલેદાર હોય છે અને ઉપર થી મીઠી ચટણી, દહીં, લીલી ચટણી અને. ઝીણી સેવ ઉમેરી ને સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
મિની ડ્રાય સમોસા (Mini Dry Samosa recipe in Gujarati)
.....હલ્દીરામ ના સમોસા જેવા જ સમોસા.....આ સમોસા ૧૫ થી ૨૦ દિવસ સારા રેહશે કેમકે તેમા સૂકો એટલે કોરો મસાલો ભરવા મા આવેલ છે .....સવાર મા નાસ્તા મા ચા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે .......સવાર મા સમોસા જેવો નાસ્તો ખાવા નું તો મન થાય પન બનતા ઘણો સમય લાગે પન જો આ મિની ડ્રાય સમોસા બનાવી ને રાખો તો ગમે ત્યારે ખાય શકો છો...ગમ ત્યાં ફરવા જાવ તો સૂકા નાસ્તા ની જેમ લય જય શકો છો...#કૂકબુક*#પોસ્ટ3#દિવાલીસ્પેશીયલ Rasmita Finaviya -
-
લીલા વટાણા ની કચોરી(Lila Vatana Kachori Recipe In Gujarati)
#MA#cookpad_gu#cokmpadindiaમાં જેના વિશે ના તો આપણે કાંઈ વાત કરી શકીએ કે ના કોઈ વ્યાખ્યાન આપી શકાય....એના વિશે જેટલું કહી શકાય એ પણ ઓછું છે. તો આજ હું મારી માં ની પાસેથી શીખેલ અને માં ને ભાવતી વાનગી બનાવી રહી હું.....આજ ની આ વાનગી મારી માં ને હું સમર્પિત કરું છું." માઁ તે માઁ , બીજા વનવગડાના વા" Shivani Bhatt -
-
રજવાડી કચોરી (Rajawadi kachori recipe in gujarati)
#નોર્થ#રાજેસ્થાન#cookpadindia#cookpadgujરાજેસ્થાન ના રાજપૂતાના ફેમસ રજવાડી કચોરી ......તમે ત્યાં ની પરંપરા ની એક આગવી ઓળખ પણ કહી શકાય તેવી....્ Rashmi Adhvaryu -
ડ્રાય નાસ્તા (Dry Nasta Recipe In Gujarati)
આ બધા નાસ્તા ગુજરાતી તહેવારો મા અને રેગ્યુલર પણ બધા ના ફેવરીટ છે આ મારા મમ્મી ની રેસીપી છે . ગુજરાતી ના ચટરપટર માટે ગાંઠીયા , ચકરી , મેથી ના શકકરપારા ની રેસિપિ#FFC1#food Festival#week1 Bindi Shah -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
લીલવાની કચોરી (Lilava Kachori recipe in Gujarati Recipe in Gujarati) (Jain)
#MS#makarsankrati#Uttarayan#kachori#Deepfried#CookpadIndia#COOKPADGUJRATI દરેક પ્રદેશની ખોરાક દ્વારા ઓળખ હોય છે. જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારની કચોરી બનાવવામાં આવતી હોય છે. ગુજરાતમાં લીલવાની કચોરી ખુબ જ પ્રખ્યાત છે અને ખાસ કરીને તે મકરસંક્રાંતિના તહેવાર માં ઊંધિયું ને જલેબી સાથે સર્વ કરવામાં આવે છે. તેના વગર ઉત્તરાયણની ઉજવણી અધૂરી ગણાય છે. આ સમય દરમિયાન લીલી તુવેર નો પાક ખૂબ જ સારા પ્રમાણમાં થયેલો હોય છે આથી શિયાળામાં મળતી તાજી તુવેર ના દાણા માંથી તૈયાર કરવામાં આવતી કચોરી દુનિયાભરના દેશમાં પ્રસિદ્ધિ પામી છે. આ કચોરી ભરપૂર તલ, ટોપરુ, કોથમીર ની સાથે સાથે તીખાશ, ખટાશ, મીઠાશ જેવા ચડિયાતા મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે. તેને લીલી તીખી ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
-
ઈન્દોરી આલૂ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈઈન્દોરની આલુ કચોરી અને મૂંગ દાલ કચોરી બહુ પ્રખ્યાત છે. અહી હલવાઈને ત્યાં સવાર નાં બ્રેક ફાસ્ટ માટે મોટી સા઼ઈઝની કચોરી મળે.લોકો વિવિધ ચટણી, ડુંગળી અને લીલા મરચાં સાથે આ કચોરી નો આનંદ લે. સાથે ચા / કોફી તો ખરા જ. Dr. Pushpa Dixit -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
રાજસ્થાની સ્પેશિયલ મુંગ દાલ કચોરી (Rajasthani Special Moong Dal Kachori Recipe In Gujarati)
રાજસ્થાન એ હેરિટેજ વારસા ની સાથે સાથે ખાવા માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે .અને એમાં પણ ત્યાંની કચોરી ની તો કોઈ રિપ્લેસમેન્ટ થાય j નહિ. Deepika Jagetiya -
કચોરી(kachori Recipe in Gujarati)
#GA4#Week9#post2#maindaજામનગર ની ફેમસ કચોરી દીવાળી ના નાસ્તા માટે બનાવી છે, નમકીન મગની દાળમાંથી બનાવી છે Bhavna Odedra -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
કચોરી(kachori recipe in Gujarati)
#સુપરશેફ3#મૉન્સૂન સ્પેશ્યલ કોન્ટેસ્ટમેઘરાજા ની સવારી આવી હોય અને તેમાંય ગરમા ગરમ કચોરી બનાવી ને ખાવાની મજા આવે એટલે મેં આજે કચોરી બનાવી. Bhavnaben Adhiya -
કચોરી (Kachori Recipe In Gujarati)
#kachori #MRCમોનસુનની ઋતુમાં ચટપટુ અને તળેલું ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં કચોરી બનાવેલી છે Madhvi Kotecha -
ફાફડા ગાંઠિયા (fafda gathiya recipe in gujeati)
#સુપરસેફ2#ચણા નો લોટ#સુપરસેફ3#મોન્સૂનગાંઠિયા એ ગુજરાત નું ગૌરવ ગણાય છે ગુજરાતીઓ ને ગાંઠિયા વિના ના ચાલે ઘરે બંનાવવા ખુબ જ અઘરા લગતા પણ લોક ડાઉન માં બહાર જેવા જ ગાંઠિયા ઘરે જ બનાવતા થઈ ગયા મરચા સાથે આ ખુબ જ સરસ લાગે છે. એમાંયે વરસાદ ની રૂતુ માં તો ગાંઠિયા અચૂક ખાય જ. Varsha Karia I M Crazy About Cooking -
મગ ની દાળ ની કચોરી(moong dal recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડસવાર ના નાસ્તા મા જો ફરસાણ મળી જાય તો મજા પડી જાય અને એમાં પણ મગ ની દાળ ની કચોરી..સુપર યમ્મ🤤😋...મે બનાવી છે સ્વાદિષ્ટ મગ ની દાળ ની કચોરી જે ખસતા પણ છે અને નરમ પણ. Vishwa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13256694
ટિપ્પણીઓ (4)