ચૂરમા ના લાડુ ::: (churna na ladoo ni recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધતા વખતનો ફોટો લેવા નો રહી ગયો છે, લોટ મા મોણ નાખી કઠણ લોટ બાંધી, મસળીને લુઆ કરી મુઠીયા તૈયાર કરી ગરમ તેલમાં ધીમા તાપે ગુલાબી તળી લેવા.
- 2
મુઠીયા ને તળી ઠંડા થાય એટલે મિકસી મા બારીક પીસી ચૂરમુ તૈયાર કરવુ.ચુરમા મા બે ચમચી ઇલાયચી પાઉડર ઉમેરવો,પછી ગોળ નો પાયો કરી ચુરમામાં ઉમેરી મિકસ કરી લેવુ.
- 3
હવે ૧૦૦ ગ્રામ ઘીને ફીણી ચુરમાને મિકસ કરી હલાવી લાડુ વાળી લેવા, એક ડીશમા ખસખસ લઈ લાડુ ને ખસખસ મા રગદોળી એક થાળીમાં મૂકીને દેવા.
- 4
ચુરમાના લાડુ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
-
લાડુ (Ladoo Recipe In Gujarati)
#SGCગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે Pinal Patel -
-
-
-
-
-
-
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા મોરિયા 🌻🌺🌺🌻#PRપર્યુષણ રેસીપી ચેલેન્જ Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13468245
ટિપ્પણીઓ (2)