ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

#શ્રાવણ

ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકા ઘઉં નો જાડો લોટ
  2. 2પવરા તેલ મોણ માટે
  3. તેલ તળવા માટે
  4. 1 વાટકીગોળ
  5. કાજુ જરૂર મુજબ
  6. ઇલાયચી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કથરોટ માં લોટ ચાળી,તેમાં તેલ નુ મોણ નાખી કડક લોટ બાંધી મુઠીયા વળવા.

  2. 2

    તેને ધીમા તાપે તળી લેવા

  3. 3

    એના ટુકડા કરી મિક્સર માં ઝીણું પીસી લેવું.

  4. 4

    બીજી એક તપેલી માં ઘી અને ગોળ ગરમ કરવું, ગોળ પીગળે અને બબલ થાય એટલે પિંડ્યા ના લોટ માં મિક્સ કરવું.

  5. 5

    એમાં ઇલાયચી બદામ જાયફળ નાખી થોડી વાર ઠારવા મૂકવું.

  6. 6

    સરસ હલકા હાથે લાડુ વડી લેવા.

  7. 7

    ઉપરથી કાજુ લગાવવું.મસ્ત લચપચતા લાડુ. ખાવ અને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes