ચૂરમા નાં લાડુ

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૬-૮ લોકો
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  2. ૫૦૦ ગ્રામ ઘી
  3. ૪૦૦ ગ્રામ દળેલી ખાંડ
  4. ૪ ચમચીચણાનો લોટ
  5. ગરમ હુફાળું પાણી જરૂર મુજબ
  6. ર ચમચી દૂધ
  7. ૪ ચમચીકાજુ-બદામનાં ટુકડા
  8. ૧ ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનાં લોટમાં ૧ ચમચી ઘી અને દૂધ ઉમેરી ધાબો દહીં દો.ત્યારબાદ તેને ચારણી વડે ચાળી ર ચમચી ઘી માં શેકી લો અને સાઇડમાં રાખી દો.

  2. 2

    હવે ઘઉંનો લોટ લઈ તેમાં મોણ ઉમેરી હુંફાળા પાણીથી કઠણ લોટ બાંધી દો. તેનાં મૂઠીયા વાળી ગરમ ઘી માં ગોલ્ડન બ્રાઉન એકદમ ધીમાં ગેસ પર તળી લો.

  3. 3

    તેનો ભૂક્કો કરી મિક્ષરમાં કૃશ કરી લો. હવે તેમાં દળેલી ખાંડ, કાજુબદામનાં ટુકડા અને શેકેલો ચણાનો લોટ ઉમેરી દો.

  4. 4

    ઘી ને હુંફાળુ ગરમ કરી લોટમાં ઉમેરી સરસ મિક્સ કરી લાડું બનાવી લો. તેનાં પર ખસખસ લગાવી દો.તૈયાર છે લાડું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes