ચૂર્માં ના લાડવા(ladava recipe in gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#GC
# પોસ્ટ૨૭
ગણપતિ બાપ્પા ના ફેવરીટ એવા ચૂર્મા ના લાડવા આપડે આજે બનાવ્યે છીએ.

ચૂર્માં ના લાડવા(ladava recipe in gujarati)

#GC
# પોસ્ટ૨૭
ગણપતિ બાપ્પા ના ફેવરીટ એવા ચૂર્મા ના લાડવા આપડે આજે બનાવ્યે છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપભાખરી નો જાડો લોટ
  2. ચમચિં તેલ
  3. ગરમ પાણી જરૂર મુજબ
  4. તેલ તળવા માટે
  5. ૧ ચમચીખસ ખસ
  6. ૨ ચમચીકાજુ બદામ ની કતરણ
  7. ૪ મોટા ચમચાઘી
  8. ૪ મોટા ચમચાદળેલી ખાંડ
  9. ગાર્નિશ માટે
  10. આખા કાજુ
  11. આખી બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ લોટ ને ચાળી ને લ્યો.પછી તેમાં તેલ નું મોન નાખી મિક્સ કરવું.પછી જરૂર મુજબ ગરમ પાણી થી કઠણ લોટ બાંધવો.અને મુઠીયા બનાવી ગરમ તેલ માં તળી લેવા.

  2. 2

    થોડા ઠરે એટલે એને મિક્સર માં અડકચર ભૂકો કરી લેવા. પછી બીજી સામગ્રી ભેગી કરી લેવી.જેમકે ખસ ખસ,કાજુ બદામ ની કતરણ,આખા કાજુ બદામ,ઘી,દળેલી ખાંડ.

  3. 3

    પછી એ ભૂકા માં દળેલી ખાંડ,કાજુ બદામ ની કતરણ નાખી મિક્સ કરવું.પછી એક તપેલી માં ઘી ગરમ મૂકવું.ઘી ને થોડું વધારે ગરમ કરવું.પછી તેને ભૂકા ઉપર રેડી દેવું.

  4. 4

    પછી તેને લાડવા વળી ઉપર થી ખસ ખસ લગાડી કાજુ બદામ થી ગાર્નિશ કરો.તો રેડી છે લાડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

ટિપ્પણીઓ

Similar Recipes