ઉત્તપમ(uttpam recipe Gujarati)

#સાઉથ
#પોસ્ટ ૩
#વીક ૩
ઉત્તાપમ (ઉર્ફે ઉત્પ્પા અથવા otથપમ) એ સામાન્ય ભાત અને ઉરદ સાથે તૈયાર કરાયેલી દક્ષિણ ભારતીય વાનગીઓની બીજી હેલથી નાસ્તાની રેસીપી છે ... ઉતપ્પામ પરંપરાગત રીતે ટોપિંગ્સ, જેમ કે ટામેટાં, ડુંગળી, મરચાં, કેપ્સિકમ અને ધાણા સાથે બનાવવામાં આવે છે; અન્ય સામાન્ય પસંદગીઓ નાળિયેર, ગાજર અને બીટ છે. તે ઘણીવાર સંભાર અથવા ચટણી સાથે ખાવામાં આવે છે. તે દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે.
ઉત્તપમ(uttpam recipe Gujarati)
#સાઉથ
#પોસ્ટ ૩
#વીક ૩
ઉત્તાપમ (ઉર્ફે ઉત્પ્પા અથવા otથપમ) એ સામાન્ય ભાત અને ઉરદ સાથે તૈયાર કરાયેલી દક્ષિણ ભારતીય વાનગીઓની બીજી હેલથી નાસ્તાની રેસીપી છે ... ઉતપ્પામ પરંપરાગત રીતે ટોપિંગ્સ, જેમ કે ટામેટાં, ડુંગળી, મરચાં, કેપ્સિકમ અને ધાણા સાથે બનાવવામાં આવે છે; અન્ય સામાન્ય પસંદગીઓ નાળિયેર, ગાજર અને બીટ છે. તે ઘણીવાર સંભાર અથવા ચટણી સાથે ખાવામાં આવે છે. તે દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગીઓમાંની એક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ને 5 કલાક પલાળીને દરિ લીધું...ત્યારે જ પલાળેલા પૌવા એડ કર્યા. હવે વાટેલા ખીરાને મિક્સ કરી તેમાં સોડા અને ગરમ પાણી નાખી. બરાબર મિક્સ કરી આથો લાવવા મૂકી દીધું...
- 2
હવે ખીરાને એક તપેલીમાં લયને બધા સમારેલા શાક કાંદો, ટામેટું, કેપ્સીકમ એડ કર્યું...હવે મીઠું અને લીલાં મરચાંની પેસ્ટ એડ કરી મિક્સ કર્યું...હવે ફ્રાય પેન માં તેલ મૂકી તેના પર ચમચા થી ખીરું મૂક્યું.
- 3
તેના પર ફરી પાછું. થોડું છીણેલું ગાજર મૂકો ધાણાજીરૂ અને લાલ મરચું થોડું સ્પ્રીનકલ કરો... આ બધું તેના પર મુક્સુ એટલે જાતે j ખીરું પથરાય જસે. હવે તેના પર કોઈ લીડ મુકી ઢાંકીને થવા દો. હવે એના પર તેલ મૂકી પલટાવી દો ફરી પાછું થવા દેવું. તો. ઉત્તપમ..ગરમ ગરમ સર્વ કરો ચટણી સાથે વધુ સારું લાગે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ ઉત્તપમ(Vegetable Uttpam Recipe In Gujarati)
આ ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે બધા ને ભાવે છે. #GA4 #week1 Dhara Jani -
-
અક્કી રોટી (Akki roti recipe in Gujarati)
અક્કી રોટી કર્ણાટક રાજ્યની નાસ્તાની વાનગી છે. અક્કી રોટી નો મતલબ ચોખા ની રોટલી એવું થાય છે. ચોખાના લોટમાં શાક અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. મેં આજે એ નાસ્તામાં બનાવી અને એને લસણ ના અથાણા અને લીલા ધાણા ની ખલ માં પીસેલી ચટણી સાથે પીરસી. ખૂબ જ મજા પડી ગઈ.#સુપરશેફ2#પોસ્ટ3 spicequeen -
ઉત્તપમ(Uttpam Recipe In Guajarati)
#GA4#Week1એકદમ બહાર જવા ઉત્તપમ મેં ઘરે બનાવ્યા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે ઘરે સસ્તા અને સહેલાઇથી બની જાય છે. Komal Batavia -
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#ST દક્ષિણ જેટલું ભૌગોલિક મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ વાનગીઓ માં ધરાવે છે .અમારા ઘર માં સાઉથ ઈન્ડિયન વાનગીઓ ખૂબ બને છે..બાળકો થી લઇ મોટા સુધી માં સૌથી વધુ પ્રિય આ વાનગીઓ છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય વાનગી ગણાય છે.સાથે પીરસાતો સંભાર અને ચટણી એની વિશિષ્ટતા છે... Nidhi Vyas -
ટોમેટો ઓમલેટ (Veg. Tomato Omelette Recipe In Gujarati)
#ડીનરટોમેટો આમલેટ ને સંભાર અને કૉકોનત ચટણી સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
-
ટોમેટો ઓનિયન મીની ઉત્તપમ
#Par #ટોમેટો_ઓનિયન_ઉત્તપમ #હેલ્ધી_સ્નેક્સ #Indian_Party_snacks #Tomato_Onion_Uttapam#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ હેવી સ્નેક્સ , સ્વાદ માં સરસ અને હેલ્ધી છે. નાના હોય કે મોટા , એક પરફેક્ટ પાર્ટી સ્નેક્સ છે. Manisha Sampat -
-
મેગી નૂડલ્સ સૂપ
#FDS#RB18#week18#cookpadgujarati મૂળભૂત રીતે સૂપની વિવિધતા જે સામાન્ય રીતે ચોખાના નૂડલ્સ અને અન્ય એશિયન રેસિપી ના ઘટકો સાથે તૈયાર કરવામાં આવે છે. જો કે આ રેસીપી લોકપ્રિય દક્ષિણપૂર્વ એશિયન ભોજન નૂડલ્સ સૂપ છે. આ રેસીપીમાં મેગી મસાલા નૂડલ્સનું મિશ્રણ છે. સૂપ સામાન્ય રીતે ઘણી લોકપ્રિય વાનગીઓમાં એપેટાઇઝર તરીકે પીરસવામાં આવે છે, જો કે નૂડલ્સ સૂપ મુખ્ય કોર્સના ભાગ રૂપે પીરસવામાં આવે છે. કદાચ તે નૂડલ્સ અને લિક્વિડ સૂપના મિશ્રણને કારણે જ તેને સંપૂર્ણ ખોરાક બનાવે છે. પરંતુ, આ રેસીપી ઇન્સ્ટન્ટ મેગી નૂડલ્સ સાથે તૈયાર નૂડલ્સ સૂપનું વિસ્તૃત સંસ્કરણ છે. Daxa Parmar -
વાલ ની દાળ / સીપ દાળ (Vaal ni dal recipe in Gujarati)
આ પ્રકારની વાલની દાળ કડવા વાલ માંથી બનાવવામાં આવે છે. આ એક દક્ષિણ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડિશ છે જે કોઈ પણ સારા પ્રસંગે અથવા તો લગ્ન પ્રસંગે પણ બનાવવામાં આવે છે. આ વાલની દાળ પર સિંગતેલ રેડીને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#સુપરશેફ4#પોસ્ટ2 spicequeen -
-
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#ST સાઉથ ઈન્ડિયન વાનગી મા ઉત્તપમ ખુબ ટેસ્ટી , ઈજી રેસીપી છે. ચોખા અને અડદ દાળ ના બેટર ના પેન કેક બનાવી ને વેજીટેબલ સથે બનાવી ને સંભાર અથવા નારિયલ ની ચટણી સાથે સર્વ થાય છે . Saroj Shah -
-
ઉત્તપમ (Uttapam Recipe in Gujarati)
#સ્નેકસસાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવામાં એકદમ સરળ અને બધાને જ પસંદ હોય છે. આ વાનગી એકલી ચટણી સાથે પણ ખાય શકાય અને સંભારની જરૂર નથી હોતી એટલે મને બનાવવી ગમે છે અને #સ્નેકસ માટે તો એકદમ ઉત્તમ છે. સવારે નાસ્તામાં કે સાંજે ગમે ત્યારે બનાવી શકાય છે. Urmi Desai -
-
રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
રવા ઈડલી એ વધુ એક હેલ્થી અને યમ્મી એવી બ્રેકફાસ્ટ રેસીપી છે. જે મુખ્યત્વે રવા માંથી અને અન્ય સામગ્રીઓના મિશ્રણમાંથી બનાવવામા આવે છે. આ ઈડલી અન્ય ઈડલીની સરખામણીએ ખુબજ હેલ્થી માનવામાં આવે છે. ઉપરાંત આ ઈડલી તેટલીજ સ્વાદિષ્ટ પણ લાગે છે. જેથી બાળકોને તો ચોક્કસપણે પસંદ આવે છે #EBWeek1 Nidhi Sanghvi -
વેજ ઉત્તપમ
# સાઉથ# પોસ્ટ 2મિત્રો સાઉથ ની દરેક વાનગી બધાં ને પ્રિય હોય છે પછી તે ગુજરાતી હોય કે પઁજાબી સાઉથ ઇન્ડિયન ડીશ માં ખૂબ જ અલગ અલગ જાત ની વાનગી હોય છે હુ આજે તમારી સમક્ષ ઉત્તપમ લઇ ને આવી છું જે એવી ડીશ છે જે નાના મોટા સૌ કોઈ ને ભાવે અને બનાવી પણ શકે તો ચાલો માણીએ .....😋😋 Hemali Rindani -
-
નાળિયેરની ચટણી (Coconut Chutney Recipe in Gujarati)
#ST#cookpadgujarati#south_indian_style_chutney આ નાળિયેરની ચટણી એ દક્ષિણ ભારત મા બધિ જ વાનગી મા વાપરવામા આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગી મા નાળિયેર ની ચટણી કે ફકત નાળિયેર નો ઉપયોગ થતો જ હોય છે. Daxa Parmar -
વેજિટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiખીચડી એ ગુજરાતી ફેમિલી ની ડીફૌલ્ટ વાનગી છે. જે લગભગ બધાના ઘર માં બનતી હશે. ખુબજ ઝડપ થી બની જાય છે અને આમાં બાજુ બધી વરાઇટી હોય છે. એમાં ની એક વારાઇટી છે "વેજીટેબલ ખીચડી"આ ડીશ મા તમે તમારા મન ગમતા કોઈ પણ વેજીટેબલ નાખી શખો છો. આ ડીશ પચવા માં પણ બહુ સહેલી છે.ડિનર માટે આ સૌથી સરળ અને પ્રિય ડીશ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર દક્ષિણ ભારતની વાનગીઓ સાથે પીરસવામાં આવે છે.સાંભર બનાવવા તુવેરની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે.ઈડલી,ઢોસા,ઉત્તપા અને મેદુવડાં સાથે પીરસવામાં આવે છે. Komal Khatwani -
અપ્પમ (Appam Recipe In Gujarati)
આ વાનગી મારી દીકરી ને ખુબ જ ભાવે છે એટલે અમર ઘરે આ વારે વારે બને છે અને એમાં મેહનત પણ ઓછી હોઈ છે અને લાગે પણ સરસ છે Ami Desai -
💕🇮🇳તિરંગા ઉત્તપમ, સ્વતંત્રતા દીવસ અને રક્ષાબંધન સ્પેશ્યલ🇮🇳💕
#india ઉત્તપમ દક્ષિણ ભારતની એક વાનગી છે.. દક્ષિણ ભારતમાં ચોખા નો વપરાશ વધુ હોય છે. આજે રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસ બંને સાથે છે..આવો સોનેરી અવસર આ વખતે આવ્યો છે...આજના સ્પેશ્યલ દિવસે મૈં ઉત્તપમ ને તિરંગા લૂક આપવાની કોશીશ કરી છે. તમને ગમે તો જરૂર ટ્રાય કરજો..😄👍👌🇮🇳💕 Pratiksha's kitchen. -
રવા ઉત્તપમ ચીઝ પિઝા (rava uttpam cheese pizza Recipe In Gujarati)
#GA4 #weak1 #post 1 રવા ઉત્તપમ મે મારી સ્ટાઇલથી બીજી રીતે રીતે બનાવ્યા છે પીઝા નું નામ પડતાં જ છોકરાઓ ને ગમે છે. Payal Desai -
અડદ દાળના અપ્પે (Urad Dal Appe / Paddu Recipe In Gujarati)
#par#Party_Snacks#Cookpadgujarati પદ્દુ (કન્નડ), અપ્પે (કોંકણી), પોંગનાલુ (તેલુગુ), પાનિયારમ (તમિલ), ઉન્નીયાપ્પમ (મલયાલમ), દક્ષિણ ભારતમાં એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આને બનાવવા માટે આપણે ખાસ પદુ તવા (Appe Kayli) ની જરૂર પડશે, જે નીચે પ્રમાણે દેખાય છે. સામાન્ય રીતે, વેદનું મૂળ ઘટક અડદની દાળ છે, જે આ સ્વાદિષ્ટ રેસીપીમાં અ પ્પે નું સ્વરૂપ લે છે. પલાળેલા અડદની દાળના બેટરને મસાલાના પાઉડર અને છીણેલા શાકભાજી સાથે અપ્પે મોલ્ડમાં ક્રિસ્પી અને સોનેરી રંગ સુધી રાંધવામાં આવે છે. આ દક્ષિણ ભારતીય રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ અને યમ્મી બને છે. સ્કૂલ માટે લંચ બોક્સનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે. Daxa Parmar -
મૈસુર ઢોસા (Maysore Dosa recipe in Gujarati)
#સુપરશેફ2#goldenapron3#week21લગભગ બધા જ બાળકોને ઢોસા ખૂબ જ પ્રિય હોય છે. મૈસુરી ઢોસા થોડા જુદા પ્રકારના હોય છે તેમનું અંદરનુનો માવો જુદો હોય છે એમાં પણ બાળકોને બીટ ગાજર ભાવતું નથી પણ મેસૂર ઢોસા ની અંદર ગાજર અને બીટનું કોમ્બીનેસન એટલું સરસ છે કે આપણા પણ તેબનાવવામાં અને ખવડાવવામાં ખૂબ જ મજા આવે છે. Davda Bhavana -
કુરમા કરી (Kurma curry recipe in gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 18દક્ષિણ ભારતની આ પારંપરિક વાનગી છે. આમ તો સાઉથ ઇન્ડિયન વાનગીઓ નું નામ પડે એટલે મેંદુ વડા, ઇડલી સંભાર અને મસાલા ઢોંસા જ યાદ આવે, પરંતુ મિક્સ વેજીટેબલ તથા નારીયેળ ની ગ્રેવીમાં બનાવેલી આ કુરમા કરી એ ખૂબ જ પૌષ્ટિક કરી છે. તેને કડૅ રાઈસ અથવા અપ્પમ ની સાથે પણ સર્વ કરાય છે. Payal Mehta -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
કચ્છ ના કચછી લોકો આ ખારી ભાત બહું જ બનાવતા હોય છે. તો આજે મેં પણ ખારી ભાત બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. જયારે ટાઈમ ઓછો હોય અને હેલ્ધી ડીશ બનાવવી હોય તો આ ખારી ભાત best option છે. જે ફટાફટ બની જાય છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (8)