રોટલી ના લાડવા(rotli na ladva recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં રોટલી ને ગેસ ઉપર ફરીથી ગરમ કરી લો.
- 2
ત્યારબાદ રોટલી ને મિક્સર માં ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડ પાઉડર નાખી ફરીથી ક્રશ કરો.
- 3
ત્યારબાદ તેમાં એલચીનો ભૂકો, કાજુ બદામ, કીસમીસ અને ઘી ઉમેરી સરસ રીતે મિક્સ કરો.
- 4
અને તેનાં લાડવા બનાવી લો અને તેના પર ખસ ખસ લગાવી દો.
- 5
તો તૈયાર છે આપણા લાડવા. અને લાડવા ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી નુ રાયતુ(kakdi raita recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
ડ્રાય મસાલા રોટી(drymasala roti recipe in Gujarati)
#ડ્રાયમસાલારોટી #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
આલ્મન્ડસ્ ક્રંચ(almonds crunch recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #કેરેમલક્રંચ Shilpa's kitchen Recipes -
-
ઇન્સ્ટન્ટ કેસર પેંડા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #iઇન્સ્ટન્ટકેસરપેંડા Shilpa's kitchen Recipes -
-
-
-
મીઠાઈ મેટ (methai mate recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
ચૂર્માં ના લાડવા(ladava recipe in gujarati)
#GC# પોસ્ટ૨૭ગણપતિ બાપ્પા ના ફેવરીટ એવા ચૂર્મા ના લાડવા આપડે આજે બનાવ્યે છીએ. Hemali Devang -
ગોળ ના ચૂરમના લાડવા (Churmana Ladva Recipe In Gujarati)
અત્યારે ગણપતી મહોત્સવ ચાલે છે ને ગણપતિ દાદા ને માટે લાડવા બનાયા છે ચુરમાં ના લાડવા મારી mummy પાસે થી શીખી છું આ નવું નથી પણ મારા ઘરે બધા ક્રિસ્પી લાડવા ભાવે છે જો તમારે આવા બનાવા હોય તો try કરજો મારી રેસિપી Chaitali Vishal Jani -
વેનીલા કોકોનટ બોલ્સ(vanila coconut balls recipe in Gujarati
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #કોકોનટબોલ્સ Shilpa's kitchen Recipes -
મેગી ભેળ(maggi bhel recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #મેગીભેળ Shilpa's kitchen Recipes -
વઘારેલી ખીચડી(khichdi recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #વઘારેલીખીચડી Shilpa's kitchen Recipes -
હોમમેડ આઈસીંગ(home made icecing recipe in Gujarati)
#હોમમેડઆઈસીંગસુગર #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
-
સકકરપારા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #સકકરપારા Shilpa's kitchen Recipes -
-
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ ગનાશ(chocalate gnash recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ઇન્સ્ટન્ટચોકલેટગનાશ Shilpa's kitchen Recipes -
પૌઆ બટેટા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પૌઆબટેટા Shilpa's kitchen Recipes -
પાણી પૂરી નું ટેસ્ટી તીખું પાણી(pani puri tikhu pani recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #પાણીપુરીનુંતીખુંપાણી Shilpa's kitchen Recipes -
-
લાડવા ગણપતિ માટે (Ladva Recipe In Gujarati)
હિન્દુ ધર્મની માન્યતા મુજબ લાડવા શુભ પ્રસંગે બનાવવામાં આવે છે. આ લાડું ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. જ્યારે અપડે ગણેશ ચતુર્થી માટે બનાવીશું તો આજે હુ તમારા માટે લાડવાની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ઘરે જ લાડવા. Vidhi V Popat -
ક્રિસ્પી ગવાર
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ Shilpa's kitchen Recipes -
કેળા ની આઇસક્રીમ(kela icecream recipe in Gujarati)
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #કેળાનીઆઇસક્રીમ Shilpa's kitchen Recipes -
અળસી નો ટેસ્ટ ફૂલ મુખવાસ(mukhvas recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #અળસીનોમુખવાસ Shilpa's kitchen Recipes -
રોટલી ના લાડુ (Rotli Ladoo Recipe In Gujarati)
#supersઆપણા માટે ઘણી રસોઈબનાવીએ છીએ અને એમાં બાળકોમાટે વિચારવાનું ભૂલી જઇએછીએ, તો આજે હું મલ્ટી ગ્રેઈનલોટમાંથી બનાવેલી રોટલી માં થીબાળકો માટે લાડુ બનાવું છું.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245312
ટિપ્પણીઓ