દૂધી નો હલવો
દૂધી હેલ્થ માટે ખુબજ ઉપયોગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ની છાલ ઉતારી છીણી લો સામગ્રી રેડી કેરો 2સ્પૂન ઘી મૂકી દૂધી ને સાંતળી લો
- 2
દૂધી સાતડીયા પછી તેમા મલાઈ વાળું દૂધ તેમા રેડી દો અને દૂધી ને ચડવાનો ટાઈમ આપો
- 3
5k7મિનિટ માં ઢાંકણું ખોલી કાઢો બધી મલાઈ ઓગળી એકરસ થસે મલાઈ સાથે દૂધ લેવાથી માવો ઉપયોગ માં લીધો હોય તેવો ટેસ્ટ આવશે
- 4
દૂધ ધીમેધીમે બળવા માંડે એટલે પછી ઘી છૂટું પડવામાડે એટલે ડ્રાયફ્રુટ નો ભુકો કિસમિસ નાખી દેવા અને ચપટી ગ્રીન ફૂડ કલર નાખવો.
- 5
થઈ ગયા પછી ગેસ બંધ કરી ઇલાયચી પાઉડર નાખી ગાર્નિશ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દૂધી નો હલવો
#માઇઇબુકદૂધી ની આ એક જ વાનગી છે હલવો જે મને ખૂબ ભાવે છે. એટલે દૂધી ની બીજી કોઈ વાનગી ના ભાવતી હોય તો આ હલવો જરૂર થી કોશિશ કરજો. અને આ હલવો ૧ અઠવાડિયા સુધી પણ ફ્રિઝ માં સ્ટોર કરી શકાશે. Chandni Modi -
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
-
દૂધી હલવો(dudhi no halvo recipe in gujarati)
દૂધી હેલ્થ ની રીતે બહુજ સારી .. બધી સીઝન માં ઉપયોગી... ગણપતિ સ્પેશલ પ્રસાદ માટે સહેલાઇ થી બનાવી શકીયે... સ્વાદ માં પણ બહુજ સરસ.. ઉપવાસ માં પણ ચાલે.પ્રસાદ માં પણ.. આજે હું દૂધી હલવો રેસીપી શએર કરું છું. Jigisha Choksi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9 દૂધી નો હલવો બનાવો સહેલો છે, કુકર માં બાફી ને મલાઈ નાખી ને માવાના ઉપયોગ વગર તે પણ બઝાર જેવો બને છે, સ્વીટ ડીશ અને મીઠાઈ માં તે વપરાય છે અત્યારે તો લાઇવે ગરમ ખાવાની મઝા પડે😜 Bina Talati -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
-
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
દૂધી નો હલવો (Dudhi no halwo Recipe In Gujarati)
#GA4#Week7#halwaદૂધી નો હલવો ગુજરાતના રસોડા મા બહુવાર બનાવાતી વાનગી છે. અહિ મેં ઘી વગર બનાવ્યો છે. જેને કૉલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ હોઈ એ આવી રીતે બનાવો ખૂબ સરસ બને છે. Hetal amit Sheth -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપી #FR : શક્કરિયા નો શીરો મહાશિવરાત્રીના દિવસે શક્કરિયા નું મહત્વ હોય છે. તો શિવરાત્રીના દિવસે ચોક્કસથી શક્કરિયા ની એક આઈટમ બનાવવી જોઈએ તો આજે મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે ટેસ્ટમાં એકદમ સરસ બને છે. Sonal Modha -
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJR#રક્ષાબંધન સ્પેશ્યલ#જૈન રેસીપી અત્યારે માર્કેટમાં એકદમ કુમળી અને લીલી છમ દૂધી મળી રહી છે અને બજારની મીઠાઈ કરતા હેલ્થી મીઠાઈ ઘરેજ બનાવીને પીરસીએ તો બાળકોથી લઈને વડીલો સૌને પસંદ આવે છે. ઘરમાજ ઉપલબ્ધ સામગ્રી વડે બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#WDઆ હલવો મે મારા મમ્મી આવવાના હતા ત્યારે બનાવ્યો હતો, અને મારા ભાભી નો favourite છે, so હું તેમને dedicat કરી રહી છું. મારા ભાભી(કિંજલ કુકડિયા) પણ આપણા cookpad મેમ્બર છે. Anupa Prajapati -
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4#green#week4 દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Varsha Dave -
-
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221968
ટિપ્પણીઓ (8)