મોદક બેસન(modak na besan recipe in gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

#GC
# પોસ્ટ ૨

મોદક બેસન(modak na besan recipe in gujarati)

#GC
# પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. ૧/૩ કપઘી
  3. ૧/૨ કપદળેલી ખાંડ
  4. ૫/ ઈલાયચીનો પાઉડર
  5. ૫/ ચમચી સોજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ચણાનો લોટ એડ કરો

  2. 2

    લોટને ધીમા તાપે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો પછી તેમાં સોજી નાખી બે પાંચ મિનિટ શેકો સોજી પહેલા નાખવી નહીં

  3. 3

    લોટ બરાબર શેકાઈ જાય પછી તેને બે કલાક ઠંડો પડવા દેવો

  4. 4

    લોટ બરાબર ઠંડો થઈ જાય પછી તેના દળેલી ખાંડ ઈલાયચી પાઉડર અથવા તો તમે ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો પણ કટ કરીને નાખી શકાય

  5. 5

    ખાંડ નાખી આ મિશ્રણને બરાબર મિક્સ કરી દેવું પછી તેના મોદક બનાવવા આ મોદક મેં હાથેથી બનાવ્યા છે

  6. 6

    તૈયાર છે બેસન ના મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર
Sabarkantha

ટિપ્પણીઓ

Similar Recipes