મગસ ના લાડુ (Magaj Na Ladu Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#GC
૨૦૨૦ માં ગણપતિ ભગવાન એકજ પ્રાથના છે કે આ કોરોના થી બધાને બચાવો ને તેનો નાસ કરી નાખો અમને પેલા જેવી જિંદગી જીવવા દો અમે થાકી ગયાં છીએ પછી અમે કોઈ દિવસ ફરિયાદ નઈ કરીયે અમને અમારી ભૂલો સમજાઈ ગઈ છે.

મગસ ના લાડુ (Magaj Na Ladu Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GC
૨૦૨૦ માં ગણપતિ ભગવાન એકજ પ્રાથના છે કે આ કોરોના થી બધાને બચાવો ને તેનો નાસ કરી નાખો અમને પેલા જેવી જિંદગી જીવવા દો અમે થાકી ગયાં છીએ પછી અમે કોઈ દિવસ ફરિયાદ નઈ કરીયે અમને અમારી ભૂલો સમજાઈ ગઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ વાટકોચણા નો લોટ
  2. ૧/૨ વાટકોદળેલી ખાંડ
  3. ૧/૨ વાટકો ઘી
  4. ૫-૬ નંગ કાજુ
  5. ૧ ચમચીખસખસ
  6. ૧/૨ કપદૂધ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા લોટ ને ચાળી લેવો

  2. 2

    પછી દૂધ ને ઘી મિક્સ કરી ગરમ કરી ધાબો દેવો

  3. 3

    ધાબો દેવાઈ જાય એટલે માપ કરી લેવો કેમ કે એનાથી 1/2 કપ આપણે ખાંડ નાખશું

  4. 4

    પછી ધીમા તાપે લોટ શેકવો

  5. 5

    ધાબો દઈને જે દૂધ ઘી મિક્સ વધયું હોય એ લોટ શેકવા આવે ત્યારે વચે નાખવું જેથી આપનો મગજ કણીદાર થાય ના વધે તો જરાક દૂધ નાખવું

  6. 6

    આવી રીતે સેકાઈ જાય એટલે તેમાં કાજુ નાખી દેવા

  7. 7

    ઠરી જાય એટલે તેમાં ખાંડ નાખીને મિક્સ કરો

  8. 8

    ને જામવા લાગે ત્યારે મગજ વાળી લેવા ને માથે ખસ ખસ છાંટવી આવી રીતે રેડી થઈ ગયા આપના મગજ ના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes