મસાલા વડા (Masala Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોટા વાસણ મા ચણા ની દાળ. અડદ ની દાળ અને સૂકું કાશ્મીરી મરચાં ૨ કલાક માટે પલાળી રાખો. ૨ કલાક પછી પાણી કાઢી ૧૦ મિનિટ સુધી ચારની માં રાખો. જેથી બધું પાણી નીતરી જાય. પછી મિકસર માં અધકચરું વાટી લો
- 2
વાડકા માં લઇ એમા. ડુંગળી, ધાણા, લીલું મરચું. હિંગ અને મીઠુ નાખી બરાબર મિક્સ કરી લો. હથેળી માં થોડું તેલ લગાવી. થોડું મિશ્રણ લઈ એને થેપી વડા બનાવી લો
- 3
કઢાઈ માં તેલ ગરમ કરી. તૈયાર કરેલ વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ઢૉસા (Masala dosa recipe in gujarati)
#સાઉથસાઉથ ઇન્ડિયા ની ફેમસ આ ડીશ લગભગ બાળકો થી લઇને મોટાઓની પ્રિય વાનગી છે😊 Hetal Gandhi -
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati -
બેક્ડ દહીં વડા કેક
#પાર્ટીકિટ્ટી પાર્ટી એટલે ફક્ત પાર્ટી અને ગપશપ નહિ પરંતુ હંમેશા કંઈક નવીન ને સુંદર ખાવાનું પ્રસ્તુત કરવાની ઈચ્છા. દહીં વડા ને લઇ ને કંઈક નવું કરવું હોય કિટ્ટી પાર્ટી માં તો આ બેક્ડ દહીં વડા કેક બનાવી શકાયઃ. Khyati Dhaval Chauhan -
-
"ગન મસાલા" (Gan Masala Recipe In Gujarati)
#સાઉથ(પોસ્ટ ;13)આ મસાલો સાઉથનો સ્પેશિયલ મસાલો છે.ખાસ કરીને હૈદરાબાદ માં ઇડલી અને ઢોસામાં વપરાય છે. Isha panera -
મસાલા વડાઈ(Masala Vadai Recipe In Gujarati)
#સાઉથપ્રાદેશિક વાનગી ઓની શ્રેણી માં આજે મેં તામિલનાડુ ની સ્નેક માં પીરસવામાં આવતી વાનગી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ બની છે Dipal Parmar -
મસાલા વડા (Masala Vada Recipe In Gujarati)
#DTR દિવાળી માં ને એના પણ કાળી ચૌદશ બધાં ને ત્યાં બને જ.આજ મે મારા સાસુ ને યાદ કરી તેમના જેવા બનાવવા નો પ્રયત્ન કયોૅ છે HEMA OZA -
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SFR#SJR#રાધંણ છટ્ટ ના દિવસે સાતમ મા ઠંડુ ખાવા દહીં વડા બનાયા છે Saroj Shah -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
#સાઉથ#ઢોસા#પોસ્ટ2સાઉથ ઇન્ડિયન ડીશ માં સૌથી પેહલા ઢોસા યાદ આવે। ઢોસા હવે માત્ર દક્ષિણ ભારત સુધી જ સીમિત નધી રહ્યા પણ આખા દેશભર માં પ્રસરી ચુક્યા છે. એટલું જ નહિ, પણ ઢોસા ની જાત જાતની અવનવી વરાઈટી પણ હવે મળવા માંડી છે. મેં પણ અહીં સાઉથ ના પારંપરિક ઢોસા ને નેટ અને ક્રાઉન કોન નું એક અનોખું રૂપ આપ્યું છે. એક તરફ નેટ ઢોસા ની અંદર બટાકા નું પરંપરાગત સ્ટફિંગ ની સાથે તામિલનાડુ નો પ્રખ્યાત કાંચીપુરમ વેજીટેબલ મસાલા નું સંયોજન કર્યું છે તો બીજી બાજુ ઢોસા ને ચાઇનીઝ ટચ આપ્યો છે. નેટ અને ક્રાઉન કોન નો અનોખો દેખાવ ખુબ જ લલચામણો છે, ખાસ કરી ને બાળકો માટે। સ્વાદ માં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પ્રેઝેન્ટેશન અને પ્લેટિંગ માં પણ ખુબ શોભે છે।તો પ્રસ્તુત છે કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા। રસમ, બે પ્રકાર ની ચટણી અને પોડી મસાલા સાથે એની મજા માણો !!! Vaibhavi Boghawala -
મેદુ વડા અડદ ની દાળ ના વડા (Medu Vada Urad Dal Vada Recipe In Gujarati)
#cookpad Gujarati#south Indian recipe Saroj Shah -
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયન ડિશ #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #meduvada #dinner #dinnerrecipe #southindian #southindianrecipe #ST Bela Doshi -
-
-
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
-
-
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
-
મસાલા ઉત્પ્પમ (Masala Uttapam recipe in gujarati)
#GA4#WEEK1 ગોલ્ડન એપરોન 0.4 ની મારી આ પહેલી રેસીપી છે મસાલા ઉત્પ્પમ. બરોડા મા પહેલા સાઉથ ઈન્ડિયન ની 3 હોટલ ઘણી ચાલતી ગરૂદેવ, ગુરૂકૃપા અને ગુરૂપ્રસાદ તેના ઉત્પ્પમ મને ખૂબ ભાવતા હવે તો સાઉથ ઈન્ડિયન ડિશની એટલી બધી બાન્ચ ખૂલી ગઈ છે તો ત્યાં તો ખાવા જવાતુ જ નથી પણ મારે ત્યાં ઉત્પ્પમ એજ સ્ટાઇલમાં જ બને છે. Vandana Darji -
મિક્સ દાળવડા (Mix Dal Vada Recipe in Gujarati)
#મિક્સદાળવડા #લાલતાંદળજો #લાલતાંદળિયાનીભાજી#Cookpad #Cookpadenglish#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Trend1 #Week1સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર મિક્સ દાળ વડા ગરમાગરમ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે . Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13478282
ટિપ્પણીઓ