સરગવાનાં પાન - ફુલ નું શાક (saragava na paan ful nu shak recipe in Gujarati)

સરગવાની શીંગ તો ઉપયોગી છે જ પણ એના પાન અને ફૂલ માંથી પણ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા તત્વો મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે. તો આ રેસિપી ને અનુસરીને તમે પણ શરીરને જોઇતા પોષક તત્વો મેળવશો......
સરગવાનાં પાન - ફુલ નું શાક (saragava na paan ful nu shak recipe in Gujarati)
સરગવાની શીંગ તો ઉપયોગી છે જ પણ એના પાન અને ફૂલ માંથી પણ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા તત્વો મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે. તો આ રેસિપી ને અનુસરીને તમે પણ શરીરને જોઇતા પોષક તત્વો મેળવશો......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ લેવી
- 2
એક કુકર માં તેલ મૂકી,હિંગ ઉમેરી બટેટા ઉમેરી સહેજ વાર સતાળવા.ત્યારબાદ ડુંગળી અને પાન ઉમેરવા અને હળદર મીઠું મરચું,ગરમ મસાલો ઉમેરી મિક્સ કરીને થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી એક સીટી કરો....હવે ગેસ બંધ કરી કુકર ઠરે એટલે ઢાંકણ ખોલી,તેમાં ફુલ ઉમેરી મિક્સ કરી ૫ થી ૭ મિનિટ માટે ફરી ઢાંકણ ઢાંકી દેવું તો તૈયાર છે આપણું શાક....
- 3
તેને રોટલા,રોટલી,ભાખરી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરિંગાના ફુલનું શાક (Moringa Na Ful nu Shak Recipe in Gujarati)
સરગવામાં બહુ ફુલ આવ્યા હતા તો આજે મેં નો લાભ લઈને હેલ્ધી શાક બનાવ્યું છે. ટેસ્ટમાં પણ બેસ્ટ..... Sonal Karia -
સરગવાના પાન ના પરાઠા (Sargava Na Paan Na Paratha Recipe In Gujarati)
#trendસરગવાના પાન,ફૂલ ,અને શીંગ આ બધા જ બહુ ઉપયોગી છે,તેનાથી આંખ ની રોશની તેજ થાય છે,તેમાં પ્રોટીન પણ રહેલું છે,સરગવાની શીંગ નું સૂપ રોજ પીવાથી કમરના દુખાવા માં રાહત મળે છે. Sunita Ved -
દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)
વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક... Sonal Karia -
કાજુ ગાંઠિયા નું શાક (kaju ganthiya nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ24માત્ર પાંચ મિનિટમાં બનતું આ શાક અમે સુરત ની એક હોટેલ માં ટેસ્ટ કર્યું હતું,તો તમે પણ બનાવી ઘરના બધાને ખુશ કરી દો.... ઘરમાં રહેલી અને ઓછી વસ્તુઓથી આ ટેસ્ટી શાક તમે બનાવી શકો છો. પાછી આ શાક ની ખાસિયત એ છે કે તે પરોઠા, રોટલા, ભાખરી, રોટલી બધા જ સાથે સરસ લાગે છે, તો ચાલો રાહ શેની જુઓ છો... જોઈલો આ શાકની રેસિપી અને બનાવો તમે પણ...... Sonal Karia -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GB9આ શાકમાં માત્ર એક સિક્રેટ મસાલો ઉમેરવાથી બીજા કોઈપણ મસાલા ઉમેરવાની જરૂર પડતી નથી તો જોઈ લો રેસિપી Sonal Karia -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
થૂલું
આ માત્ર એક જ વાનગી લેવાથી તેમાં સંપૂર્ણ ભોજન ના પોષક તત્વો મળી જાય છે. તેને તમે રાત્રિભોજન માં લઈ શકો કે સવારે નાસ્તામાં પણ લઇ શકો. Sonal Karia -
બટેટા નું શાક (Bateta nu shaak recipe in Gujarati)
આ શાક ઝડપ થી બની જાય છે..છાલ ને કારણે તેમાંના પોષક તત્વો મળે છે Sonal Karia -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
ભરેલા ગુંદા - મરચા
હાલ ની સિઝનમાં ગુંદા બહુ આવે છે. ગુંદા માં કેલ્શિયમ અને ફોસ્ફરસ અને બીજા પણ ઘણા બધા ઉપયોગી તત્વ હોય છે..... જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે... તો આજે મેં તેમાં બહુ ઓછી વસ્તુઓ લઈને એક અલગ રીતે ભરેલા ગુંદા બનાવ્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Sonal Karia -
રાડા રૂડી ના ફૂલ નું શાક (rada Rudi na ful nu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14આ ફુલ ચોમાસાના એક વરસાદ પછી જ જોવા મળે છે. તેથી એને વાછટીયા ના ફૂલ પણ કહેવાય છે... અમે તેને રાડારુડી ના ફૂલ કહિએ છીએ. Sonal Karia -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
મલ્ટીગ્રેન મોરિંગો લીવસ રોટી (Multigrain Moringo Leaves Roti Recipe In Gujarati)
સરગવાની શીંગ સાથે તેના પાન પણ ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે Vaishali Prajapati -
સરગવાના પાનના ભજીયા(sargvana paan na bhajiya Recipe In Gujarati)
#India2020#lostrecipeઆ ભજીયા દેખાવ થી તમને મેથી ની ભાજી ના હોય એમ જ લાગતું હસે પણ આ ભજીયા માં મે સરગવાં ના કૂણાં પાનનો ઉપયોગ કર્યો છે.સ્વાદ માં પણ તમને સહેજ પણ ખબર ના પડશે..બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ થાય છે.પહેલા આપણા દાદા દાદી ના સમય માં અને તેમાં પણ ગામડાં માં ખાસ દરેક ના ઘરે મોટેભાગે સરાગવા નું ઝાડ ઉગાડવા માં આવતું જ..એના દરેક દરેક ભાગ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.પહેલા જ્યારે ઘરે કોઈ મહેમાન આવે તો આ સરગવાના પાન લાવી એના ભજીયા બનાવવા માં આવતા.ત્યારે બધી વસ્તુ બજાર માં ઈસિલી મળી ના રહેતી એટલે ઘરે જે મળે એના થી જ ચલાવવામાં માં આવતું.આ પાન થી તમે થેપલા,મૂઠિયાં, પૂડલા પણ બનાવી શકો. સરગવાનાં પાન એનીમિક માટે ખૂબ ફાયદાકારક સાબિત થયા છે. ખરેખર એકવાર જરૂર થી try કરજો..ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
કારેલા સેવ નું શાક(Karela sev nu shak recipe in Gujarati)
#EB#week6મારી ઈ બુક માટે ફટાફટ બની જતી ઇનોવેટિવ ડીશ Sonal Karia -
મટર પનીર કોરમા (Matar paneer korama recipe in Gujarati)
#GA4#week6#paneerહું ૩૨ વર્ષ પહેલા જ્યારે પંજાબી શીખવા ગઈ તી ત્યારે મને આ શાક શીખવવામાં આવ્યું હતું... પહેલા તો હું આ શાક બનાવીને બધાને બહુ જ ખવડાવતી, પણ હવે નવા નવા શાક મેનુમાં ઉમેરાતા ગયા તેમ આ શાક વિસરાતું ગયું પણ ઘણા વર્ષો બાદ બનાવ્યું બહુ મજા આવી....thank you teacher ji...... Sonal Karia -
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સેટરડે સ્પેશિયલ (Saturday Special menu recipe in Gujarati)
એય ને વાતાવરણમાં ઠંડક હોઈ અને એમાં પણ શનિવાર હોય તો રોટલા સાથે અડદ ની દાળ, લસણની ચટણી ખાવાની મજા જ કંઈક ઔર છે.... Sonal Karia -
સ્પ્રાઉટેડ લેન્ટીલ્સ ખીચડી
#ખીચડીહાલમાં ખીચડી અને બિરયાની ની કોમ્પિટિશન ચાલી રહી છે અને મને ડોક્ટરે પ્રોટીન અને કેલ્શિયમ રિચ ડીશ જમવાનું કહ્યું છે તો મેં ફર્સ્ટ ટાઈમ મારા માટે આ ડિશ બનાવી છે. Sonal Karia -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
સરગવાના પાન ના થેપલા
#પરાઠાથેપલા શિયાળા ની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે.શિયાળો હેલ્થ બાંનાવવાની ઋતુ છે.સરગવાના પાન માં કેલ્શિયમ,આયરન ,મેગ્નેશિયમ ,પ્રોટીન અને બીજા ઘણા વિટામિન્સ રહેલા છે.તેમજ સાંધા ના દુખાવા માં અને આર્થરાયટીસ મા ખૂબ જ ફાયદાકારક છે,મેં અહીંયા સરગવાના પાન અને ઓટ્સ નો ઉપયોગ કરી ને હેલ્થી થેપલા બનાવ્યા છે. Dharmista Anand -
સરગવા ના ફુલ નું શાક (Drumstick Flower Shak Recipe In Gujarati)
#EB#Week 6# Theme 6 સરગવા નું વૃક્ષ કલ્પવૃક્ષ ગણાય છે.તેના પાન,ફૂલ,શિંગ,છાલ....દરેક ભાગ નું આરોગ્ય ની દ્રષ્ટીએ ખૂબ મહત્વ છે.ફૂલ ની વાત કરીએ તો.. Best fr bones.2,high fiber content.3,helpful for kaffa,vat,pita dosha.3,healing properties....અને બીજા ઘણા ફાયદાઓ છે.આ ફૂલ શિયાળા માં વધારે આવે છે.મેં સરગવા ના ફુલ નું શાક બનાવી મુકયું છે. Krishna Dholakia -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
વઘારેલા ભાત સરગવાના ફુલ વાળા (Vagharela Bhat Saragva Flowwer Vala Recipe In Gujarati)
#CB2ઓછી વસ્તુઓ અને ઝડપથી બની જતા આ વઘારેલા ભાત સરગવાના ફૂલને લીધે કેલ્શિયમથી ભરપૂર બની જશે Sonal Karia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવો સરગવો એન્ટી ઓક્સિડન્ટ છે. સરગવામાં વિટામિન A-C-B1-B6, કેલ્શિયમ, પોટેશ્યમ, મેગ્નેશ્યમ, આયર્ન, એમિનો એસિડ, બીટાકેરોટિન જેવા અઢળક પોષક તત્વો છે.સરગવાની સિંગો, પાન, ફૂલ બધા પોષક તત્વોથી ભરપૂર છે. તો આજે આપણે સુપરફૂડ એવા સરગવાની સિંગનું શાક બનાવીએ... Ranjan Kacha -
રેવ્યોલિ વિથ પિંક અને પનીરી સોસ
#ડિનર#ભાતઅહીં મેં ચોખાના લોટમાંથી રેવ્યોલી તૈયાર કરી છે જે હેલ્ધી બની છે..આમાં મે પિંક, ક્રીમ,યલો અને લીલા કલર નું કોમ્બિનેશન કર્યું છે, જે જોઈ ને જ ખાવાનું મન થાય છે....પનીર અને સરગવાનાં પાન માંથી કેલ્શિયમ મળે છે. લીલી ભાજી માંથી કલોરોફિલ અને ફાઇબર અને મકાઈ માંથી ફાઇબર... બીટ માંથી કેરોટિન સ્વરૂપે વિટામિન એ મળે છે...ટૂંકમાં કહીએ તો ખુબ પૌષ્ટિક વાનગી છે. સાથે સાથે જૈન પણ ખરી.... Sonal Karia -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 11શરીર માટે અંત્યત ગુણકારી આ ઉનાળામાં મળતી ગુવાર શીંગ ના શાકમાં કેલ્શિયમ અને ખનીજ તત્વ સારા પ્રમાણ માં હોય છે. જે આપણા હાડકાં ને મજબૂત કરે છે.બ્લડસુગર ને અંકુશ મા રાખે છે. Krishna Dholakia -
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ (17)