રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં તુવેર ની દાળ બાફી લેવી અને ડુંગળી અને ટામેટા ઝીણા સુધારી લેવાં અને આદું,મરચા ઝીણા ક્રશ કરી લેવા
- 2
તુવેર ની દાળ મા મસાલો કરવો અને હળદર,મીઠું, મરચું,લીંબુ,અને,સંભાર મસાલો બધાં મસાલા કરી દાળ ને ઉકાળવિ અને વધાર કરવો અને લોયા માં તેલ મુકી તેલ થાય એટ્લે રાઈ, જીરું મુકવા રાઈ,જીરું તતળે એટલે લવિંગ નાખી હીંગ નાખવી અને આદું,મરચા અને લીમડો વધારવો અને ડુંગળી અને ટામેટાં વધારવા અને સસડવા દેવા ચડી જાય એટલે એ દાળ માં વધાર નાખી દેવો અને તેમાં જ ધાણાજીરું નાખી ને શેકી લેવું પછી સાંભારમાં ધાણાજીરું નાખી દેવુ
- 3
અને સાંભાર ને ઉકળવા દેવો આ રીતે જરૂર ટ્રાય કરસો મસ્ત બને છે તો આપણો સાંભાર તૈયાર ઢોસા મા,ઈડલી મા,ઉતપમ મા આ રીતે સાંભાર બનાવી શકાય સર્વિંગ પ્લેટ માં સાંભાર સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
સાંભાર (Sambhar Recipe in Gujarati)
#AM1સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે. Maitri Upadhyay Tiwari -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સાંભારસાઉથ નો સાંભાર એટલે ભરપુર વેજીટેબલસ. મારા ઘરે સાંભાર મા વેજીટેબલસ નથી ગમતા. એટલે હું આવી રીતે સાંભર બનાવું છુ. ફક્ત ડુંગળી અને ટામેટા ની પેસ્ટ નાખી ને.આ સાબર આપડે ઈડલી, ઢોંસા,ઉત્તપમ અને ઉપમા જોડે ખાઈ શકીએ. મે આજે ઉપમા જોડે ખાવા બનાવ્યું છેટેસ્ટ બેસ્ટ થઈ છે. જરુર ટ્રાય કરો Deepa Patel -
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભાર (Authentic South Indian Style Sambhar Recipe In Gujarati)
#STભાગ્યે જ કોઈ ગુજરાતી ઘર એવુ હશે જ્યાં ડિનરમાં સાઉથ ઈન્ડિયન ક્યારેય ન બનતુ હોય. ગુજરાતીઓ ઢોસા, ઉત્તપમ, ઈડલી-સાંભાર, મેંદુવડા વગેરે અનેક સાઉથ ઈન્ડિયન ડિશિસના રસિયા હોય છે. સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં જો સાંભાર ટેસ્ટી ન બન્યો હોય તો મજા નથી આવતી. આજે જાણી લો ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સાંભાર બનાવવાની રીત. આ રીતે સાંભાર બનાવશો તો તમારો સાંભાર હોટેલને પણ ટક્કર મારે તેવો સ્વાદિષ્ટ બનશે. Juliben Dave -
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
-
-
-
-
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13478079
ટિપ્પણીઓ (10)