સેન્ડવીચ ભજીયા (Sandwich Bhajiya Recipe In Gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
સેન્ડવીચ ભજીયા (Sandwich Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની સ્લાઈઝ કરી કઢાઈમાં પાણી,મીઠું ઉમેરી અધકચરી બાફી ચારણી મા કાઢી લો.
- 2
હવે મિક્સી જાર મા પાલક,મરચાં,મીઠું,લીબુ,લસણ,દાડમ ઉમેરી પીસી ને બાઉલ મા કાઢી લો.
- 3
ચણાના લોટમાં મીઠું,મરચું,પાણી ઉમેરો મિશ્રણ સરસ હલાવી સોડા ઉમેરી હલાવી લો.
- 4
હવે બટાકા ની સ્લાઈઝ મા ચટણી મૂકી ઉપર બીજી સ્લાઈઝ મૂકી એમ બધા તૈયાર કરો.ચણાના લોટ મા ડીપ કરી તળી લો.
- 5
તૈયાર છે સેન્ડવીચ ભજીયા લસણ ની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
-
-
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
મોનસૂન માં ઘણી વાનગી ઓ બને છે અને તેમાં આ ગુજરાતી ઓના ઘરોમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમાગરમ ભજીયા Falguni Shah -
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
#સાઉથ વરસાદ આવે ત્યારે ઘરમાં ગરમ ભજીયા ખાવા ની મજા પડે ને મેં આજે બનાવી દીધા ચા ને ભજીયા. Smita Barot -
ચટણી સેન્ડવીચ ભજીયા (Chuteny Sandwich Recipe in Gujarati)
#goldenapron_3 #Week_4 #Chuteny#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ_૧૬બટાકાના ભજીયા/ બટકા પૂરી ને થોડા ફેરફાર સાથે બનાવી છે. Urmi Desai -
-
કોથમીર ફુદીના ભજીયા(kothmir na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ 3#મોનસૂન સ્પેશિયલ Nehal D Pathak -
-
-
-
ભજીયા(Bhajiya recipe in Gujarati)
શિયાળામાં ગરમ ગરમ ભજીયા ma મકાઈ ના ભજીયા ખાવા ની મજા જ કઈ અલગ જ છે.#GA4#WEEK12 Priti Panchal -
પોટેટો સેન્ડવિચ ભજીયા (potato sandwich bhajiya recipe in gujarat
#GA4#week1વરસાદ ની સિઝન એટલે ભજીયા ખાવાની સિઝન, ગુજરાતીઓ ને ભજીયા અતિ પ્રિય. ગામડે કોઈ પણ મહેમાન આવે એટલે પહેલી પસંદ તો ભજીયા ને જ આપવા માં આવે છે। અને એમાં પણ જો બટેટા ના ભરેલા ખાવા મળે તો મજા આવી જાય,ભજીયા એ એક સ્ટ્રીટ ફૂડ (શેરીએ વેચાતો નાસ્તો) છે. જે કોઈ પણ શહેર માં અલગ અલગ ભાગ માં (દર એક શેરીએ) વેચાતો જોવા મળે છે। જો જાણો બહાર જેવા જ સ્વાદિષ્ટ ભજીયા ઘરે બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી.. Vidhi V Popat -
-
બટાકા ની ચિપ્સ ના ભજીયા (Potato Chips Bhajiya Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati Jigna Patel -
પૌક ના ભજીયા(Ponk bhajiya Recipe in Gujarati)
#GA4#Week16#jowarજુવાર ના ડું ડા ને સેકીને પૌક તૈયાર કરાય છે શિયાળામાં પૌ ક ખુબ જ મળે છે અને એમાં પણ જુવાર નો પૌક ખૂબ જ મીઠો લાગે છે આજે મેં એ પૌક માંથી ભજીયા બનાવ્યા છે Prerita Shah -
-
બટાકાની સ્લાઈસના સેન્ડવીચ ભજિયાં (Bataka Slice Sandwich Bhajiya Recipe In Gujarati)
#Disha Neha Prajapti -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13481904
ટિપ્પણીઓ (2)