પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના પાંદડાં ને જીણા સુધારવા.
- 2
પછી એક બાઉલ માં ચણાનો લોટ લેવો તેમાં સુધારેલ પાલક સુધારેલ મરચી નાખવી પછી આદુ લસણની પેસ્ટ ખાંડ મીઠું એડ કરવુ. ત્યાર બાદ એક ચમચી થી હલાવો ને મીશરણ ત્યાર કરવું પછી છેલ્લે ઉપર થી સાજીના ફૂલ ને એક લીંબુ નાખવાથી ભજીયા પોચાં બનશે.એ મીશરણ ૫ મીનીટ એક પ્લેટ ઢાંકીને રાખવું
- 3
પછી એક કળાય માં તેલ લેય તેમા નાના નાના લુવા કરી ભજીયા તળવા.
- 4
તો આ રીતે ગળી ચટણી સાથે ત્યારે છે પાલક ના ભજીયા તમે પણ ઘરે બનાવો આ રીતે પાલક ના ભજીયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
-
પાલક ડુંગળીના ભજીયા(palak dungri bhajiya recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં ખાવાની ખૂબ મજા આવે છે. Priti dodiya -
-
-
-
-
-
-
-
-
-
-
સ્ટફ ભજીયા (stuff bhajiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ3 વરસાદ આવે ત્યારે ભજીયાં પહેલા યાદ આવે. અહીંયા મેં બટેટાની પતરી ના ભજીયા, ભરેલા મરચા ના ભજીયા, લસણની ચટણી વાળા સ્ટફ ભજીયા ,મેથી ના ભજીયા બનાવ્યા છે. Monika Dholakia -
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1# dry alu palak sabji Krishna Dholakia -
-
-
પાલક ના ક્રિસ્પી ભજીયા (Palak Crispy Bhajiya Recipe In Gujarati)
ઠંડીના મોસમમાં ખાવાની મજા પડી જાય છેહેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13714294
ટિપ્પણીઓ (6)