ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલમાં બટાકા મેસ કરી લ્યો.તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી હલાવી લ્યો.
- 2
રાજગરા ના લોટ ને બાઉલ મા લઇ મીઠું નાખી હલાવી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી ધટ ખીરું તૈયાર કરો
- 3
તેલ ગરમ કરવા મૂકો અને બટાકા ના માવા ના ગોળા વાળી લ્યો.તેલ ગરમ થાય એટલે રાજગરા ના ખીરા માં ગોળા બોળી તેલ મા ગુલાબી તળી લ્યો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી બટાકા વડા.લીલી ચટણી સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
ફરાળી બટાકા ની ચિપ્સ (Farali Bataka Chips Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
રાજગરા નો ફરાળી ચેવડો (Rajgira Farali Chevdo Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા સૌને ભાવતી વાનગીઓ માં સ્થાન ધરાવે છે...બટાકા વડા મૂળ મહારાષ્ટ્રની વાનગી છે...અલગ અલગ રાજ્યો ના લોકો તેમાં પોતાના સ્વાદ પ્રમાણે ફેરફાર કરતા હોય છે... Nidhi Vyas -
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#TR#Farali recipe#SJR Saroj Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16432078
ટિપ્પણીઓ